ખેલ મહાકુંભ 2024Pariksha Pe Charcha 2024 Registration | Pariksha Pe Charcha 2024 Certificate | Pariksha Pe Charcha 2024 Date | Pariksha Pe Charcha 2024 Registration Link | Pariksha Pe Charcha 2024 Download Certificate | પરીક્ષા પે ચર્ચા 2024 | PPC 2024
Pariksha Pe Charcha 2024 Certificate Download : પરીક્ષાનો સમય એટલે વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓની પણ પરીક્ષા. વિદ્યાર્થીઓને પરીક્ષા આવે એટલે ઓછા માર્કસ મળવાનો કે પરીક્ષામાં નાપાસ થવાનો ડર સતાવવા માંડે છે. આ ડરને દુર કરવા માટે માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ દ્વારા પરીક્ષા પ્રત્યે વિદ્યાર્થીઓનો જોવાનો અંદાજ બદલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મિત્રો, આજના Pariksha Pe Charcha 2024 Certificate Download હેઠળ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી, સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો તે માટે માહિતી મેળવીશું. તો આ આર્ટિકલ સંપુર્ણ વાંચવા વિનંતી છે.
Bullet Point of Pariksha Pe Charcha 2024 Certificate Download
આર્ટિકલનો વિષય | પરીક્ષા પે ચર્ચા 2024 સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું. |
કોણ ભાગ લઈ શકશે? | ધોરણ-6 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ |
પરીક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ | વિદ્યાર્થીઓમાંથી પરીક્ષા પ્રત્યેની ડર દૂર કરવા માટે |
પરીક્ષા પે ચર્ચા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું | ઓનલાઈન |
રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ | તા.12.01.2024 |
ઓફિસિયલ વેબસાઈટ | www.mygov.in |
પરીક્ષા પે ચર્ચા 2024 વિશે જાણો.
તમે બધા જાણતા હશો કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષ યોજવામાં આવે છે અને આ વર્ષે તેની સાતમી આવૃતિ છે. જે વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષા પ્રત્યે જે ખોટો ડર પેદા થયેલો હોય છે તેને દૂર કરવા માટે તથા પરસ્પર ચર્ચાથી-સંવાદથી પરીક્ષા પ્રત્યે હળવાશનું વાતાવરણ ઉભુ કરવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓ આવનાર બોર્ડની પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ પેદા થાય અને તેઓ હળવાશથી પરીક્ષાઓ આપી શકે છે.
Pariksha Pe Charcha 2024થી વિદ્યાર્થીને થતા ફાયદા
ઘરમાં કોઈ વિદ્યાર્થીની પરીક્ષા આવે એટલે જાણે વાલીની પણ પરીક્ષા આવી હોય તેમ વિદ્યાર્થીની સાથે વાલીને પણ ચિંતા થતી હોય છે. આ બધી ખોટી ચિંતાઓ દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીને થતા ફાયદા નીચે મુજબ છે.
- પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે સીધો સંવાદ થાય છે, જેથી વિદ્યાર્થીઓને વધુ આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
- ભવિષ્યમાં આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત થઈને પોતાનું યોગદાન આપી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
- યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઉભુ કરવું અને વિદ્યાર્થીઓને ‘‘એક્જામ વોરિયર્સ’’ પરીક્ષાના યોદ્ધાઓ સાથે સરખાવીને મનોબળ વધાવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
- વિદ્યાર્થીઓની સાથે-સાથે તેઓના વાલીઓ, અને શિક્ષકો પણ પરીક્ષા પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલવા માટે ભાર મુકવામાં આવે છે.
Pariksha Pe Charcha 2024 Registration | પરીક્ષા પે ચર્ચા રજીસ્ટ્રેશન
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં સફળતાપુર્વક રજીસ્ટ્રેશન તથા ભાગ લીધા બાદ Pariksha Pe Charcha 2024 Certificate Download કરી પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. Pariksha Pe Charcha 2024 Registration ની માહીતી નીચે મુજબ છે.
- વિદ્યાર્થીએ સૌ પ્રથમ mygov.in ટાઈપ કરીને ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબના વેબસાઈટના હોમપેજ પર આવેલ Login with OTP પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ આગળ નવા પેજમાં વિદ્યાર્થીનું પુરું નામ અને અને મોબાઈલ નંબર નાંખવાનો રહેશે. ત્યાર બાદ Login With OTP પર ક્લીક કરવાનું રહેશે.
- હવે મોબાઈલ પર આવેલ OTP નાંખીને સબસિટ કરવાનું રહેશે. જેથી આપ Pariksha Pe Charcha 2024 Login થઈ જશો.
હવે તેમ કુલ -4 રીતે ભાગ લઈ શકો છો.
(1) Student (Self Participation) For students of classes 6th – 12th
(2)Teacher For Teachers
(3) Student (Participation through Teacher login)
(4) Parent For Parents of school going children (classes 6th – 12th)
જેમાંથી આપ એક વિદ્યાર્થી તરીકે અરજી કરતા હોય તો (1) Student (Self Participation) પસંદ કરીને Submit પર ક્લિક કરવાનું રહેશે. જેથી આપનું સફળતાપુર્વક પરીક્ષા પે ચર્ચા રજીસ્ટ્રેશન થઈ જશે.
વધુ જાણો:-
LIC Golden Jubilee Scholarship 2024 દર વર્ષે ₹ 40,000/- જેટલી શિષ્યવૃત્તિ
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) રજીસ્ટ્રેશન પ્રોસેસ.
Pariksha Pe Charcha 2024 Certificate Download
જો તમે ઓનલાઈન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમાં ભાગ લેવા માંગતા હોય તો તમે રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને Pariksha Pe Charcha 2024 Certificate Download કરી શકો છો. જેના માટે આપે નીચેના સ્ટેપ્સને અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ પરીક્ષા પે ચર્ચા 2024 સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે ઓફિસિલય વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- ત્યાર બાદ તમારે Download Certificate ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે આગળ એક નવું પેજ ખુલશે. જેમાં તમારે રજીસ્ટ્રર કરાવેલ મોબાઈલ નંબર નાંખીને OTP પર ક્લિક કરવાનું રહેશે.
- આવેલ OTP નાંખ્યા બાદ તમારી સામે PPC Certificate 2024 અપડેટ થશે. જેમાં નીચે આપેલા Download વિકલ્પ પસંદ કરીને, Pariksha Pe Charcha 2024 Certificate Download pdf મેળવી કરી લેવાની રહેશે. જેની આપ પ્રિન્ટ પણ લઈ શકો છો.
Pariksha Pe Charcha 2024 Date
વર્ષ 2024 માં પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ અને વાલીઓ ભાગ લેવાના છે. આ કાર્યક્રમ સંભવત તા.29 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 11.00 વાગે ભારત મંડપ, પ્રગતી મેદાનમાં, નવી દિલ્લી ખાતેના ટાઉનહોલમાં યોજાઈ શકે છે.
પરીક્ષા પે ચર્ચા 2024 માં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો માટે તા.11-12-2023 થી તા.12-01-2024 સુધી નોંધણી થઈ શકશે.
જાણવા જેવું:-
ખેલ મહાકુંભ 2024 રજીસ્ટ્રેેેશન પ્રોસેસ
Vikram Sarabhai Scholarship 2024 ₹ 1,00,000/- સ્કોલરશીપ.
Pariksha Pe Charcha 2024 Registration Link | પરીક્ષા પે ચર્ચા રજીસ્ટ્રેશન 2024
આપ નીચે દર્શાવેલ લીંકની મદદથી ડાયરેકટ Pariksha Pe Charcha 2024 Certificate Download માટે રજીસ્ટ્રેશન કરી શકો છો.
ઓફિસિયલ વેબસાઈટ | |
Pariksha Pe Charcha 2024 Registration Link | |
Home Page |
Conclusion
વિદ્યાર્થીમાંથી પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરીને માનસિક મનોબળ પુરું પાડવા માટે Pariksha Pe Charcha 2024 કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલી તથા શિક્ષણગણ ભાગ લઈ સાચુ માર્ગદર્શન મેળવી શકે છે. મિત્રો, આજના આ આર્ટિકલ Pariksha Pe Charcha 2024 Certificate Download હેઠળ પરીક્ષા પે ચર્ચા 2024 માં રજીસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી છે. જેને અનુસરીને આપ પણ પરીક્ષા પે ચર્ચા સર્ટિફિકેટ મેળવી શકો છો.
FAQ
(1) Pariksha Pe Charcha 2024 Certificate Download કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
પરીક્ષા પે ચર્ચા 2024 સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે www.mygov.in ઓફિસિયલ વેબસાઈટ છે.
(2) પરીક્ષા પે ચર્ચા 2024 માં કોણ રજીસ્ટ્રેશન કરી શકશે?
પરીક્ષા પે ચર્ચા 2024 માટે ધોરણ -6 થી 12 ના વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે તથા Pariksha Pe Charcha 2024 Certificate Download કરી શકશે.
(3) Pariksha Pe Charcha 2024 નો મુખ્ય ઉદ્દેશ શું છે?
વિદ્યાર્થીઓ અને વાલીની પરીક્ષા પ્રત્યેનો ડર દૂર થાય અને વિદ્યાર્થીમાં અત્યવિશ્વાસમાં વધારો થાય તે Pariksha Pe Charcha 2024 નો મુખ્ય ઉદ્દેશ છે.