Primary Secondary Scholarship Exam Result 2024 25 | પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Primary Secondary Scholarship Exam Result : મિત્રો,  સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે ઘણી બધી યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમાંથી ધોરણ-7 થી 9 માટે Primary Scholarship તથા ધોરણ-10 થી 12 માટે Secondary Scholarship યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેના માટે તા. 24/04/2024 ના રોજ લેવાયેલ પરીક્ષાનું પરીણામ ઓફિસિલય વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યુ છે. આજના આર્ટિકલ  થી વિદ્યાર્થીઓને કેટલા ગુણ મેળ્યા તેની વિગતો કેવી રીતે ચેક કરવી? તેની વિગતે માહિતી મેળવીશું.

Primary Secondary Scholarship Exam Result

Bullet Point of Primary Secondary Scholarship Exam Result 2024 25

આર્ટિકલનો વિષય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામની જાહેરાત
પરીક્ષાની તારીખ તા. 24/04/2024
પરીણામ જાહેર થયાની તારીખ તા. 24/06/2024
ઓફિસિલય વેબસાઈટ https://sebexam.org/
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે? ધોરણ-7 થી 12 સુધીના વિદ્યાર્થીઓને

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ

મિત્રો, ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ સરકારી કે ખાનગી શાળામાં ભણતા ધોરણ-6 તથા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની આગળના વર્ષની સ્કોલરશીપ માટે તા.24/04/2024 ના પરીક્ષા યોજનામાં આવી હતી. જેમાં 3,20,000 ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી. આજે આ વિદ્યાર્થીઓનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. મિત્રો, અહિં દર્શાવેલ સરળ સ્ટેપથી આપ કોઈપણ વિદ્યાર્થીનું પરીણામ જાણી શકો છે.

Primary Secondary Scholarship Exam Result 2024 25: પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ

પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા 2024નું પરીણામ જાહેર થઈ ગયુ છે. અહિં આપેલા સ્ટેપથી આપ સરળતાથી કોઈપણ વિદ્યાર્થીનું પરીણામ જાણી શકો છો.

  • સૌ પ્રથમ org ટાઈપ કરીને, શિક્ષણ વિભાગની ઓફિસિલય વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ નીચે ડેસબોર્ડ પર આવેલ ‘‘Print Results’’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે જે વિદ્યાર્થીએ ધોરણ-6 માં અભ્યાસ કરતા હતા ત્યારે પરીક્ષા આપી હોય તેઓને Primary Scholarship Exam પસંદ કરવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓને ધોરણ-9 માં અભ્યાસ કરતા હતા ત્યારે પરીક્ષા આપી હોય તેઓને Secondary Scholarship Exam પસંદ કરવાનું રહેશે.
Primary Secondary Scholarship Exam Result 2024 25
Image Credit government Official website (https://sebexam.org/)
  • ત્યાર બાદ વિદ્યાર્થીએ શીટ નંબર અથવા તો Child Aadhar No. 18 આંકનો નાંખવાનો રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થીની જન્મ તારીખ નાંખવાની રહેશે.
  • હવે Submit બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી આગળ નવા પેજમાં વિદ્યાર્થીનું Primary Secondary Scholarship Exam Result Download થશે. તેમાંથી વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રિન્ટ પણ લઈ રાખવાની રહેશે.

જાણવા જેવું:- 

જ્ઞાનસેતું મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 પરીણામ ચેક કરો.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન તથા અરજી પ્રોસેસની સરળ સમજૂતી

પરીણામ જાહેર થયા બાદની પ્રોસેસ

વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષાને આધારે જે ગુણ મેળવ્યા છે તેનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓએ મેળવેલ માર્કસ મુજબ તેઓનું મેરીટ જાહેર થશે. અને જે વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થશે તેની યાદી ઓનલાઈન દિન- 7 માં વેબસાઈટ પર મુકવામાં આવશે. જેઓને સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

વધુ જાણો:- 

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે સંપુર્ણ માહિતી.

વિદ્યાર્થીઓને મળશે ઈલેક્ટ્રિક વાહન સબસીડી

Important Links of Primary Secondary Scholarship Exam Result 2024 25

શિક્ષણ બોર્ડની ઓફિસિલયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન પરીણામ જોવા માટેની ડાયરેક્ટ લીંક

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. Primary Secondary Scholarship Exam Result ની વિગતો આપ સરળતાથી જાણી શકો તે માટે આ આર્ટિકલમાં વિગતે માહિતી આપવામાં આવી છે. દીન-7 બાદ વિદ્યાર્થીઓનું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવનાર છે. જેની વિગતોથી પણ આપને માહિતગાર કરવામાં આવશે.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ ક્યારે જાહેર થયુ?

તા.24/06/2024 ના રોજ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પરીણામ જાહેર થયુ છે.

(2) Primary Secondary Scholarship Exam Result બાદ કેટલા દિવસમાં Primary Secondary Scholarship merit list  જાહેર થશે.?

વિદ્યાર્થીઓને માર્કસ જાહેર થયા બાદ દિન-7 બાદ ફાઈનલ મેરીટ લીસ્ટ શિક્ષણ બોર્ડની ઓફિસિલય વેબસાઈટ પર મુકવામાં આવશે.

(3) Primary Secondary Scholarship 2024 માટે કોને સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

જે વિદ્યાર્થીઓ ધોરણ-6 ના અભ્યાસ બાદ ધોરણ-7 થી આગળ અભ્યાસ માટે તથા માધ્યમિક કક્ષામાં ધોરણ-9 ના અભ્યાસ બાદ ધોરણ-10 પછીના અભ્યાસ માટે સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

Leave a comment