Pm Kisan 17th Installment Date 2024 | ખુશ ખબર: પીએમ કિસાન યોજના 17મો હપ્તો 18 મી જૂનના રોજ જમા થશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm Kisan 17th Installment Date 2024 : મિત્રો,  ઘણા લાંબા સમયના ઈંતજારનો અંત આવ્યો છે. આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PM Kisan Samman Nidhi Yojana હેઠળ 17મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. પી એમ કિસાન  યોજનામાં નોંધાયેલા દરેક ખેડૂતના ખાતામાં ₹ 6,000/- સહાય દર ત્રણ હપ્તામાં ચુકવામાં આવે છે. પ્રધાનમંત્રશ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના 17 હપ્તાની જાહેરાત કરતા તા.18/06/2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ₹ 2,000/- ની સહાય સીધી બેંક ખાતામાં નાંખવામાં આવશે. આજના આ આર્ટિકલ Pm Kisan 17th Installment Date 2024 માં લીસ્ટમાં આપનું નામ કેવી રીતે ચેક કરવું તેની વિગતે માહિતી મેળવીશું. તો આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.

Pm Kisan 17th Installment Date 2024

Bullet Point of  Pm Kisan 17th Installment Date 2024

આર્ટિકલનું નામ પીએમ કિસાન યોજના 17મો હપ્તો 18 મી જૂન ના રોજ નંખાશે
યોજના હેઠળ મળતી સહાય ₹ 6,000/- ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
લાભાર્થીની પાત્રતા ગુજરાત રાજ્યના તમામ ખેડૂત
17 મા હપ્તાની તારીખ તા.18/06/2024 ના રોજ સવારે 11.00 વાગ્યે.
ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/
હેલ્પલાઈન નંબર 011 24300606

155261

પીએમ કિસાન યોજના 17મો હપ્તો 18 મી જૂનના રોજ જમા | Pm Kisan 17th Installment Date 2024

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓના સંસદીય વિસ્તાર વારાણસીથી દેશના  ખેડૂતોના ખાતામાં ₹ 2,000/- સહાય સીધી તેઓના ખાતામાં જમા કરવામાં આવશે. દેશના તમામ ખેડૂતના ખાતામાં કુલ રકમ ₹ 20 હજાર કરોડની રકમ જમા કરવામાં આવે છે. જે લાભાર્થી ખેડૂતને Pm Kisan યોજના હેઠળ સહાય 17 મો હપ્તો જમા કરવામાં આવશે. તેની યાદી ઓફિસિલય વેબસાઈટ pmkisan.gov.in પર મુકવામાં આવશે.

Pm Kisan 17th Installment Date And Time

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શપથ લીધા બાદ તરત સૌ પ્રથમ કામ પીએમ કિસાનના 17 હપ્તાની રકમ મંજૂર કરવાનનું કામ કર્યુ. જેમાં સત્તરમાં હપ્તા તરીકે ₹ 20 હજાર કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. જે લાભાર્થીઓનું E KYC ની પ્રોસેસ પુરી થઈ ગઈ હશે. તથા હયાતી ખરાઈ થઈ ગઈ હશે. તે તમામ ખેડૂતના ખાતામાં ₹ 2,000/- રકમ જમા કરવામાં આવશે. આપ જાતે પોતાનું નામ લીસ્ટમાં ચેક કરી શકો છો.

Step-1  PM Kishan Portal Login

લાભાર્થી ખેડૂતો સો પ્રથમ ગુગલ પર Pm kishan gov in ટાઈપ કરીને પીએમ કિસાન યોજનાની ઓફીસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.

  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ હોમપેજ ખુલશે.
  • જેમાં આપને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને લગતી વિવિધ ઓનલાઈન સેવાઓની માહિતીના વિકલ્પો જોવા મળશે.
Pm Kisan 17th Installment Date and Time
Image Credit Government Official Website (https://pmkisan.gov.in/)

Step-2  17th Installment Beneficiary List Check

હોમપેજ પર આપેલા વિકલ્પોમાંથી આપને “Beneficiary List”  પર ટીક કરવાનું રહેશે.  આગળ નવા ખુલેલા પેજમાં આપને બીજા વિકલ્પોમાંથી  નીચે મુજબના વિકલ્પો પસંદ કરવાના રહેશે.

  • State તરીકે ગુજરાત પસંદ કરી
  • District માં આપનો જિલ્લો
  • Sub district માં આપનો તાલુકો
  • Block માં આપનો તાલુકાનું નામ
  • Villageમાં આપના ગામનું નામ પસંદ કરીને “Get Report” પર ક્લિક કરવાનું રહેશે.

જેથી નવા પેજમાં આપને લાભાર્થીનું નામ મુજબ PM Kisan 17th Installment Beneficiary List ખેલશે. જેના મારફતે આપ તમારું અને તમારા પરીવારમાંથી કોઈપણ સભ્યનું નામ ચેક કરી શકો છો.

વધુ જાણો:- 

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીનું સ્ટેટસ ચેક કરો.

પીએમ કિસાન યોજનામાં નવા લાભાર્થીની નોંધણી કેવી રીતે કરવી? વિગતે જાણો.

Pm Kishan 17th Installment જમા ના થાય તો કરવાની થતી પ્રોસેસ.

તા.18/06/2024 ના રોજ સવારે 11.00 વાગ્યે લાભાર્થીઓના ખાતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની રકમ જમા કરવામાં આવનાર છે. જો આપનું નામ લીસ્ટમાં નામ હોય તો પીએમ કિસાન યોજના સ્ટેટસ આર્ટિકલ મારફતે આપનું ઓનલાઈન e-KYC જરૂરથી કરાવી લેવું જોઈએ. e KYC એ લાભાર્થીની હયાતીની ખરાઈની પ્રોસેસ છે. જે ઓનલાઈન ઓફિસિલય વેબસાઈટથી આધારનંબર મારફતે કે મોબાઈલ નંબર દ્વારા હયાતીની ખરાઈ કરાવી શકાય છે. હયાતીની ખરાઈ માટે વાંચો..

Important Links of Pm Kisan 17th Installment Date 2024

ઓફીસિયલ વેબસાઈટ

Click Here

લાભાર્થીનું લીસ્ટમાં લાભાર્થીનું નામ ચેક કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, PM Kishan Yojana 2024 હેઠળ ખેડૂતને ₹ 2,000/- આપવાની તારીખ જાહેર કરવામાં આવી છે.  મળેલ માહિતી મુજબ Pm Kisan 17th Installment Date 2024 માટે તા.18/06/2024 ના રોજ Pm Kisan 17th Installment ખેડૂતના બેંક ખાતામાં નાંખવામાં આવશે. આપના ખાતામાં હપ્તો જમા થશે કે નઈ, તે જાણવા Pm Kisan 17th Installment Beneficiary List Check  ની મદદથી લાભાર્થીનું નામ સરળતાથી જાણી શકો છો. હપ્તો બેંકમાં જમા ન થવાના કિસ્સામાં આપ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને જરૂરી માહિતી મેળવી શકો છો.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

(1) Pm Kisan 17th Installment Date 2024 જણાવશો.

Pm Kisan 17th Installment  તા.18/06/2024 ના રોજ સમય 11.00 કલાકે જમા કરવામાં આવશે.

(2) જો 17 મા હપ્તાની રકમ જમા ના થાય તો શું કરવું?

આપને ઓનલાઈન e-KYC મારફતે હયાતીની ખરાઈ કરાવી લેવી જરૂરી છે.

(3) પી એમ કિસાન યોજના માટેની  ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Pm Kisan 17th Installment Date 2024 ની વિગતો માટે યોજનાની ઓફિસયલ વેબસાઈટ https://pmkisan.gov.in/  છે.

(4) પી.એમ. કિસાન યોજના  હેલ્પલાઈન નંબર જણાવશો.

આ યોજના હેઠળ બે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. (1) 011 24300606 (2) 155261

Leave a comment