NMMS Exam Result 2024 Gujarat : NMMS સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ 2024 મિત્રો, NMMS નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ. જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને દર વર્ષે ધોરણ-9 થી ધોરણ-12 સુધી દર વર્ષે ₹ 12,000/- જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે. તાજેતરમાં તા.07/04/2024 ના રોજ NMMS Exam લેવામાં આવી હતી. જેમાં ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મિત્રો, આજે તા.03/06/2024 ના રોજ NMMS Result 2024 Gujarat નું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્ણીઓને પોતાનું પરીણામ કેવી રીતે ચેક કરવું? તેની વિગતે માહિતી આ આર્ટીકલમાં આપવામાં આવી છે. જેના અધારે આપ સરળતાથી કોઇપણ વિદ્યાર્થીનું પરીણામ જાણી શકશો.
Bullet Point of NMMS Exam Result 2024 Gujarat
આર્ટીકલનો વિષય | નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ 2024 |
પરીણામ જાહેર તારીખ | તા.03/06/2024 |
ઓફિસિલય વેબસાઈટ | www.sebexam.org |
પરીક્ષાની તારીખ | તા. 07/04/2024 |
પાસ થનાર વિદ્યાર્થીઓને મળનાર સ્કોલરશીપ | ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી NMMS Exam આપી મેરીટમાં સમાવેશ થયેથી ધોરણ-9 થી 12 માટે દર વર્ષ ₹ 12,000/- સહાય. |
હેલ્પલાઈન નંબર | (079) 232 48461 |
નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024
મિત્રો, આપને જણાવીએ સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવા માટે સ્કોલરશીપ રૂપે આર્થિક સહાય કરવામાં આવે છે. જેથી નબળા વર્ગના વિદ્યાર્થીને પોતાના આગળના અભ્યાસ માટે મદદરૂપ બની રહે. તેવી જ રીતે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ મારફતે વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધી આર્થિક સહાય આપવામાં આવે છે.
NMMS Exam Result 2024 Gujarat | નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ 2024
નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ માટે તા. 07/04/2024 ના રોજ ગુજરાત ભરના વિદ્યાર્થીઓ માટે એક સમાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનું આજે પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ પરીક્ષાનું પરીણામ ગુજરાત સરકારની શીક્ષણ બોર્ડની ઓફિસિલય વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. અહિં દર્શાવેલ સ્ટેપ દ્વારા તથા ડાયરેક્ટ લીંક NMMS Exam Result 2024 Link દ્વારા જાતે પરીણામ ચેક કરી શકો છો.
NMMS Exam Result 2024 Gujarat
વિદ્યાર્થીએ સૌ પ્રથમ ગુગલ પર www.sebexam.org ટાઈપ કરીને ઓફિસિલય વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું હોમ પેજ ઓપન થશે.
- તેમાંથી ‘‘Print Result’’ પર ક્લિક કરવાનું રહેશે.
- જેથી આગળ નવા ખુલેલા પેજમાં નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) લખેલ ઓપશન પર ટીક કરવાનું રહેશે.
- જેમાં વિદ્યાર્થીનો પરીક્ષાનો બેઠક નંબર અથવા Child Adhaar UID Number(18 Digit) નાંખવાનો રહેશે.
- ત્યાર બાદ વિદ્યાર્થીની જન્મ તારીખ નાંખવાની રહેશે.
- પછી ‘‘Submit’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
જેથી વિદ્યાર્થીનું પરીણામ આપને જોવા મળશે. જેને પ્રિન્ટ ઓપશનમાંથી NMMS Result 2024 pdf પર મેળવી શકશો.
National Means cum Merit Scholarship Scheme Result Details
મિત્રો, આજે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ માટેનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેનું વિગતો નીચે મુજબની છે.
ક્રમ | વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કસ | વિદ્યાર્થીઓની સંખ્યા. |
1 | 40% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ | 68211 |
2 | 50% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ | 19631 |
3 | 60% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ | 5096 |
4 | 70% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ | 1116 |
5 | 80% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ | 151 |
6 | 90% થી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ | 7 |
Information Source government Official Notification date 03/06/2024
વધુ જાણો:-
નમો લક્ષ્મી યોજના 2024 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ
જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 પરીણામ જાહેર
NMMS Scholarship 2024 Amount | N.M.M.S હેઠળ વિદ્યાર્થીને મળવાપાત્ર સ્કોલરશીપ
N.M.M.S સ્કોલરશીપ યોજના 2024 હેઠળ પરીક્ષા પાસ થયેથી વિદ્યાર્થીને આગળના અભ્યાસ માટે નીચે મુજબની સ્કોલરશીપ સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે.
ક્રમ | ધોરણ | મળવાપાત્ર સ્કોલરશીપ |
1 | ધોરણ-9 | ₹ 12,000/- |
2 | ધોરણ-10 | ₹ 12,000/- |
3 | ધોરણ-11 | ₹ 12,000/- |
4 | ધોરણ-12 | ₹ 12,000/- |
TOTAL | ₹ 48,000/- |
આમ વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 માટે કુલ- ₹48,000/- ની સહાય આપવામાં આવશે.
જાણવા જેવું:-
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રજિસ્ટ્રેશન પ્રોસેસ જાણો.
વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રિક વાહન સબસીડી યોજના 2024
Important Links of NMMS Exam Result 2024 Gujarat
ઓફિસિયલ વેબસાઈટ | |
NMMS Result 2024 Link | |
અમારા વોટ્સ ગૃપમાં જોડાવા માટે |
Conclusion
મિત્રો, આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આશિર્વાદ રૂપ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતના કુલ 5097 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષામાં મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 માટે દર વર્ષ ₹ 12,000/- ની સ્કોલરશીપ રૂપે સહાય કરવામાં આવશે. NMMS Exam Result 2024 Gujarat નું જાહેર થયેલ પરીણામ વિશે આપને કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબર (079) 232 48461 પર સંપર્ક કરવા વિનંતી છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) NMMS Exam Result 2024 Gujarat ચેક કરવા માટે ઓફિસિલય વેબસાઈટ કઈ છે?
ગુજરાતના શિક્ષણ બોર્ડની ઓફિસિલય વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવ્યુ છે.
(2) NMMS સ્કોલરશીપ માટે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ હેઠળ ગુજરાતના કુલ 5097 વિદ્યાર્થીઓની મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે.
(3) નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપમાં વિદ્યાર્થીને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર થશે.
NMMS Exam Result 2024 Gujarat હેઠળ વિદ્યાર્થીને ધોરણ-9 થી 12 માટે દર વર્ષ ₹ 12,000/-ની સ્કોલરશીપ મળવાપાત્ર થશે.