અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 770 જગ્યાઓ પર આંગણવાડી ભરતી 2023 માટે ફોર્મ ભરવાના શરૂ | Ahmedabad Anganwadi Bharti 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Bharti 2023 Ahmedabad Online Form | Ahmedabad Anganwadi Bharti 2023 Last Date | Ahmedabad Anganwadi Bharti 2023 Online Form Date

જાણવા જેવું: સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓ ભરવા માટે  ઓનલાઈન અરજી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. તેમાં Ahmedabad Anganwadi Bharti 2023 હેઠળ અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 770 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. મિત્રો, આ આર્ટિકલમાં અમદાવાદ ઝોનના જિલ્લાઓ તથા અમદાવાર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે? ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની વિગતે માહિતી મેળવીશુ.Ahmedabad Anganwadi Bharti 2023

Contents hide

Bullet Point of Ahmedabad Anganwadi Bharti 2023

આર્ટિકલનું નામ અમદાવાદ જિલ્લામાં આંગણવાડી ભરતી 2023
અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કુલ જગ્યાઓ આંગણવાડી કાર્યકર 267

આંગણવાડી તેડાગર 503

માનદ વેતન કાર્યકર માટે ₹  10000/-

તેડાગર માટે ₹ 5,500/-

અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન
અરજી કરવા માટેની છેલ્લી તારીખ તા. 30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધી.
ઓફિસિયલ વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in/

અમદાવાદ આંગણવાડી ભરતી 2023 | Ahmedabad Urban Anganwadi  Bharti 2023

અમદાવાદ જિલ્લામાં આવેલી આંગણવાડીઓ ખાતે નીચે દર્શાવેલ કોષ્ટક મુજબની જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની  ભરતી થનાર છે.

અમદાવાદ જિલ્લો

આંગણવાડી કાર્યકરની જગ્યાઓ આંગણવાડી તેડાગરની જગ્યાઓ

કુલ જગ્યાઓ

અમદાવાદ ગ્રામ્ય

127

160

287

અમદાવાદ શહેરી

140

343

443

કુલ

267

503

770

 

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ઓફિસિયલ  જાહેરાત ડાઉનલોડ કરો.

અમદાવાદ શહેરી વિસ્તારની ઓફિસિયલ  જાહેરાત ડાઉનલોડ કરો.

અમદાવાદ ઝોનના જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓની જિલ્લાવાઈઝ યાદી.| Gujarat Districts Anganwadi Bharti 2023

ગુજરાતના સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ભરતી પ્રકિયા શરૂ થયેલ છે. જેમાં અમદાવાદના આસપાસ જિલ્લાઓ (અમદાવાદ પ્રાદેશિક ઝોન)માં ખાલી જગ્યાઓની માહિતી નીચે મુજબ આપેલી છે.

ગાંધીનગર જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Gandhinagar Anganwadi Bharti 2023

  • ગાંધીનગર શહેરીઃ આંગણવાડી કાર્યકર માટે કુલ- 12 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 20 જગ્યાઓ એમ કુલ – 32 જગ્યાઓ.
  • ગાંધીનગર ગ્રામ્ય- આંગણવાડી કાર્યકર માટે કુલ- 63 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 97 જગ્યાઓ એમ કુલ – 160 જગ્યાઓ.

મહેસાણા  જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Mehsana Anganwadi Bharti 2023

  • મહેસાણા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-139 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 212જગ્યાઓ એમ કુલ – 351 જગ્યાઓ.

પાટણ જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Patan Anganwadi Bharti 2023

  • પાટણ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-95 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 244 જગ્યાઓ એમ કુલ – 339 જગ્યાઓ.

સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Sabarkantha Anganwadi Bharti 2023

  • સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ- 101 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 129 જગ્યાઓ એમ કુલ – 230 જગ્યાઓ.

અરવલ્લી  જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Aravalli Anganwadi Bharti 2023

  • અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ- 79જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 103 જગ્યાઓ એમ કુલ – 182 જગ્યાઓ.

બનાંસકાંઠા જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Banaskantha Anganwadi Bharti 2023

  • બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ- 131 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 634 જગ્યાઓ એમ કુલ- 765 જગ્યાઓ.

સુરેન્દ્નનગર  જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Surendranagar  Anganwadi Bharti 2023

  • સુરેન્દ્નનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-99 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 144 જગ્યાઓ એમ કુલ- 243 જગ્યાઓ.

બોટાદ જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Botad  Anganwadi Bharti 2023

  • બોટાદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર માટે કુલ-39 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 71 જગ્યાઓ એમ કુલ- 110 જગ્યાઓ.

ભાવનગર જિલ્લામાં આંગણવાડી ભરતી 2023 | Bhavnagar  Anganwadi Bharti 2023

  • ભાવનગર શહેરીઃ આંગણવાડી કાર્યકર માટે કુલ- 30 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 42 જગ્યાઓ એમ કુલ – 72 જગ્યાઓ.
  • ભાવનગર ગ્રામ્ય- આંગણવાડી કાર્યકર માટે કુલ- 120 જગ્યાઓ અને આંગણવાડી તેડાગરની કુલ- 253 જગ્યાઓ એમ કુલ- 373 જગ્યાઓ.

આંગણવાડી ભરતી માટે શૈક્ષણિક લાયકાત.

આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર માટે લધુતમ લાયકાત નીચે મુજબ છે. આ લાયકાતથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ Ahmedabad Anganwadi Bharti 2023 માટે ઓનલાઈન અરજી કરી શકશે.

જગ્યાનું નામ

લધુતમ શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકરની

ધોરણ-12 પાસ

આંગણવાડી તેડાગર

ધોરણ- 10 પાસ

Ahmedabad e-HRMS Anganwadi Bharti 2023  Document List | અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

અમદાવાદ જિલ્લામાં આંગણવાડી ખાતે તેડાગર અને કાર્યકર માટે Ahmedabad Anganwadi Bharti 2023 હેઠળ નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

  • ઉમેદવારનો ફોટો
  • સ્વ ધોષણપત્ર અને આધાર કાર્ડ.
  • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનો દાખલો.
  • જાતિનો પ્રમાણાપત્ર.
  • જન્મ તારીખ માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, અથવા ધોરણ-10ના ક્રેડીટ સર્ટિફિકેટ.
  • ધોરણ- 10 ની માર્કશીટ
  • ધોરણ- 12 ની માર્કશીટ
  • સ્નાતક,અનુસ્નાતક, બી.એડ, પી.ટી.સી, વગેરે સર્ટીફીકેટ કોર્સ ડીગ્રીના તમામ સેમેસ્ટરની માર્કશીટ Pdf માં અપલોડ કરવાની રહેશે
  • દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.

નોંધઃ- ઉમેદવારની જાતિ અને પસંદ કરેલ જગ્યા આંગણવાડી કાર્યકર કે તેડાગર મુજબ અલગ-અલગ ડોક્યુમેન્ટ હોઈ શકે છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Anganwadi Bharti 2023 Ahmedabad Online Form

અમદાવાદ જીલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે https://e-hrms.gujarat.gov.in/ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપુર્ણ માહિતી નીચે દર્શાવેલ લીંકમાં આપેલ છે.

ઓનલાઈન કરજી કરવાની પ્રોસેસ.

Ahmedabad Anganwadi Bharti 2023 Online Applicaton
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)

આંગણવાડી ખાતે ભરતી માટેના નિયમો અને શરતો.

દરેક ઉમેદાવારે આંગણવાડી ખાતે ખાલી પડેલ જગ્યા પર Ahmedabad Anganwadi Bharti 2023 Online Application કરતા પહેલા નીચે મુજબના નિયામો અને શરતો વાંચી પછી અરજી કરવા વિનંતી છે.

  • આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની માનદ સેવામાં ખાલી જગ્યા પર ઓનલાઈન અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
  • ઉમેદવારી નોંધાવનાર મહિલા ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઇએ.
  • આંગણવાડી તેડાગર માટે ઉમેદવાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ -12 પાસ અથવા ધોરણ – 10પાસ પછી માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડીપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
  • વિધવા અરજદારે વિધવા હોવાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
  • શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરી Pdf ફોર્મેટમાં અપલોડ કરવાના તેમજ માંગ્યેથી ઓરિજન પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
  • ગુનાહિત ઈતિહાસ કે નાદાર થયેલ વ્યક્તિ Ahmedabad Anganwadi Bharti 2023 Online Apply કરી શકશો નહી.
  • એક કરતા વધુ પ્રયત્ને પરિક્ષા પાસ કરેલ હોય તો તમામ પ્રયત્નોની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
  • અરજદારે સ્પષ્ટ વંચાય તેવા સ્ક્રેન કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોકયુમેન્ટમાં વિસંગતતા જણાશે તો અરજી રદ્દ કરવાપાત્ર થશે.

Ahmedabad Anganwadi Bharti 2023 Last Date

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તથા અમમદાવાદ જિલ્લા આંગણવાડી ખાતે ખાલી જગ્યાઓ પર ભરતી માટે તા.08/11/2023 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ તા.30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધીની છે.

Important Links of Ahmedabad Anganwadi Bharti 2023

ઓફિસિલય વેબસાઇટ

Click Here

અમદાવાદ ગ્રામ્ય માટે ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અમદાવાદ શહેરી માટે ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

અરજીફોર્મની પ્રિન્ટ મેળવવા માટે

Click Here

હેલ્પલાઈન નંબરો માટે

Click Here

Home Page

Click Here

Concussion

ગુજરાત રાજ્યમાં હાલ સમગ્ર જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો ખાતે ખાલી રહેલ જગ્યાઓ માનદ્ વેતનથી ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આપના જ વિસ્તારમાં ઓનલાઈન અરજી કરવા માટે Ahmedabad Anganwadi Bharti 2023 માં વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવા સુચન છે.

FAQ

(1) આંગણવાડી કેન્દ્ર ખાતે ભરતી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની ?

આંગણવાડી ખાતે કાર્યકર અને તેડાગરની ભરતી માટે  e-hrms.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(2) ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 30/11/2023ના રાત્રીના 12.00 વાગ્યા સુધી છે.

(3) Ahmedabad Anganwadi Bharti 2023 જિલ્લા કક્ષાએ ક્યાં સંપર્ક કરવાનો રહેશે?

અમદાવાદ જિલ્લા માટે આંગણવાડી ભરતી માટે માહિલા અને બાળ વિકાસ વિભાગ I.C.D.S શાખા ખાતે સંપર્ક કરવાનો રહેશે.

Leave a comment