Ayushman Card Pdf Download Online Gujarat | હવે તમારા મોબાઈલમાં આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ayushman Card Pdf Download Online Gujarat : મિત્રો, આપ જાણો છો કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ₹ 10 લાખની સારવાર સહાય આપવામાં આવે છે. તેના માટે લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. ઘણી વખત આકસ્મિક સમયે આયુષ્યમાન કાર્ડ આપણી પાસે હોતું નથી. આજના આ આર્ટિકલમાં તમારું તથા તમારા પરીવારનું આયુષ્યમાન કાર્ડ તમારા મોબાઈલમાં કઈ રીતે ડાઉનલોડ કરવું? સાથે –સાથે  આપના પરીવારના સભ્યનું નામ પણ કઈ રીતે ઉમેરવું તેની વિગતે પ્રોસેસ જાણીશું.

Ayushman Card Pdf Download Online Gujarat

Bullet Point of Ayushman Card Pdf Download Online Gujarat

આર્ટિકલનું નામ મોબાઈલમાં આયુષ્યમાન કાર્ડની PFD ડાઉનલોડ
Ayushman Bharat App કોના દ્વારા બનાવવામાં આવી National Health Authority દ્વારા
આયુષ્યમાન ભારત એપનો ઉદ્દેશ આપના મોબાઈલમાં સરળતાથી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ માટે
ગુજરાતમાં અપાતી મફત સારવાર સરકાર દ્વારા ₹ 10 લાખની મફત સારવાર.
હેલ્પલાઈન નંબર 14555

મોબાઈલમાં Ayushman Card Pdf Download કેવી રીતે કરવી?

મિત્રો, આયુષ્યમાન કાર્ડ મધ્યમ વર્ગ માટે સારવારના ખર્ચને પહોંચી વળવા માટે ખુબ અગત્યનું માધ્યમ છે.લાભાર્થી ઘરે બેઠા પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આયુષ્યમાન ભારત મોબાઈલ એપ બનાવવામાં આવી છે. જેના માધ્યમથી તમે ખુબ સરળતાથી તમારા Ayushman Card Pdf Download કરી શકો છો. તે માટે તમારે નીચે મુજબ સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

Ayushman Bharat App કઈ રીતે ડાઉનલોડ કરવી?

સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાંથી આયુષ્યમાન ભારત એપ PM jay App ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ લોગીન કરીને  Beneficiary (લાભાર્થી) સિલેક્ટ કરવાનું રહેશે. પછી આપનો આધાર નંબર સાથે લીંક થયેલ મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી  OTP આવશે જે ઓટીપી નાંખવાનો  રહેશે. OTP નાખ્યા બાદ Captcha Code  નાખવાના રહેશે.. કેપ્ચા કોડ નાખ્યા બાદ લોગીન બટન પર ક્લિક કરવાનું રહેશે.

Search Beneficiary

લાભાર્થી PM Jay App માં  લોગીન કર્યા બાદ આપ Search For Beneficiary  ના પેજ ઉપર પહોંચી જશો. અહીંયા તમે, તમારા પરિવારને સભ્યોને પસંદ કરી શકો છો. તે માટે રજ્ય પસંદ કરીને PM Jay  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સિલેક્ટ કરવાની રહેશે. પછી આધાર નંબર નાખવા રહેશે. ત્યારબાદ જીલ્લાનું નામ નાંખીને Search બટન ક્લિક કરતા  આપના પરિવારના આયુષ્યમાન ભારત યોજનામાં નોંધણી થઈ હોય તો તમામની વિગત જોવા મળશે.

Family Members  Details કુટુંબના સભ્યોની વિગત.

આપના પરિવારમાં જેટલા લાભાર્થીઓ PM Jay Card Download  કરી શકાશે તે લાભાર્થી સામે કલર કોડ વાળા પરિવારના નામો બતાવશે.

  • લાલ કલરમાં દર્શાવવામાં આવેલ લાભાર્થીઓનું આધાર લીંક નથી. તેનું આધાર લિંક કરી શકાશે.
  • જે લાભાર્થીઓની વિગત લીલા રંગમાં દર્શાવેલ છે તેમાં Approved લખેલ બટન પર ક્લિક કરવાથી તેઓના આયુષ્યમાન કાર્ડ PDF માં ડાઉનલોડ કરી શકાશે.
  • જે લાભાર્થીઓ નામ કેસરી કલરમાં બતાવવામાં આવશે. તે લાભાર્થીઓની ખરાઈ કરવાની બાકી છે. તેઓની ઓનલાઈન જ ખરાઈ કરી શકાશે.

Ayushman Card Pdf Download Online Gujarat

  • આપના પરિવારના બધા સભ્યોના જે વાદળી કલરમાં નામ બતાવતા હતા તે બધા સભ્યોના આયુષ્યમાન કાર્ડ PDF માં ડાઉનલોડ કરી શકાશે.
  • જેમાં નામ પર ક્લિક કરવાથી તે સભ્યનું આયુષ્માન કાર્ડ જનરેટ થયેલું દેખાશે.
  • જેની ડાઉનલોડ કરવા માટે નીચે સ્ક્રોલ કરવાની Download કરવાનો ઓપશન બતાવશે.
  • જેના ટીક કરવાથી આપનું આયુષ્યમાન કાર્ડ PDF માં ડાઉનલોડ થઈ જશે.

આ રીતે સરળ પ્રોસેસ દ્વારા આપનું આયુષ્યમાન ભારત કાર્ડ આપના મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. આપ જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

Important Links of Ayushman Card Pdf Download Online Gujarat

ઓફિસિલય વેબસાઈટ

Click here

નજીકની હોસ્પિટલનું લીસ્ટ જાણવા માટે

Click here

Home Page

Click here

સારાંશ

મિત્રો, આયષ્યુમાન ભારત યોજના લાભો મધ્યમવર્ગીય પરીવાર માટે આશીર્વાદ સમાન છે. જેમાં દવાખાના માટેનો ખર્ચ મજરે મળે છે. આયુષ્યમાન ભારત મોબાઈલ એપ દ્વારા તમારું અને તમારા પરીવારનું સરળતાથી આયુષ્યમાન કાર્ડની PDF ડાઉનલોડ કરી શકો છો.Ayushman Card Pdf Download Online Gujarat આર્ટિકલથી આપને સરળ રીતે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાની સમજ આપવામાં આવી છે. આપને આ બાબતે કોઈ સમસ્યા આવતી હોય આપ ટોલ ફી નંબર 14555 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) Ayushman Bharat App Download ક્યાંથી કરવી?

Google Play Stor માંથી જ Ayushman Bharat App Download  કરી શકાશે.

(2) આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં કેટલા રૂપિયાની મફત સારવાર મળે છે?

Ayushman Bharat Yojana હેઠળ ગુજરાતમાં ₹ 10 લાખની સુધીની મફત આરોગ્ય સારવાર મળવાપાત્ર થશે.

(3) Ayushman Card Pdf Download Online Gujarat  માટે હેલ્પલાઈન નંબર ક્યો છે.

આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોઈપણ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર 14555 જાહેર કરેલો છે.

Leave a comment