7/12 Utara Gujarat અને 8-અ ની ઓફિસિલય સહી સિક્કા વાળી નકલ ઘરે બેઠા મેળવો | ફક્ત ₹ 5/- ફી થી 7/12 ગુજરાત Online Download કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જાણો, 7/12 Utara Gujarat ની નકલ Online Download કેવી રીતે કરવી?  જમીન સર્વે નંબર જોવા? Any RoR Anywhere શુ છે? 7/12 8અ ગુજરાત Online Download | 7 12 8અ ના ઉતારા | 7/12 Utara Gujarat | 7/12 ની નકલ Online Print| 7/12 ની નકલ Online Print Gujarat| 7/12 ની નકલ Online | 7/12 ની નકલ Online Download | 7/12 8અ ગુજરાત Online

7/12 Utara Gujarat : ડીજીટલ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા જન કલ્યાણને સ્પર્શતી વિવિધ કલ્યાણકારી યોજનાઓને ઓનલાઈન પ્લેટફોર્મ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  7/12 અને 8અની નકલ દરેક ખેડૂત તથા જમીન ધારક માટે અગત્યનો દસ્તાવેજ છે.  ડીજીટલ સહી સિક્કાવાળી દાસ્તાવેજની નકલ મળી રહે તે માટે Any RoR Anywhere પોર્ટલ કાર્યરત કરેલ છે. રાજ્યના નાગરિકો મહેસુલી દસ્તાવેજો જેવા કે ગામના નમૂના 6 , 7 12  8અ ના ઉતારાની નકલ હાથ વગી રહે તે માટે આપ નીચે જણાવેલ પ્રોસેસથી 7/12 8અ Online Download કરી શકાશે.

મિત્રો આ  અર્ટિકલમાં  7/12 Utara Gujarat ની નકલ Online Download કેવી રીતે કરવી? 7/12 ની નકલ Online Print કેવી રીતે કઢાવવી? Any ROR  Anywhere પોર્ટલ શુ છે? વગેરેની માહિતી જાણવા. આ આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.7/12 Utara Gujarat Online Download

Contents hide

Bullet Point of  Any ROR Anywhere Gujart Portal 2024

આર્ટિકલનો વિષય 7/12 Utara Gujarat Online Download
આર્ટિકલ લખવાનો ઉદ્દેશ. નાગરિકોને ગામના નમૂના 7/12 8અ ગુજરાત Online Download કરી શકે તેની જાણકારી માટે.
કોને લાગુ પડશે? રાજ્યના તમામ નાગરિકો, ખેડૂતો, તથા મિલકત ધરાવનાર વ્યક્તિઓને.
ચુકવવી પડતી ફીનું ધોરણ ઓનલાઈન નકલ દીઢ ₹.5/-  (5 રૂપિયાની ફી નિયત કરેલ છે)
ફી ની ચુકવણી ઓનલાઈન
જરૂરી વિગતો જમીનનો સર્વે નંબર અને ખેડૂતની માહિતી.
Official Website 1 anyror.gujarat.gov.in
Official Website 1 iora.gujarat.gov.in

7/12 નકલ Online Download | 7 12 8અ ના ઉતારા

7/12 8અ ના ઉતારા તથા ગામના નમૂના 6 દરેક ખેડૂત મિત્રો સાથે સંકળાયેલ ઉપયોગી મહેસુલી દસ્તાવેજ છે.આ દસ્તાવેજો ખેડૂતોને હાથવગા મળી રહે તે માટે સરકાર દ્વારા Any ROR Anywhere અને iora પોર્ટલ પર Digital Signed (E-Sing અને E-Seal ડીજીટલ સહી સિક્કાવાળી) Copy મુકવામાં આવી છે. આ પોર્ટલનો ઉપયોગ કરીને ખેડૂત મિત્રો તથા નાગરિકો પોતાની સ્થાવર મિલકતની ડીજિટલ કોપી ગમે ત્યારે અને ગમે તે સમયે  નજીવી ફીની ચુકવણી 7/12 ની નકલ online print કે 7/12 Utara Gujarat  Online Download કરી શકે છે.

Any ROR Anywhere Gujarat Portal પરથી કયા સ્થળોના જમીન રેકર્ડ જોઈ શકાય?

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જમીન સંબંધિત દસ્તાવેજોની ઓનલાઈન જાણવણી તથા દરેક નાગરીક પોતાની જમીનને લગતા દસ્તવેજો 7/12 Utara Gujarat ની નકલ તથા 7 12 8અ ના ઉતારા ઓનલાઈન મેળવી શકે તે માટે  Any RoR Anywhere Gujarat Portal બનાવવામાં આવ્યુ છે. જેના મારફતે આપ નીચે મુજબના જમીન મેળવી શકો છો.

  • મિલકત/પ્રોપટીની વિગતો.
  • જમીન સર્વે નંબર જોવા
  • ગ્રામ્ય વિસ્તાર જમીન રેકર્ડ
  • શહેરી વિસ્તાર જમીન રેકર્ડ
  • 7/12 ઉતારા અને 8-અ ની નકલ

Village Land Record | ગ્રામ્ય વિસ્તાર જમીન રેકર્ડ જોવા માટેની પ્રોસેસ

Any ROR Anywhere Gujarat પરની ગ્રામ્ય વિસ્તારને લગતી નીચે મુજબની વિગતોની ઓનલાઈન માહિતી મેળવી શકાય છે.

  • જુના સ્ક્રેન કરેલા ગામ નમૂના 7/12 Utara ની વિગતો.
  • જુના સ્ક્રેન કરેલ હક્ક પત્રક ગામ નમૂના 6 ની વિગતો.
  • બીન ખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરોની વિગતો જાણી શકાશે.
  • ગામ નમૂના 7 ની વિગતો.
  • ગામ નમૂના ૮અ ની નકલ.
  • હક્ક પત્ર ગામ નમૂના 6 ની નકલ.
  • ગામના જુના સર્વે નંબર પરથી નવો સર્વ નંબર મેળવી શકાશે.
  • મિલકતની વર્ષ અને મહિના મુજબની નોંધની વિગત.
  • જમીન સર્વે નંબર જોવા માટે.
  • જમીન રેકર્ડને લગતા કેસોની વિગતો જાણવા માટે.
  • ખાતેદારોના નામ પરથી ખાતાની વિગતો જાણવા માટે.
  • UPIN પરથી સર્વે નંબરોની વિગતો જાણવા માટે
  • હક્ક પત્ર ફેરફાર માટે 135-D નોટીસ.
  • ખાતેદારોને વિગતો અન્ય ભાષામાં જાણવા માટે.

Urban Land Record | શહેરી વિસ્તાર જમીન રેકર્ડ.

Any ROR Anywhere Gujarat પરની શહેરી વિસ્તારને લગતી નીચે મુજબની વિગતોની ઓનલાઈન માહિતી મેળવી શકાય છે.

  • જમીન સર્વે નંબર જોવા માટે.
  • ખાતેદારના નામ પરથી સર્વે નંબરની વિગતો જાણી શકાશે.
  • મિલકતની વર્ષ અને મહિના મુજબની નોંધની વિગત
  • નોંધ નંબરની વિગતો જાણવા.
  • UPIN પરથી સર્વે નંબરોની વિગતો જાણવા માટે.
  • 135-D નોટીસની વિગતો જાણી શકાશે.

મિલકત/પ્રોપટીની વિગતો.

Anyror Anywhere પરથી નીચે મુજબની મિલકતની વિગતો જાણી શકો છો.

  • મિલકતની વિગતો જાણી શકાશે.
  • દસ્તાવેજ નંબર અને વર્ષ મુજબ મિલકતની વિગતો જાણી શકાશે.
  • નામ મુજબ મિલકતની વિગતો જાણી શકાશે.

Any ROR Anywhere પર Online સેવાઓની માહિતી.

મિત્રો, Any ROR Anywhere  પોર્ટલ પરથી મહેસુલ વિભાગની રેવન્યુને લગતી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં Digitally Signed  નકલમાં નીચે મુજબના દસ્તાવેજો મેળવી શકો છો.

  • 7 12 8અ ના ઉતારા
  • ગામ નમૂના નંબર 6
  • પ્રોપર્ટી કાર્ડની નકલ.
  • ઈ-ચાવડી યોજના
  • જુના ગામ નમૂના નંબર 6
  • ગ્રામ્ય વિસ્તાર જમીનનો રેકર્ડ
  • શહેર વિસ્તારની જમીનનો રેકર્ડ

7 12 8અ ના ઉતારાની E-Sing અને E-Seal વાળી નકલની માન્યતા.

મહેસુલ વિભાગ ગુજરાત સરકારના તા. 18/11/2021 ઠરાવથી જાહેર કરવામાં આવેલ છે કે, Any ROR Anywhere  ગુજરાત પોર્ટલ પરથી નક્કી કરેલ યોગ્ય ફી ભરીને તાલુકા મામલતદારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવામાં  આવેલા ગામ નમૂના 6, 7 12 8અ ના ઉતારાની E-Sing અને E-Seal (ડીજીટલ સહી સિક્કાવાળી) QR Code સાથેની નકલો બધી જગ્યાએ માન્ય ગણાશે. તેને અલગથી ઈ-ધરા કેન્દ્ર કે મામલતદારશ્રીની ઓફિસ ખાતે જઈને પ્રમાણિત કરાવવાની જરૂર રહેશે નહી. ઓનલાઈન નકલ માન્ય રહેશે.

વધુ જાણો:- 

સૂર્યશક્તિ કિસાન યોજના 2024 હેઠળ ખેડૂતને મળશે મફત વીજળી, વિગતો જાણો.

PM Kisan ખેડૂત સહાય યોજના 6000 રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ 

7/12 8અ ગુજરાત Online Download | 7/12 Utara Gujarat  Online Download

7 12 8અ ના ઉતારા અને 7/12 ની નકલ Online Print  મેળવવા સરળ સમજૂતી સાથે Step by Step માહિતી આપવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને આપ જાતે 7/12 8અ ગુજરાત online નકલ Download  કરી શકો છો.

Step -1 Anyror 7/12 Utara Gujarat Online Login

  • મિત્રો, સૌ પ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગુગલ પર anyror gujarat gov in કે iora gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
  • જેની આપને નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ઓપન થશે.
  • જેમાં આપને મોબાઈલ નંબર અને Captcha Code ટાઈપ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ Generate OTP બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપના મોબાઈલ પર આવેલ OTP નાંખી “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
7/12 Utara Gujarat Download Login
Image Credit Government Website (https://anyror.gujarat.gov.in/)

Step -2 જમીન રેકોર્ડ જોવા માટે

  • ત્યાર બાદ આપને ગામ નમૂના 6 , 7/12 કે 8અ માંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • ત્યાબ બાદ નીચે દર્શાવ્યા મુજબ જિલ્લાનું નામ, ગામનું નામ, તાલુકાનું નામ, સિલેક્ટ કરવાનું રહેશે અને ખાતા નંબર નાંખી “Add Village Form” પર ક્લિક કરવાનું રહેશે.
7/12 Utara Gujarat Download ADD Vilage Form
Image Credit Government Website (https://anyror.gujarat.gov.in/)

Step – 3,  7 12 8અ ના ઉતારા જનરેટ કરવા.

  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ 7/12 Utara Gujarat જનરેટ કરવા આગળના સ્ટેપમાં વિગતો ચકાસીને ‘’Generate ROR’’ પર ક્લિક કરવાનું રહેશે.
7/12 Utara Gujarat Download Ror
Image Credit Government Website (https://anyror.gujarat.gov.in/)

Step-4  7/12 Utara Gujarat Online Download.

  • 12 8અ ના ઉતારા જનરેટ પ્રોસેસ પુરી કર્યા બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબ પેજ ખુલશે.
  • જેમાં વિગતો ચકાસીને ‘’Download  ROR’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓનલાઈન ₹ 5 ની નિયત થયેલ ફીની ચુકવણી માટે પ્રકિયા કરવાની રહેશે.
7/12 Utara Gujarat Download Utara
Image Credit Government Website (https://anyror.gujarat.gov.in/)

Step -5 7/12 8a Gujarat Process For Payment

ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ જરુરી વિગતોની ચકાસણી કરીને ‘‘Process For Payment’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

7/12 Utara Gujarat Download Payment
Image Credit Government Website (https://anyror.gujarat.gov.in/)

જેના દ્વારા આપ નીચે જણાવેલ કોઈપણ એક વિકલ્પ પસંદ કરીને 7/12 Utara Gujarat Online Download નકલની ફીની ચુકવણી કરી શકો છો.

  1. કોઈપણ બેંકના ડેબીટ કે ક્રેડિત કાર્ડ દ્વારા.
  2. Internet Banking
  3. Google Pay
  4. Phone Pay
  5. કોઈપણ UPI App દ્વારા
  6. Whatsapp
  7. Bhim App
  8. Pay tm

જાણવા જેવું:- 

પાવર થ્રેસર સહાય યોજના 2.50 લાખ સુધીની સહાય

તમારા ગામનું પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ 2024 ચેક કરો.

Step-6  Pay Amount / નિયત ફી ની ચુકવણી.

7/12 Utara Gujarat Online Print  માટે આગળ Process For Payment પર ક્લિક કર્યા બાદ ભરેલ વિગતોમાં જો કોઈ સુધારો કરવાનો હોય તો “Cancel Request’’ બટન પર ક્લિક કરવું. નહીતર ફી ની ચુકવણી માટે “Pay Amount’’ પર ક્લિક કરીને નિયત થયેલ ફી ની ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે.

ઓનલાઈન ચુકવણી સંદર્ભે સુચનોઃ-

  • નિયત થયેલ ફી માત્ર ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે.
  • ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા પેજ પર દર્શાવેલ સુચનાઓ વંચવી હિતાવહ છે.

Step-7   7/12 ની નકલ Online Download

  • નિયત થયેલ ફી ની ચુકવણી કર્યા બાદ E-Sing અને E-Seal (ડીજીટલ સહી સિક્કાવાળી) QR Code સાથેની 7/12 Utara Gujarat ની નકલ ડાઉનલોડ કરવા માટે તૈયાર છે.
  • આપે નીચે દર્શાવેલ ઈમેજમાં જણાવ્યા મુજબ “Download RoR’’ પર ક્લિક કરવાથી 7/12 ની નકલ Online ડાઉનલોડ થઈ જશે.
7/12 Utara Gujarat Download 7/12
Image Credit Government Website (https://anyror.gujarat.gov.in/)

7/12 ની નકલ Online Print

  • જો નિયત ફી ની ચુકવણી કર્યા બાદ 7/12 Utara Gujarat ની નકલ Online Download ન થાય તો “Generate RoR’’ પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના (ગામ નમૂના 6 , 7/12 કે 8અ) તૈયાર કરવાના રહેશે.
  • એક વખત તૈયાર થયેલ ડીજીટલ ગામ નમૂના (ગામ નમૂના 6 , 7/12 કે 8અ) આપના લોગીનમાંથી 24 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.
  • 7/12 Utara Gujarat Online Print E-Sing અને E-Seal (ડીજીટલ સહી સિક્કાવાળી) હોવાથી સરકાર માન્ય છે અને સરકાર માન્ય સેવાઓમાં ઉપયોગ લઈ શકાશે.

7 12 8અ ના ઉતારા નકલનો ઉપયોગ.

ખેડૂત મિત્રો માટે ગામ નમૂના 6 , 7/12 Utara Gujarat કે 8અ ની નકલનો ઘણી જ ઉપયોગી છે.

7/12 Utara Gujarat Download gr

Important Links For AnyROR Gujarat 2023

Official Website

અહીં ક્લિક કરો.

ગામ નમૂના 6 , 7/12 કે 8અ મેળવવા ડાયરેક્ટ લીંક

અહીં ક્લિક કરો.

ગ્રામ્ય વિસ્તાર જમીન  રેકર્ડની માહિતી માટે

અહીં ક્લિક કરો.

શહેરી વિસ્તાર જમીન  રેકર્ડની માહિતી માટે

અહીં ક્લિક કરો.

મિલકત/પ્રોપટીની વિગતો જાણવા માટે

અહીં ક્લિક કરો.

વર્ષ અને મહિના મુજબની વિગતો જાણવા માટે.

અહીં ક્લિક કરો.

Home Page

અહીં ક્લિક કરો.

7/12 8અ નકલ સંબંધિત ઘણી જ ઉપયોગી PDF File Download કરવા માટેની લીંક પર ક્લિક કરો.

મહેસુલ વિભાગનો ઠરાવ.

Conclusion

મિત્રો, આ આર્ટિકલમાં આપને E-Sing અને E-Seal (ડીજીટલ સહી સિક્કાવાળી) ગામ નમૂના 6 , 7/12 કે 8અ ની નકલો ઘરે બેઠા   7/12 Utara Gujarat નકલ Online Download શકો. તે માટેની સમજ આપવામાં આવી છે. જેથી આપ કોઈપણ સમયે તમારા મોબાઈલમાં ઓફિસિલય સહી સિક્કાવાળી નકલ હાથવગી રાખી શકો.  મહેસુલ વિભાગ હસ્તકના Any ROR Anywhere  પોર્ટલ પર આપવામાં આવી રહેલ ઓનલાઈન સેવાઓ વિશે  વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં આપને Any ROR Anywhere  ની સેવાઓ બાતતે કોઈ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરી શકશો. અમારી ટીમ આપની સમસ્યાના નિરાકણ માટે માર્ગદર્શક બનશે.

FAQ

(1) 7/12 8અ ગુજરાત Online Download ક્યાંથી કરી શકાય?

મહેસુલ વિભાગ ગુજરાત સરકારના Any ROR Anywhere   પોર્ટલ પરથી 712 8અ ના ઉતારા online download કરી શકાય છે.

(2)  ડીજીટલ સહી સિક્કાવાળી નકલ પ્રમાણિત કરાવાની જરૂરી છે?

ના, સરકાર દ્વારા ડીજીટલ સહી સિક્કાવાળી નકલ બધી જગ્યાએ માન્ય ગણેલ છે.

(3) જમીન સર્વે નંબર જોવા માટે તથા ૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જેવા ક્યાં અરજી  કરવાની?

 Any ROR Anywhere   પર ઓનલાઈન વિગતો તથા નિયત ફી ભરીને આપ જમીન સર્વે નંબરની વિગતો જાણી શકો છો.

(4) E-Sing અને E-Seal (ડીજીટલ સહી સિક્કાવાળી) ગામ નમૂના 6 , 7/12 કે 8અ ની નકલો માટે ફી કેવી રીતે ભરવાની હોય છે.

7/12 Utara Gujarat કે 8અ ની નકલ માટે નિયત કરેલ ફી Any ROR Anywhere  પોર્ટલ પર ઓનલાઈન જ ભરવાની હોય છે.

(5) 7/12 અને 8અ ની નકલ online print માટે કેટલી ફી ચુકવવાની રહેશે?

7/12 અને 8અ ની નકલ online print સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ ફક્ત ₹ 5/- (પાંચ રૂપીયા) ફી ચુકવવાની રહેશે.

5 thoughts on “7/12 Utara Gujarat અને 8-અ ની ઓફિસિલય સહી સિક્કા વાળી નકલ ઘરે બેઠા મેળવો | ફક્ત ₹ 5/- ફી થી 7/12 ગુજરાત Online Download કરો.”

Leave a comment