PGVCL bill download pdf | PGVCL બીલ ડાઉનલોડ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGVCL l Bill Check | PGVCL Old  Bill Download | PGVCL Last Bill Download | PGVCL Bill View Online | PGVCL Bill Download Pdf | PGVCL Contact Number |

જાણવા જેવું: આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં દરેક જાતના બીલ ચુકવણા ઓનલાઈન થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો પુરો પાડનાર દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી ગ્રાહક પોતાના બીલની રકમ ઓનલાઈન જાણી શકે અને PGVCL bill download pdf જોઈ  શકે તે માટે આધુનિક સેવાઓ પુરી પડે છે. જેથી ગ્રાહકને ઓફિસ સુધી જવું પડતું નથી અને પોતે જાતે બીલની રકમ જાણીને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. મિત્રો, આજના આ PGVCL બીલ ડાઉનલોડ આર્ટિકલમાં PGVCL bill download pdf માં મેળવી ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરી શકાય તે માટે વિગતે માહિતી મેળવીશું.

PGVCL bill download pdf

Important Point of PGVCL bill download pdf

આર્ટિકલનો વિષય PGVCL બીલ ડાઉનલોડ
વિજ વિતરણ કંપનીનું નામ Paschim Gujarat Vij Company Limited
મુખ્ય ઓફિસ રાજકોટ
ઓનલાઈન વીજ બીલ ડાઉનલોડ કરવા માટેની માટેની વેબસાઈટ https://www.pgvcl.com/
કસ્ટમર કેર નંબર 19122

1800 233 155333

PGVCL વિશે જાણો.

ગુજરાતની વીજ વિતરણ કરતી કંપનીઓમાં પશ્ચિમ ગુજરાતના કુલ- 12 જિલ્લાઓમાં વીજ પુરવઠો PGVCL દ્વારા પુરો પાડવામાં આવે છે. જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, ભૂજ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, મોરબી, દેવભૂમી દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે. Paschim Gujarat Vij Company Limited  નું વડુ મથક રાજકોટમાં આવેલુ છે. PGVCL દ્વારા પોતાના હસ્તકના જિલ્લાઓમાં ઘણી બધી સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં પોતાના વીજ ગ્રાહકોને લાઈટ બીલની રકમ ઓનલાઈન ભરવાની પણ સુવિધા આપવામાં આવે છે. આપણે  જેની વિગતો પણ જાણીશુ.

PGVCL દ્વારા અપાતી સેવાઓ.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની એટલે કે PGVCL દ્વારા ઓનલાઈન અપાતી સેવાઓની માહિતી તેની ઓફિસિયલ વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે. કંપની હસ્તકના જિલ્લાઓમાં નીચે મુજબની સેવાઓ આપવામાં આવે છે.

  • સુર્ય ગુજરાત સોલાર રુફટોપ યોજના
  • વીજ ફરિયાદના નિકાલ માટે લોક દરબારનું આયોજન
  • વીજ વિક્ષેપની ફરિયાદોનો નિકાલ લાવવો.
  • વીજભારમાં ફેરફાર કરવા
  • હયાત વીજ થાંભલા ખસેડવાની સેવાઓ
  • લાઈટ બીલ ઓનલાઈન ભરવા માટેની સુવિધા
  • PGVCL Bill Download Pdf માટેની સુવિધા
  • વીજ બચાવવા માટેના ઉપાયો.
  • ગ્રાહકોને ફરિયાદ નિવારણ માટે ઓનલાઈન પોર્ટલ

How To Download PGVCL Bill Image |  PGVCL  Bill Download Pdf

મિત્રો, ઘણીવાર એવું બને છે કે, વીજ કંપનીના કર્મચારી આપણા ઘરે વીજબીલ આપી જાય છે અને આપણાથી અજાણતા ખોવાઈ જાય. આવા સંજોગોમાં PGVCL Bill Check  કરીને ઓનલાઈન પેમેન્ટ કરવાની રીતની Step By Step માહિતી મેળવીશું.

  • ગ્રાહકે સૌ પ્રથમ PGVCL ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવા માટે https://www.pgvcl.com ગુગલમાં ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબની ઓફિસિલય વેબસાઇટ ખુલશે.
PGVCL bill download pdf online
Image Credit Government Official Website (https://www.pgvcl.com/)
  • ત્યાર બાદ જમણી બાજએ આપેલ
  • ‘‘Consumer Bill View’’ પર ક્લિ કરવાનું રહેશે.
  • પછી PGVCL Last Bill and Payment  Information નું પેજ ઓપન થશે.
  • જેમાં બોક્સમાં ‘‘Consumer No’’ નાંખવાનો રહેશે.
  • પછી નીચે દર્શાવેલ બોક્સ પર ક્લિક કરીને ‘‘Search’’ પર ક્લિક  કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવા પેજમાં Consumer No, Consumer Name,  અને સરનામાની વિગતો દેખાશે.
  • PGVCL  Bill Download Pdf  મેળવવા માટે ‘‘Download Latest eBill’’  પર ક્લિક કરવાનું રહેશે. જેથી PGVCL બીલ ડાઉનલોડ થઈ જશે.
PGVCL bill download online
Image Credit Government Official Website (https://www.pgvcl.com/)

PGVCL Bill Check  | PGVCL l Bill History

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને પોતાનું જુનું બીલ ચેક કરવા તથા ભરેલ બીલની હિસ્ટ્રી ચેક કરવા માટે PGVCL Consumer Portal ની સુવિધા આપવામાં આવેલ છે.

  • ઓફિસિયલ વેબસાઈટ પર E Vidhyut Seva મેનુંમાં આવેલા Consumer Portal પર જવાનું રહેશે.
  • જેમાં ગ્રાહકે પોતાનો નોંધણી કરાવેલ મોબાઈલ નંબર નાંખીને જે ડીવીજન લાગુ પડતું હોય તે પસંદ કરીને Login પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગીન થયા બાદ ગ્રાહકને નવા ઓપન થયેલ પેજમાં પોતાનું લાઈટ બીલ ચેક કરવા તથા બીલની હિસ્ટ્રી જાણવા માટેની સુવિધાઓ આપવામાં આવેલ છે.

PGVCL Contact Number | PGVCL Complain

પશ્વિમ ગુજરાતના જિલ્લાઓને પુરતો વીજ પુરવઠો સમયસર તથા વિક્ષેપ વગર મળી રહે તે માટે વીજ કંપનીઓ સતત પ્રયત્નશીલ હોય છે. છતાં સંજોગોવશ વીજ પુરવઠા બાબતે કોઈ ફરિયાત હોય તો સ્થાનિક GEB ની ઓફિસ અથવા તો ટોલ ફ્રી નંબર 19122 અને 1800 233 155333 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

જાણવા જેવુંઃ- 

PM Kisan New Farmer Registration 2024

હવે મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ Pdf ડાઉનલોડ કરો

Important Link of PGVCL Bill Download Pdf

ઓફિસિલય વેબસાઈટ

Click Here

PGVCL Old Bill Download માટે

Click Here

PGVCL Bill Payment Check કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

ગુજરાત રાજ્યના પશ્વિમ વિભાગમાં આવેલા જિલ્લાઓમાં સરળતાથી વીજ વિતરણ અને વીજ પુરવઠો મળી રહે તે માટે Paschim Gujarat Vij Company Limited કાર્યરત છે. જે પોતાના ગ્રાહકોને ઓનલાઈન વીજ બીલ ડાઉનલોડ કરવા તથા લાઈટ બીલ ઓનલાઈન ભરવાની સુવિધા આપે છે. આજના આ અર્ટિકલ PGVCL Bill Download Pdf માં પોતાના જુના તથા તાજેતરના વીજ બીલની રકમ જાણી શકો તે માટે, વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વીજ વિક્ષેપને લગતી કોઈપણ સમસ્યા માટે આપ ટોલ ફ્રી નંબર 1800 233 155333 પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

વધુ જાણોઃ- 

UGVCL Bill Download pdf

MGVCL Bill Download pdf

FAQ

(1) PGVCL Bill Download Pdf માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

PGVCL બીલ ડાઉનલોડ માટે www.pgvcl.com ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

(2) PGVCL Bill View માટે શું કરવુ?

પોતાનું તાજેતરના તથા પાછલા PGVCL Bill View માટે વેબસાઈટ પર જમણી બાજુએ Consumer View Bill પર જવાનું રહેશે.

(૩) PGVCL Contact Number

ટોલ ફ્રી નંબર 19122 અને 1800 233 155333 પર સંપર્ક કરી શકો છો

(4) PGVCL Last Bill Download કેવી રીતે કરી શકાશે?

https://www.pgvcl.com/  પરથી છેલ્લું ભરાયેલ બીલ ડાઉનલોડ કરી શકાશે.

Leave a comment