GSSYGUJ In Registration : નમસ્કાર મિત્રો, આપ જાણો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કોલરશીપ રૂપે સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ-8 બાદ ધોરણ 9 થી 10 ના માટે ₹ 20,000/- વાર્ષિક અને ધોરણ 11 થી 12 ના માટે ₹ 25,000/- વાર્ષિક એમ કુલ ₹ 90,000/- જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલમાં Gyan Sadhana Scholarship Yojana Gujarat શું છે. તેમાં પરીક્ષા અને GSSYGUJ In Registration કેવી રીતે કરવું તેની સંપુર્ણ માહિતી મેળવીશું.
Bullet Point of GSSYGUJ In Registration
આર્ટિકલનો વિષય | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન 2024 |
કોણ રજીસ્ટ્રેશન કરી શકે | જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હોય તેઓને આગળની પ્રોસેસ |
પરીક્ષા કોણ આપી શકે | ધોરણ- 8 માં જે વિદ્યાર્થીઓ ભણતા હોય જાહેરાત થયેથી રજીસ્ટ્રેશન કરી શકે. |
રજીસ્ટ્રેશનનો સમયગાળો | તા.16/07/2024 થી તા.31/07/2024 |
ઓફિસિલય વેબસાઈટ | gssyguj.in |
હેલ્પલાઈન નં. | 079- 232 48461 |
શું છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના?
Gyan Sadhana Scholarship Yojana Gujarat એટલે કે GSSYGUJ માં વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 ના કોઈપણ પ્રવાહ માટે સ્કોલરશીપ આપવમાં આવે છે. જેમાં માટે હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ-8 માં અભ્યાસ કરે છે. તેઓ જાહેરાત આવ્યેથી Gyan Sadhana Scholarship Yojana Registration કરાવી શકશે. પછી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ‘‘ જ્ઞાન સાધના પ્રખરતા કસોટી’’ લેવામાં આવે છે. જેમાંથી કુલ 25,000/- વિદ્યાર્થીઓની મેરીટના આધારે પસંદગી કરવાની હોય છે. અને પસંદ થયેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે.
GSSYGUJ In Registration Online Process
તાજેતરમાં જે વિદ્યાર્થીઓને તા.30/03/2024 ના રોજ જે વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પરીક્ષા આપી હતી તેઓની GSSYGUJ In Merit List 2024 આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 25000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેઓને ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન પ્રોસેસ
મિત્રો, લીસ્ટમાં સમાવેશ થયેલ બધા વિદ્યાર્થીઓને તા.31/07/2024 સુધીમાં ઓનલાઈન GSSYGUJ In Registration કરીને સંબંધિત આધાર પુરાવા અપલોડ કરવાના છે. તે માટે નીચેની પ્રોસેસ અનુસરવાની રહેશે.
સૌ પ્રથમ gssyguj.in ઓફિસિલય વેબસાઈટ ખોલવાની રહેશે.
- તેમાંથી નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થી લોગીન 2024 પર ક્લિક કરવાનું રહેશે. તથા જો શાળામાંથી રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની હોય તો DEO Login 2024 મારફતે લોગીન કરવાનું રહેશે.
- ત્યાર બાદ વિદ્યાર્થીએ જરૂરી પ્રોસેસ કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
વધુ જાણો:-
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે જાણો.
જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 પરીણામ જાહેર
Important Links of GSSYGUJ In Registration
ઓફિસિલય વેબસાઈટ | |
ઓનલાઈન રજીસ્ટ્રેશન | |
Home Page |
Conclusion
મિત્રો, જે વિદ્યાર્થીઓ હાલ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષાની ફાઈનલ યાદીમાં સમાવેશ થયો છે. તેઓને તા.31/07/2024 સુધી ઓફિસિલય વેબસાઈટ GSSYGU.In પર રજીસ્ટ્રેશન કરીને સમયમાર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા સુચન છે.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો
(1) GSSYGUJ in Exam List ક્યાંથી જાણી શકાશે?
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની ઓફિસિલય વેબસાઈટ પરથી સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષાની ફાઈનલ યાદી જાણી શકાશે.
(2) હાલ કોણ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કરી શકશે.
જે વિદ્યાર્થીઓએ તા. 30/03/2024 ના રોજ પરીક્ષા આપી હોય અને તેઓનો ફાઈલન યાદીમાં સમાવેશ થયો હોય તેવા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ અપલોડ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન કરી શકશે.
(3) જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ માટે ડોક્યુમેન્ટ અપલોડની છેલ્લી તારીખ કઈ છે?
તા.31/07/2024 સુધી ઓનલાઈન ઓફીસિલય વેબસાઈટ પરથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.