પ્રધાનમંત્રી કિસાન યોજના નવી અપડેટ | PM Kisan Yojana 18th Installment News

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Kisan Yojana 18th Installment News: મિત્રો, આપ જાણો છો તેમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ખેડૂતોને દર વર્ષે ₹ 6000/- ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેમાં દર ત્રણ-ચાર મહિને ખેડૂતના બેંક ખાતામાં સીધા ₹  2000/- જમા થાય છે. પરંતું ઘણા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા થતા નથી. જેને કારણે ખેડૂતોને સહાયથી વંચિત રહેવું પડે છે. મિત્રો આજના PM Kisan Yojana 18th Installment News આર્ટીકલમાં PM Kisan Sanman Nidhi માં રેગ્યુલર સહાય મળતી રહે તે માટે સરકાર દ્વારા હાલ સુચનાઓ બહાર પાડવામાં આવી છે. તેના વિગતે માહિતી મેળવીશું.

PM Kisan Yojana 18th Installment News

Bullet Point of PM Kisan Yojana 18th Installment News

આર્ટિકલનું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના અપડેટ
લાભાર્થીને મળનાર સહાય દર વર્ષે ₹  6000/- ત્રણ હપ્તામાં
લાભાર્થીની પાત્રતા ગુજરાતના તમામ ખેડૂત
ઓફિસિલય વેબસાઇટ pmkisan.gov.in
PM Kisan Helpline Number 155261

01124300606

PM Kisan Yojana 18th Installment News | પ્રધાનમંત્રી કિસાન યોજના અપડેટ

મિત્રો, હમણા તા. 18/06/2024 ના રોજ પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવ્યો. પરંતું તેમાંથી ઘણા ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ જમા થઈ નથી. પરીણામે તેઓ સહાયથી વંચિત રહ્યા છે. આવું ના બને અને નિયમોનુસાર જે ખેડૂતને સહાય મળવાપાત્ર હોય તેને સહાય મળે તે માટે તાજેતરમાં સુચનાઓ બહાર પાડવામાં આવી છે. તે માટેની તા.30-07-2024 સુધીમાં પ્રોસેસ પુરી કરવાની રહેશે અને સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

  • બેંક ખાતાને આધાર સાથે લિંક કરાવવું.
  • બેંક ખાતાને DBT (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) ચાલુ કરાવવું.
  • લાભાર્થીની હયાતીની ખાતરી
  • લાભાર્થીઓને સ્ટેટ્સ ચેક કરવું.

Benk Accout Adhar Card Siding | બેંક ખાતાને આધાર સાથે લિંક કરાવવું.

મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ જે સહાય જમા કરવામાં આવે છેતે જે ખાતામાં આધાર લીંક હોય તે ખાતામાં જમાં થાય છે. આથી લાભાર્થીને ખબર જ નથી હોતી કે તેનું બેંક ખાતું આધાર સાથે લીંક છે કે નહિ? જેથી લાભાર્થીને રેગ્યુલર સહાય જમા થાય તે માટે બેંક ખાતાને અધાર સાથે લીંક કરાવવાની સુચના છે. જે બેંક ખાતું આધાર સાથે લીંક નઈ હોય તે ખાતામાં સહાય જમા થશે. નહી.

Benk Accout Adhar DBT Enable | બેંક ખાતાને DBT (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) ચાલુ કરાવવું.

જો બેક ખાતામાં ડાયરેક્ટ ડીબીટીથી પૈસા ટ્રાન્ફર થતા ના હોય તો બેંક કે પોસ્ટ ખાતમાં જઈને ડીબીટી સેવાઓ શરૂ કરાવવાનું ફોર્મ ભરવું પડશે. જેથી તમારા બેંક ખાતમાં કોઈપણ સરકારી લાભો ડાયરેકટ DBT થી જમા થઈ શકે. આમ લાભાર્થીને પોતાનું Benk Accout Adhar DBT Enable કરાવવું પડશે.

PM Kishan e-KYC Process | લાભાર્થીની હયાતીની ખાતરી

આ યોજના હેઠળ કોઈ અવસાન પામેલ લાભાર્થીઓને સહાય ચાલુ ના રહે તે માટે પણ લાભાર્થીએ પોતાની હયાની ખરાઈ કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ ઓનલાઈન આધાર નંબર થી અને મોબાઈલ નંબરથી થઈ શકે છે. જેના માટે વિગતે અમારો આ આર્ટિકલ વાંચો…

PM Kisan Yojana 18th Installment News 2024
Image Credit Government Official Website (pmkisan.gov.in)

PM Kishan status Check| લાભાર્થીઓને સ્ટેટ્સ ચેક કરવું.

લાભાર્થીને પીએમ કિસાન યોજનાનો 18 મો હપ્તો મળી રહે તે માટે આ યોજનામાં લાભાર્થીનું સ્ટેટ્સ Success હોવું જરૂરી છે.જેથી લાભાર્થીએ યોજનાનું સ્ટે્ટસ ચેક કરતા રહેવા પણ સુચન છે. યોજનાનું સ્ટેટ્સ રજીસ્ટ્રેશન નંબરથી જાણી શકાશે. રજીસ્ટ્રેશન નંબર કઈ રીતે મેળવવો અને સ્ટેટ્સ કઈ રીતે ચેક કરવું. તે માટી વધુ વિગતો અહિંથી જાણો.

PM Kisan Yojana 18th Installment News

સરકાર દ્વારા આગામી બજેટમાં PM Kisan Yojana હેઠળ સહાયમાં વધારો કરીને ₹ 8000/- કરવામાં આવવાની શક્યતા છે. જે માટેની ઓફિસિલય જાહેરાત બજેટમાં કે બજેટ બાદ કરવામાં આવશે.

વધુ જાણો:- 

પીએમ કિસાન યોજનામાં નવા લાભાર્થીઓની નોંધણીની પ્રોસેસ જાણો. 

મેળવો ₹ 3,00,000/-સુધીની લોન પીએમ વિશ્વકર્મા યોજના 2024

Important Links of PM Kisan Yojana 18th Installment News

લાભાર્થીને પોતાની હયાતીની ખારાઈ માટે

અહિં ક્લિક કરો.

સ્ટેટ્સની ચકાસણી માટે

અહિં ક્લિક કરો.

Home Page

અહિં ક્લિક કરો.

Conclusion

જે ખેડૂતને PM Kisan 17th Installment જમા થયેલ નથી અને ઘણા ખેડૂતને રેગ્યુલર સહાય જમા ન થયાના કિસ્સામાં કરવાની થતી પ્રોસેસ માટે સમયાંતરે સુચનાઓ બહાર પાડવામાં આવે છે. જેંમાં બેંક ખાતાને આધાર સાથે લિંક કરાવવું, તેમાં ડીબીટીની સુવિધા ચાલુ કરાવવવી તથા લાભાર્થીની હયાતીની ખરાઈ કરાવવી. લાભાર્થીએ આ પ્રોસેસ તા.30/07/2024 સુધીમાં પુરી કરવાની રહેશે. જેથી આગળ મળનાર હપ્તાની રકમ બેંકમાં જમા થઈ શકે. મિત્રો આજના PM Kisan Yojana 18th Installment News આર્ટિકલમાં લાભાર્થીઓને સહાયની રકમ રેગ્યુલર મળી રહે તે માટેની સુચનાઓ જણાવામાં આવી છે. બા બાબતે કોઈ સમસ્યા હોય તો PM Kisan Yojana Helpline Number પર સંપર્ક કરવા સુચન છે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થતો ના હોય તો શું કરવું?

લાભાર્થીને સહાયની રકમ રેગ્યુલર જમા થતી ના હોય તો બેંક એકાઉન્ટ આધાર લિંક કરાવવુ, હયાતીની ખરાઈ કરાવવી, બેંકમાં ડીબીટી સેવાઓ ચાલુ કરાવવી તથા સ્ટે્ટસ ચેક કરાવી લેવું જરુરી છે.

(2) પીએમ કિસાન યોજનાની ઓફિસિલય વેબસાઈટ કઈ છે?

પીએમ કિસાન યોજનાની ઓફિસિલય વેબસાઇટ www pmkisan gov in છે

(3) PM Kisan Yojana 18th Installment News બાબતેની કાર્યવાહી કઈ તારીખ સુધી પુરી કરવાની રહેશે?

આ યોજનામાં રેગ્યુલર સહાય મળી રહે તે માટે તમામ કાર્યવાહી તા.30/07/2024 સુધીમાં પુરી કરી દેવા સુચન છે.

Leave a comment