SSC Result 2024 Gujarat Board Website Link : મિત્રો, હાલ ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામની વિદ્યાર્થીઓ દ્વારા ઘણી રાહ જોવાઈ રહી છે. શૈક્ષણિક બોર્ડની ઓફિસિલય વેબસાઇટ પર ધોરણ-10 નું પરિણામ જોવા માટે SSC Result 2024 Gujarat Board Website Link જાહેર કરવામાં આવી છે. જેના મારફતે આપ વિદ્યાર્થીઓનું પરિણામ જાણી શકશો અને તેને PFD માં ડાઉનલોડ પણ કરી શકશો. જો આપના પરિવારમાં કે સમાજમાં ધોરણ-10 અને ધોરણ-12 માં ભણતા વિદ્યાર્થીઓ હોય તો તેમના માટે આ લેખ ઉપયોગી સાબિત થશે.
Important Point of SSC Result 2024 Gujarat Board Website Link
આર્ટિકલનો વિષય | SSC Result જોવા માટેની લીંકની માહિતી |
પરીક્ષાની વિગત | GSEB ધોરણ-10ની પરીક્ષા |
પરીક્ષાની તારીખ | 14 માર્ચ થી 31 માર્ચ સુધી |
SSC Result 2024ની તારીખ | MAY 2024 |
STD 10 Result કયાં જાહેર થશે. | ઓફિસિયલ વેબસાઈટ પર |
ઓફિસિયલ વેબસાઇટ | www.gseb.org |
SSC Result 2024 કયારે આવશે?
ગુજરાત શૈક્ષણક બોર્ડ દ્વારા ધોરણ-10 ના વર્ષ 2024 માટેના પરિણામની તારીખ જાહેર કરવામાં આવે છે. સુત્રો દ્વારા જાણવા મળેલ કે બોર્ડ દ્વારા મે 2024 ના પ્રથમ પખવાડીયામાં ધોરણ-10 નું પરિણામ જાહેર કરશે. જે માટે ઓફિસિલય વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. કેમ કે સૌ પ્રથમ SSC Result 2024 ઓફિસિયલ વેબસાઇટ પર જ મુકવામાં આવશે.
SSC Result 2024 Gujarat Board નું પરીણામ કેવી રીતે ચેક કરવુ?
અહિં નીચે આપેલા સ્ટેપ દ્વારા આપ જાતે ઓફિસિલય વેબસાઇટ પરથી ધોરણ-10 નું પરિણામ જાણી શકો છો.
- સૌ પ્રથમ તમારે ગુજરાત શૈક્ષણિક બોર્ડની ઓફિસિલય વેબસાઈટ gseb.org ની મુલાકાત લેવાની રહેશે.
- જેમાં ‘‘Board Website’’ પર લખેલ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની પેજ ખુલશે. જેમાં મેનું પર આવેલ ‘‘Result’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ Latest Result બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી જે દિવસે વેબસાઈટ પર રિઝલ્ટ મુકવામાં આવશે. ત્યારે ધોરણ-10 ના પરીણામની વિગતો મળી રહેશે.
- જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીના સીટ નંબર આગળ અંગ્રેજી જે અક્ષર હોય તેને સ્ક્રોલ ડાઉન કરીને પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ 7 અંકનો શીટ નંબર નાંખવાનો રહેશે. અને છેલ્લે ‘‘GO’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આપના મોબાઈલના કે કોમ્પ્યુટરના સ્ક્રિન પર પરીણામ બતાવશે.
- આપે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને SSC Result 2024 pdf ડાઉનલોડ કરી લેવાની રહેશે.
Whatapp ના માધ્યમથી ધોરણ-10 નું પરિણામ ચેક કેવી રીતે કરવું?
- જે વિદ્યાર્થીઓને તાજેતરમાં ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપે છે. તેઓને Whatsppp Number 6357300971 સેવ કરી લેવા જેવો છે.
- આ નંબર પર ગત વર્ષની જેમ વિદ્યાર્થીએ પોતાની બેઠક નંબર મોકલી આપવાથી, સામેથી રિપ્લાઈ રૂપે તે બેઠક નંબરનું રિઝલ્ટ મોકલી આપવામાં આવશે.
- આવી રીતે વિદ્યાર્થી વોટ્સઅપ દ્વારા પર રિઝલ્ટ મેળવી શકશે.
- બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા નંબર પર SMS દ્વારા પણ પરીણામ જાણી શકાય છે. જેમાં જાહેર કરવામાં આવેલ નંબર પર શીટ નંબર લખીને SMS મોકલી આપવાથી, મોબાઈલમાં રિઝલ્ટ મેસેજ સ્વરૂપેે મોકલી આપવામાં આવે છે.
વધુ જાણો:-
જ્ઞાન સાધના યોજના હેઠળ મળશે, ધોરણ-11 અને 12 માટે દર વર્ષેે 25,000/- ની સ્કોલરશીપ.
નમો સરસ્વતી યોજના 2024 વિદ્યાર્થીને મળશે કુલ ₹25,000/-
SSC Result 2024 Gujarat Board Website Link
મિત્રો, વિદ્યાર્થીઓ સીધી જ રીતે એક જ ક્લિકમાં ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ શકે તે માટે અહિં નીચે બોર્ડની ઓફિસિલય વેબસાઈટની લીંક મુકવામાં આવી છે. જે પર ક્લિક કરીને આપ સીધી જ ઓફિસિલય વેબસાઈટ પર મુકવામાં આવેલ પરીણામ જોઈ શકશો.
ઓફિસિલય વેબસાઇટ દ્વારા પરીણામ ચેક કરવા અહિં ક્લિક કરો.
Important Links of SSC Result 2024 Gujarat Board Website Link
ઓફિસિયલ વેબસાઈટ | |
ધોરણ-10 નુ પરીણામ ચેક કરવા | |
Home Page |
Conclusion
મિત્રો, હાલ જે વિદ્યાર્થીઓએ ધોરણ-10 ની પરીક્ષા આપી છે. જેઓ પરીણામની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. જેઓ માટે આ આર્ટિકલ SSC Result 2024 Gujarat Board Website Link માં પરીણામ ચેક રીતે ચેક કરવું? તેની વિગતવાર માહિતી આપી છે. આ લેખ વિદ્યાર્થીઓને સાચવી રાખવા જેવો છે. જેથી બોર્ડના પરીણામની સૌ પ્રથમ જાણ થઈ શકે. જે મિત્રોએ બોર્ડની પરીક્ષા આપી છે તે તમામ વિદ્યાર્થીઓને સારા પરીણામ માટે શુભેચ્છાઓ.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.
(1) SSC Result 2024 કયારે જાહેર થશે?
ધોરણ-10 ના બોર્ડનું પરીણામ મે.2024 ના પ્રથમ પખવાડીયામાં જાહેર થવાની સંભાવના છે.
(2) SSC Result 2024 Gujarat Board Website Link કઈ છે?
10th SSC Result 2024 માટે ઓફીસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પરથી પરીણામ જાણી શકાશે.
(3) ધોરણ-10 નુ પરીણામ કઈ-કઈ રીતે જાણી શકાશે?
ધોરણ-10 ના પરીણામ ગુજરાત શૈક્ષણિક બોર્ડની ઓફિસિલય વેબસાઈટ તથા જાહેર કરવામાં આવનાર Whatsapp Number પરથી પણ જાણી શકાશે.