પીએમ કિસાન યોજના 15મો હપ્તો બેંકમાં જમા થયો તમારું નામ ચેક કરો | Pm Kisan 15th Installment Beneficiary List Check

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm Kisan 15th Installment Date And Time| Pm Kisan 15th Installment Beneficiary List Pm Kishan 15th Installment જમા ના થયો હોય તો શું કરવું?

જાણવા જેવુ: મિત્રો,  ઘણા લાંબા સમયના ઈંતજારનો અંત આવ્યો છે. આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા PM Kisan Samman Nidhi Yojana હેઠળ 15મો હપ્તો ખેડૂતના ખાતામાં નાંખવામાં આવ્યો છે. આ યોજનામાં નોંધાયેલા દરેક ખેડૂતના ખાતામાં ₹ 6,000/- સહાય દર ત્રણ હપ્તામાં ચુકવામાં આવે છે. આજે તા.15/11/2023ના રોજ સવારે 11.00 વાગ્યે આપના બેંક ખાતામાં સીધા DBT દ્વારા ટ્રાન્ફર કરવામાં આવ્યા છે. આજના આ આર્ટિકલ Pm Kisan 15th Installment Beneficiary List  માં લીસ્ટમાં આપનું નામ કેવી રીતે ચેક કરવું તથા જો આપને પી એમ કિસાન યોજના હેઠળ 15 મો હપ્તો જમા ના થયો હોય તો શું કરવું? વગેરેની  વિગતે માહિતી મેળવીશું. તો આર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે.

Pm Kisan 15th Installment Beneficiary List Check

Bullet Point of Pm Kisan 15th Installment Beneficiary List

આર્ટિકલનું નામ પી એમ કિસાન યોજનના 15 મા હપ્તામાં તમારું નામ ચેક કરો.
યોજના હેઠળ મળતી સહાય ₹ 6,000/- ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
લાભાર્થીની પાત્રતા ગુજરાત રાજ્યના તમામ ખેડૂત
સહાય ચાલુ કરવા અરજી ક્યાં કરવી ઈ ગ્રામ સેન્ટર પરથી Digital Gujarat Portal મારફતે
ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/
હેલ્પલાઈન નંબર 011 24300606

155261

પી એમ કિસાન યોજનાના 15માં હપ્તામાં નામ ચેક કરો | Pm Kisan 15th Installment Beneficiary List

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં આર્થિક સહાયના રૂપે ત્રણ હપ્તામાં કુલ ₹ 6,000/- સહાય સીધી તેઓના ખાતામાં જમા કરવામાં આવે છે. જે લાભાર્થી ખેડૂતને Pm Kisan યોજના હેઠળ સહાય 15 મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. તેની યાદી ઓફિસિલય સરકારી વેબસાઈટ પર મુકવામાં આવે છે. આપ નીચે દર્શાવેલ સ્ટેપને અનુસરીને આપનું તથા આપના ગામના લાભાર્થીઓનું નામ ચેક કરી શકો છો.

Step-1  PM Kishan Portal Login

  • લાભાર્થી ખેડૂતો સો પ્રથમ ગુગલ પર Pm kishan gov in ટાઈપ કરવાનું રહેશે. જેના મારફતે પી એમ કિસાન યોજનાની ઓફિસિલયલ વેબસાઈટ ઓપન થશે.
  • જેની નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ વેબસાઈટનું ડેસબોર્ડ ઓપન થશે.
  • જેમાં આપને આ યોજનાના લાભાર્થીઓને લગતી વિવિધ ઓનલાઈન સેવાઓની માહિતીના વિકલ્પો જોવા મળશે.

Pm Kisan 15th Installment Beneficiary List Check  Loing

Step-2  15th Installment Beneficiary List 

આપેલા વિકલ્પોમાંથી આપને “Beneficiary List”  પર ક્લિક કરવાનું રહેશે.  આગળ નવા ખુલેલા પેજમાં આપને વિવિધ વિકલ્પો સ્ક્રોલ ડાઉન કરીને નીચે મુજબના વિકલ્પો પસંદ કરવાના રહેશે.

  • State તરીકે ગુજરાત પસંદ કરી
  • District માં આપનો જિલ્લો
  • Sub district માં આપનો તાલુકો
  • Block માં આપનો તાલુકાનું નામ
  • Villageમાં આપના ગામનું નામ પસંદ કરીને “Get Report” પર ક્લિક કરવાનું રહેશે.

Pm Kisan 15th Installment Beneficiary List

જેથી આપને લાભાર્થીનું નામ અને જાતી મુજબ PM Kisan 15th Installment Beneficiary List ખેલશે. જેમાં આપનું નામ ચેક કરી શકો છો સાથે સાથે આખા ગામમાં આ યોજના હેઠળ જેટલા લાભાર્થીઓને સહાય મળતી હોય છે તે તમામ લાભાર્થીઓના પુરા નામ જાણી શકો છો.

પીએમ કિસાન યોજના 15મો હપ્તો | Pm Kisan 15th Installment

જે લાભાર્થીઓને પી.એમ કિસાન યોજના હેઠળ રેગ્યુલર સહાય મળે છે. અને જે લાભાર્થીઓનું ઓનલાઈન e-KYC  અપડેટ કરેલ છે. તેવા લાભાર્થીઓને પીએમ કિસાન યોજના 15મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. લભાર્થીને  ₹ 2,000/- ની સહાય સીધી તેઓના આધાર લીંક કરેલા બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જો આપ આ યોજનાના લાભાર્થી હોવ તો આપ Pm Kisan 15th Installment Beneficiary List માં તમારું નામ ચેક કરી શકો છો.

Pm Kisan 15th Installment Date And Time | પીએમ કિસાન યોજના 15મો હપ્તાની તારીખ અને સમય

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે તા. 15/11/2023 ના રોજ સમય સવારે 11.00 કલાકે પીએમ કિસાન યોજના 15મો હપ્તાની સહાય તરીકે સીધા લાભાર્થીના બેંક ખાતામાં ₹ 6,000/- જમાં કરાવેલ છે.

પી એમ કિસાન યોજનાના 15માં હપ્તો જમા થયો કે નહી? કેવી રીતે ચેક કરવુ.

પી એમ કિસાન યોજના હેઠળ સહાય ઓનલાઈન DBT દ્વારા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. આપ આપના મોબાઈલ મારફતે નીચેના સ્ટેપ અનુસરીને જાણી શકો છો કે સહાય જમા થઈ છે કે નહી.

  • લાભાર્થીએ પી એમ કિસાન યોજનાની વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ દર્શાવેલ વિકલ્પોમાંથી “Know Your Status” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં લાભાર્થીનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર નાંખીને Get Data પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપના ખાતામાં છેલ્લે જમા થયેલ સહાયની વિગત બતાવશે. જો આપના ખાતામાં પી એમ કિસાન યોજનાના 15માં હપ્તાની સહાય જમા થઈ હશે તો તા.15/11/2023 બતાવશે.

Pm Kisan 15th Installment Beneficiary List Check Status

Pm Kishan 15th Installment જમા ના થયો હોય તો શું કરવું?

તા.15/11/2023 ના રોજ લાભાર્થીઓના ખાતામાં પીએમ કિસાન યોજના 15મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. જેનું લીસ્ટ આપ ઉપર મુજબ દર્શાવેલ Pm Kisan 15th Installment Beneficiary List  પ્રોસેસને અનુસરીને લાભાર્થીઓના લીસ્ટની માહિતી મેળવી શકો છે.

મિત્રો જે  લાભાર્થીઓને પીએમ કિસાન યોજના 15મો હપ્તાની સહાય નથી મળી તેઓએ નિરાશ થવાની જરૂરી નથી. આપે અમારી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ પીએમ કિસાન યોજના સ્ટેટસ આર્ટિકલ મારફતે આપનું ઓનલાઈન e-KYC જરૂરથી કરાવી લેવું જોઈએ. ઈ કે.વાય.સી એક આપના હયાતીની ઓનલાઈન પ્રોસેસ છે. જે દરેક લાભાર્થીએ ફરજિયાત પુરી કરવાની હોય છે. આપ નીચે દર્શાવેલ લીંક મારફતે e-KYC ની પ્રોસેસ કરી શકો છો અને પોતાનું સ્ટેટસ ચેક કરી શકો છો.

Important Links of Pm Kisan 15th Installment Beneficiary List

ઓફીસિયલ વેબસાઈટ

Click Here

લાભાર્થીનું લીસ્ટમાં લાભાર્થીનું નામ ચેક કરવા

Click Here

e-KYC કરાવવા

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, પી એમ કિસાન યોજના હેઠળ આજે પી એમ કિસાન યોજનાના 15માં હપ્તો જમા  કરવામાં આવ્યો છે. આપના ખાતામાં હપ્તો જમા થયો છે કે નઈ, તે જાણવા Pm Kisan 15th Installment Beneficiary List  ની આ આર્ટિકલમાં દર્શાવેલ પ્રોસેસથી સરળતાથી આપનું નામ જાણી શકો તે માટે વિગતે માહિતી આપવામાં આવી છે. જો આપને સહાય જમા ના થઈ હોય તો e-KYC કરાવી લેવા સુચન છે.

FAQ

(1) પી એમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

આ યોજનાની ઓફિસયલ વેબસાઈટ https://pmkisan.gov.in/  છે.

(2) પી એમ કિસાન યોજનાના 15માં હપ્તો ક્યારે જમા થયો?

Pm Kisan 15th Installment  તા. 15/11/2023 ના રોજ સમય 11.00 કલાકે જમા થયો છે.

(3) જો 15 મા હપ્તાની રકમ જમા ના થઈ હોય તો શું કરવું?

આપને ઓનલાઈન e-KYC કરાવી લેવું જરૂરી છે.

(4) પી.એમ. કિસાન યોજના  હેલ્પલાઈન નંબર જણાવશો.

Pm Kisan 15th Installment Beneficiary List ચેક માટે બે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. (1) 011 24300606 (2) 155261

Leave a comment