RTE એડમિશન 2024 ફોર્મ, પ્રથમ રાઉન્ડ અને શાળાનું લીસ્ટ | RTE Admission 2024 25 Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RTE Gujarat 2024-25 Start Date In Gujarat | RTE Application Form 2024 25 GUJARAT | RTE Application Documents List | RTE Application Age Limit | RTE Application Start Date | RTE Application Portal | Rte Application School List | RTE Application Rules | RTE Application 2024 gujarat

ગુજરાતના આર્થિક રીતે નબળા પરીવારોના બાળકો સારી પ્રાઈવેટ શાળામાં મફત અભ્યાસ કરી શકે તે માટે RTE રાઈટ ટું એજ્યુકેશન યોજના અમલમાં છે. આ યોજના હેઠળ માન્ય પ્રાપ્ત ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં 25% વિદ્યાર્થીઓને અભ્યાસથી જ કોઈપણ ફી લીધા વિના મફત શિક્ષણ આપવામાં આવે છે. RTE Admission 2024 25 Gujarat  હેઠળ ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટે તા.14/03/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.

રાઈટ ટું એજ્યુકેશન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. 2603/2024 છે. મિત્રો, આ આર્ટિકલમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ, નિયમો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તે બાબતે વિગતે માહિતી મેળવીશું.

RTE Admission 2024 25 Gujarat

Bullet Point of RTE Admission 2024 25 Gujarat

આર્ટિકલનો વિષય RTE Admission 2024 25 Gujarat
રાઈટ ટું એજ્યુકેશન યોજનાનો હેતું ખાનગી શાળાઓમાં 25% વિદ્યાર્થીઓને મફત શિક્ષણ
RTE એડમિશન ગુજરાત પ્રવેશપાત્ર બાળકો જે બાળક તા.01/06/2024 ના રોજ 6 વર્ષ પુરા કરેલ હોય તેવા બાળકોને ધોરણ-1 માં પ્રવેશ
ફોર્મ ક્યાં ભરવાનું https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો તા.14/03/2024 થી તા.26/03/2024
ઓફિસિયલ વેબસાઈટ https://rte.orpgujarat.com/
જિલ્લા વાઈઝ હેલ્પલાઈન નંબર અહિં ક્લિક કરો.

RTE Gujarat 2024-25 Start Date In Gujarat

રાઈટ ટું એજ્યુકેશન એટલે કે શિક્ષણનો અધિકાર. બાળકોને ફરજીયાત અને મફત શિક્ષણ મળી રહે તે માટે સરકારી શાળાઓમાં મફત શિક્ષણ સાથે સ્કોલરશીપ અને ખાનગી શાળાઓમાં પણ 25% બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આપના વિસ્તારની નજીકની ખાનગી શાળામાં ધોરણ-1 માં પ્રવેશ માટે તા.14/03/2024 થી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. જેમાં પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની હોતી નથી. સરકાર દ્વારા તા.16/04/2024 ના પસંદગી પામેલ બાળકોનો પ્રથમ રાઉડ જાહેર કરવામાં આવશે.

RTE Application Documents List

આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ-1માં પ્રવેશ મેળવી શકે તે માટે રાઈટ ટું એજ્યુકેશન હેઠળ મફત પ્રવેશ આપવામાં આવે છે. તે માટે વાલીએ ઓનલાઈન rte.orpgujarat.com પર અરજી કરવાની રહે છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે.

  • રહેઠાણ નો પુરાવો (વાલીનું આધારકાર્ડ / પાસપોર્ટ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / વીજળી બિલ / રેશન કાર્ડ/ પૈકી કોઈપણ એક)
  • વાલીનું જાતિ પ્રમાણપત્ર (સક્ષમ અધીકારી દ્વાર અપાયેલ)
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર.
  • બાકળનું આધારકાર્ડ
  • વાલીનું અધારકાર્ડ
  • વાલીની બેંક ખાતાની વિગત
  • વાલીનું બાહેંધરી પત્ર (સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ)
  • બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આવકનો દાખલો તા.01/04/2021 પછીનો જ માન્ય રહેશે. (ગ્રામ્ય વિસ્તાર 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની મર્યાદા રહેશે.)
  • BPL દાખલો (જો લાગુ પડતું હોય તો 0 થી 20 નો સ્કોર)
  • અનાથ અને બાળ ગૃહોમાં રહેતા બાળકો માટે ચાઈલ્ડ વેરફેર કમિટિનું પ્રમાણપત્ર
  • દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તો તલાટી, ચિફ ઓફિસર કે સક્ષમ અધિકારીનો સિંગલ ગર્લ ચાઈલ્ડનો દાખલો.

RTE એડમિશન માટે વયમર્યાદા  | RTE Application Age Limit

RTE Admission 2024 25 Gujarat માટે ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટે તા.01/06/2024 ના રોજ બાળકની ઉંમર 06 વર્ષ પુરી થયેલ હોવી જોઈએ. તેવા બાળકોની ઓનલાઈન અરજી થઈ શકશે. 06 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકો માટે ઓનલાઈન ફોર્મ ભરી જ નહિ શકાય.

RTE Admission 2024 25 Gujarat Online Application

બાળકને ધોરણ-1 માં મફત પ્રવેશ માટે  rte.orpgujarat.com પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. અહીં દર્શાવેલ સરળ માહિતી આપ જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો.

  • અરજદારે સૌ પ્રથમ orpgujarat.com ટાઈપ કરીને ઓફિસિલય વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ ઓનલાઈન ફોર્મ ભરવા માટે RTE-1, RTE-2, RTE-3, RTE-4, લીંક પરથી કોઈપણ એક લીંક પર ક્લિક કરવાનું રહેશે.
RTE Admission 2024 25 Gujarat Online Form
Image Credit Government Official Website ( https://rte.orpgujarat.com/)
  • હવે આગળ એક નવું પેજ ખુલશે. જેમાં નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબના ‘‘નવી એપ્લિકેશન’’ પર ક્લિક કરવાનું રહેશે.
RTE Admission 2024 25 in Gujarat
Image Credit Government Official Website ( https://rte.orpgujarat.com/)
  • આગળ RTE Admission 2024 25 Gujarat માટે ઓનલાઈન ફોર્મ ખુલશે.
  • આ ફોર્મ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાંથી કોઈપણ એક ભાષામાં ભરી શકાય છે. આપને જે ભાષામાં ફોર્મ ભરવું હોય તે માટે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ખુણામાં દર્શાવેલા ભાષાના વિકલ્પમાંથી ગુજરાતી કે અંગ્રેજી પસંદ કરવાનુ રહેશે. આપ જે ભાષા પસંદ કરશો તે ભાષામાં ફોર્મની વિગતો ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે.
RTE Admission 2024 25 Gujarat Online Applicaion
Image Credit Government Official Website ( https://rte.orpgujarat.com/)

RTE Login 

  • ઓનલાઈન ફોર્મમાં સૌ પ્રથમ બાળકની માહિતી, માતાની માહિતી, પિતાની માહિતી ભરવાની રહેશે.
  • માતા કે પિતાના હોય તો કોઈએક વાલીની વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ બાળકના બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે.
  • પછી સંપર્ક નંબરની વિગતો ભરીને ‘‘Next Step’’ પર ક્લિક કરવાનું રહેશે.

Application Form

  • જેની ફોર્મ- બી માં વિદ્યાર્થીને જે કેટેગરીમાં પ્રવેશ મેળવાનો તે એક પર ટીક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ વાલીની આવકની વિગત અને રહેઠાણની વિગતો ભરીને ‘‘Next Step’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આપને એક ‘‘Application Number’’ આપવામાં આવશે. અરજી નંબર મોબાઈલમાં પર મેસેજ દ્વારા મોકલવામાં આવશે.

શાળાની પસંદગી

  • ત્યાર બાદના સ્ટેપમાં શાળાની પસંદગી કરવાની રહેશે. જેમાં આપે દર્શાવેલ સરનામા મુજબ 6 કી.મીની ત્રિજ્યામાં આવતી શાળાઓ ડાબી બાજુએ દેખાશે.
  • આપ નજીકની શાળાઓ ઓછામાં ઓછી એક વધુમાં વધુ ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો. આપ આપની પસંદગી મુજબની શાળાઓ ઉપર થી નીચે પ્રમાણે ગોઠવાની રહેશે.ત્યાર બાદ ‘‘Next Step’’ પર ક્લિક કરવાનું રહેશે.

વધુ જાણો:- 

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ ધોરણ-6 થી 12 સુધી દર વર્ષ 25,000/- જેટલી સ્કોલરશીપ.

Document Upload

  • ત્યાર બાદ માંગ્યા મુજબના ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્ક્રેન કરીને PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.
  • ઝાંખા, ના વંચાય તેવા કે ઝેરોક્ષ કોપી ડોક્યુમેન્ટ અપલોડ કરવા નહી.
  • ડોક્યુમેન્ટની સાઈઝ 450 kb થી વધુ ના હોવી જોઈએ.

Confirm Application

  • હવે આગળના પેજમાં અરજીઓની તમામ વિગતો ચકાસીને Confirm Application પર ક્લિક કરવું. ત્યાર બાદ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંય જમા કરવાનુ કે મોકલી આપવાનું નથી.

Rte Application School List

  • આપના વિસ્તારની કઈ ખાનગી શાળામાં આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવી શકાય છે? તે જાણવા માટે વેબસાઈટના હોમ પેજ પર આવેલા ‘‘શાળાઓની યાદી’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • જેથી આગળ ખુલેલા પેજમાં જિલ્લો, તાલુકો, વોર્ડ પસંદ કરીને Seach પર ક્લિક કરવાની RTE Admission 2024 25 Gujarat હેઠળ માન્યતા પ્રાપ્ત શાળાઓનું લીસ્ટ ખુલશે.

જાણવા જેવું:- 

[New Update] નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-

[New Update] નમો લક્ષ્મી યોજના 2024 દીરીને મળશે 50,000/-ની સ્કોલરશીપ.

RTE Admission 2024 First Round | RTE 1st Round

તાજેતર વર્ષ 2024-25 માટે ભરાયેલ ફોર્મને આધારે તા.16/04/2024 ના રોજ RTE માટે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. જેમાં કયાં બાળકને કઈ સ્કુલમાં પ્રવેશ મળશે તેની માહિતી ઓનલાઈન વેબસાઇટ પર મુકવામાં આવશે. આપ નીચે દર્શાવેલ લીકની મદદથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશપાત્ર બાળકોનું લીસ્ટ તથા ફળવાયેલ સ્કુલનું લીસ્ટ જોઈ શકો છો.

RTE 1st Round list જોવા અહિં ક્લિક કરો.

Important Links of RTE Admission 2024 25 Gujarat

ઓફિસિલય વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીની સ્થિતિની ચકાસણી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

રાઈટ ટું એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને ધોરણ-1 માં પ્રવેશ માટે તા.14/03/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેમાં આપની પસંદગીની ખાનગી શાળાઓમાં બાળકને ફી ભર્યા વગર અભ્યાસ કરી શકે છે. સાથે-સાથે સરકાર દ્વારા આપવામાં સ્કોલરશીપનો પણ લાભ મળે છે. RTE Admission 2024 25 Gujarat લેખમાં ઓનલાઈન અરજી તથા ડોક્યુમેન્ટ વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. આપને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ જણાય તો હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) RTE Admission 2024 25 Gujarat હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે?

તા.14/03/2024 થી તા.26/03/2024થી ધોરણ-1 માં પ્રવેશ માટે RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

(2) શું ધોરણ-1 સિવાય અન્ય ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે આ યોજના હેઠળ ફોર્મ ભરી શકાશ?

ના, RTE Admission 2024 25 Gujarat હેઠળ ફક્ત જે બાળકો એ 6 વર્ષ પુર્ણ કરેલ હોય તેવા બાળકોને જ ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવે છે.

(3) RTE Admission 2024 25 Gujarat હેઠળ પ્રથમ રાઉન્ડ ક્યારે જાહેર થશે?

તા.16/04/2024 ના રોજ ઓનલાઈન ભરેલ ફોર્મને અધારે પસંદ થયેલ બાળકોની શાળા પસંદગીનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે.

Leave a comment