(CET) Gyan Setu Exam Merit List 2024 | જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gyan Setu Exam Merit List 2024: સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તે માટે સ્કોલરશીપ રૂપે આર્થિક મદદ કરવાની ઘણી યોજનાઓ અમલમા છે. તેની સાથે સાથે જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં મફત શિક્ષણ સાથે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-5 માં અભ્યાસ કરતા હોય છે તેઓને આગળના ધોરણ-6 થી 12 સુધીના અભ્યાસ માટે જ્ઞાન સેતું મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે.

Gyan Setu Exam Merit List 2024

 

 

તા.30/03/2024 ના રોજ લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ યોજનાની કામચલાઉ જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024 ની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આજના આર્ટિકલમાં જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પસંદ કરાયેલ વિદ્યાર્થીઓનુ લીસ્ટ તથા રાજ્યમાં આવેલી મોડેલ સ્કુલો વિશે વિગતે માહિતી મેળવીશુ.

Bullet Point of Gyan Setu Exam Merit List 2024

આર્ટિકલનો વિષય જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024
મળનાર સ્કોલરશીપ ધોરણ-6 થી 12 વિદ્યાર્થીઓને વાર્ષિક ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ
લેવામાં આવતી પરીક્ષા કોમન એન્ટ્રેસ એક્ઝામ (CET)
પસંદ થનાર વિદ્યાર્થીઓને મળનાર લાભ રાજયની જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં મફત શિક્ષણ
પાસ થનાર વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો તા.29/07/2024 થી તા.10/08/2024
ઓફિસિલય વેબસાઈટ www.gssyguj.in

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ 2024

વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ તથા આધુનિક મેડેલ સ્કુલોમાં અભ્યાસ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ 2024 યોજના બહાર પાડેલ છે.જેમાં પ્રાઈવેટ તથા સરકારી શાળાઓમાં જે ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-6 થી 12 વાર્ષિક ₹ 25,000/- સુધીની નીચે મુજબની સ્કોલરશીપ આપવામાં આવે છે. સાથે સાથે આધુનિક મોડેલ સ્કુલોમાં ધોરણ-6 થી 12 સુધીનો અભ્યાસક્રમ મફત થાય છે.

ક્રમ અભ્યાસનું ધોરણ મળવાપત્ર વાર્ષિક સ્કોલરશીપ.
1 ધોરણ-6  ₹ 20,000/-
2 ધોરણ-7 ₹ 20,000/-
3 ધોરણ-8 ₹ 20,000/-
4 ધોરણ-9 ₹ 22,000/-
5 ધોરણ-10 ₹ 22,000/-
6 ધોરણ-11 ₹ 25,000/-
7 ધોરણ-12 ₹ 25,000/-

(CET)  Gyan Setu Exam Merit List 2024 | જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024

જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા Common Entrust Test લેવામાં તા.30/03/2024 આવેલ હતો. જે વિદ્યાર્થીઓ આ કસોટીમાં  પાસ થયા છે તે વિદ્યાર્થીઓનું કામચલાઉ મેટીટ લીસ્ટ આોફિસિલય વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ છે. આ લીસ્ટ સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને www.gssyguj.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ અપલોડ તથા નજીકની લાગુ પડતી મોડેલ શાળાની પસંદગી કરવાની થાય છે. વિદ્યાર્થીઓને આ કામગીરી તા.10/08/2024 સુધીમાં પુર્ણ કરવાની છે.

જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024 પછીની પ્રોસેસ.

કામચલાઉ મેરીટ યાદીમા પસંદ થયેલ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ અપલોડ તથા શાળા પસંદગીની ઓનલાઈન પ્રક્રિયામાં નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે.

  • વિદ્યાર્થીએ સૌ પ્રથમ gssyguj.in ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું હોમપેજ ખુલશે. તેમાંથી ‘‘Merit’’ મેનુમાંથી ‘‘CET-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે પ્રોવિઝનલ મેરીટ યાદી’’ નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેથી ઓફિસિલય કામચલાઉ મેરીટ યાદીનું લીસ્ટ ઓનલાઈન ડાઉનલોડ થઈ જશે.
CET Gyan Setu Exam Merit List 2024
Image Credit Government Official Website (www.gssyguj.in)
  • મેરીટ યાદીમાં સમાવેશ થયેથી સૌથી નીચે ‘‘CET Based Schemes’’ મેનુંમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે ‘‘વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગીન 2024’’ પર ક્લિક કરવાનું રહેશે. જો સકારી શાળાના વિદ્યાર્થી તરીકે ફોર્મ ભરેલ હોય તો DPEO Login 2024 થી રજીસ્ટ્રેશનની પ્રોસેસ શાળામાંથી કરવાની રહેશે.
  • ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને શાળાની પસંદગી કરવાની રહેશે.
  • છેલ્લે સબમીટ કરીને ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફીકેશન કામગીરી પુર્ણ કરવાની રહેશે. ત્યાર બાદ ફાઈલન મેરીટ યાદી બહાર પાડવામાં આવશે. જેના આધારે જ્ઞાન સેતું મેરીટ સ્કોલશીપ આપવામાં આવશે

જાણવા જેવું:- 

શિક્ષણ સહાય યોજના 2024 ધોરણ -1 થી લઈને કોલેજ સુધી સહાય

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024 વિશે જાણો. 

Important Links of (CET)  Gyan Setu Exam Merit List 2024

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે

Click Here

Gyan Setu Exam Merit List 2024 pdf માટે

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, ગત વર્ષમાં જે વિદ્યાર્થીઓ ધોરણ- 5 માં અભ્યાસ કરતા હતા અને તા.30/03/2024 ના રોજ લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ આપેલ હતી. તેઓની કામચલાઉ Gyan Setu Exam Merit List 2024 જાહેર કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને તા.10/08/2024 સુધી ઓફિસિલય વેબસાઈટ gssyguj in પર રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ અપલોડ તથા શાળા પસંદગીની પ્રક્રિયા પુર્ણ કરવાની છે. વિદ્યાર્થીઓને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપની શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024 ક્યાંથી મળવી શકાશે?

ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિસિલય વેબસાઈટ પરથી જ્ઞાનસેતુ સ્કોલરશીપ મેરીટ લીસ્ટ 2024 મેળવી શકાશે.

(2) (CET)  Gyan Setu Exam Merit List 2024 ની કામચલાઉ મેરીટ લીસ્ટમાં પસંદગી થયેથી શું કરવાનું રહેશે?

કોમન એન્ટ્રેસ ટેસ્ટ માં કામચલાઉ મેરીટમાં પસંદ થયા બાદ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ અપલોડની પ્રોસેસ કરવાની છે.

(3) ડોક્યુમેન્ટ અપલોડ તથા શાળા પસંદગીની છેલ્લી તારીખ કઈ છે?

તા.10/08/2024 સુધીમાં વિદ્યાર્થીઓને સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના રહેશે.

Leave a comment