Lok Sabha Election Results 2024 Live Update | લોકસભા ઈલેક્શન રીઝલ્ટ 2024 લાઈવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Lok Sabha Election Results 2024 Live Update : મિત્રો, આપ જાણો તેમ લોકસભા સામાન્ય ચૂંટણી તા.19/04/2024 થી તા.01/06/2024 સુધી કુલ 7 તબક્કાઓમાં યોજાઈ હતી. જેમાં વિવિધ રાષ્ટ્રીય પાર્ટીઓએ ભાગ લીધો હતો. મિત્રો તમને જણાવીએ કે Lok Sabha Election કુલ 542 લોકસભાની સીટો પર યોજાયું હતું. જેમાં આંધ્રપ્રદેશ, ઓડીસા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. મિત્રો આજે તા.04/06/2024 ના રોજ લોકસભાની ચૂંટણીઓનું પરીણામ સવારે 8.00 વાગ્યાથી જાહેર થશે. જેની લાઈવ અપડેટ Lok Sabha Election Results 2024 Gujarat Live  અમે સીધી રીતે બતાવીશું.

Lok Sabha Election Results 2024 Live Update

Bullet Point of Lok Sabha Election Results 2024 Live Update

આર્ટિકલનો વિષય લોકસભા ઈલેક્શન રીઝલ્ટ 2024 લાઈવ
લોકસાભાની કુલ સીટો 542 લોકસભાની સોટોનું પરીણામ
ચૂંટણીના પરીણામની તારીખ 04/06/2024
ઓફિસિયલ વેબસાઈટ https://results.eci.gov.in/

Lok Sabha Election Results 2024 Live Update

મિત્રો, આજે કુલ 542 લોકસભાની સીટો માટે યોજાયેલ ચૂંટણીનું પરીણામ જાહેર થવાનું છે. જેમાં અમે તમને ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયા તરફથી અપડેટ થતું લાઈવ રિઝલ્ટ બતાવવાના છીએ. દરેક ન્યુઝ ચેનલ આ વેબસાઈટ પરથી જ માહિતી લઈને પોતાની ચેનલ પર પ્રદશિત કરે છે. ઈલેક્શન કમીશન દ્વારા હાલ ચાલુ મત ગણતરીમાં જે સીટો જીતાય છે. તેની લાઈવ અપડેટ મુકાય છે.

લોકસભા ઈલેક્શન રીઝલ્ટ 2024 લાઈવ

લોકસભાની ચૂંટણીનું લાઈવ પરીણામ જોવા તમારે ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. તેમા સૌ પ્રથમ ગુગલ પર results.eci.gov.in ટાઈપ કરવાનું રહેશે. જેથી Election Commission of India Official Website ખુલશે. જેમાં હાલના સમય મુજબ જે સીટોન પરીણામ જાહેર થયા છે. તેને લાઈવ અપડેટ જાહેર કરવામાં આવે છે.

Lok Sabha Election Results 2024 Gujarat
Image Credit government of India official Website (results.eci.gov.in )

Lok Sabha Election Result 2024 Link

મિત્રો, અહીં નીચે દર્શાવેલ લીંક પરથી તમે લોકસભાના પરીણામની લાઈવ અપડેટ આપના મોબાઈલ પરથી જ મેળવી શકો છો.

Lok Sabha Election Results 2024 Live Update માટે અહિં ક્લિક કરો.

Important Links of Lok Sabha Election Results 2024 Live Update

ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયાની ઓફિસિલય વેબસાઈટ

Click Here

લોકસભાનું લાઈવ રીઝલ્ટ જોવા માટે

Click Here

Home Page

Click Here

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયાની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

results.eci.gov.in  ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયાની ઓફિસિયલ વેબસાઇટ છે.

(2) લોકસભા ચૂંટણી 2024 કેટલી સીટો પરનું પરીણામ જાહેર થશે?

કુલ 542 સીટો પર યોજાયેલ ચૂંટણીનું પરીણામ જાહેર થશે.

(3) Lok Sabha Election Results 2024 Live Update સૌ પ્રથમ કોના દ્વારા મુકવામાં આવે છે?

ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડીયા દ્વારા ચાલુ મત ગણતરીના આંકડા પ્રસિદ્ધ કરીને લાઈવ પરીણામ બતાવવામાં આવે છે.

Leave a comment