Anganwadi Bharti Merit List Gujarat 2023-24 | આંગણવાડી ભરતી પરિણામ જાહેર ચેક કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi  Bharti Merit List Gujarat 2023-24 : નમસ્કાર મિત્રો, આજે આંગણવાડી ખાતે ભરતીનું મેરીટ લીસ્ટ જિલ્લાવાર જાહેર કરવામાં આવ્યુ છે. આપ નીચે દર્શાવેલ લીંક દ્વારા ઓનલાઈન પોતાનું અને સ્વજનનું મેરિટ લીસ્ટમાં નામ ચેક કરી શકો છો .તાજેતરમાં ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી વર્કર 3000 જગ્યાઓ અનેઆંગણવાડી કાર્યકર 7000 થી વધુ જગ્યાઓ ઓનલાઈન ફોર્મ તા. 30/11/2023 સુધી ભરાયેલ હતા. ત્યાર બાદ લાયક ઉમેદવારની ચકાસણી કરીને આજે ઉપરની જગ્યાઓ માટે ભરેલા ફોર્મનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યુ છે.

Anganwadi  Bharti Merit List Gujarat 2023-24

Bullet point of Anganwadi  Bharti Merit List Gujarat 2023-24

આર્ટિકલનું નામ Anganwadi  Bharti Merit List Gujarat 2023-24
આર્ટિકલનો વિષય આંગણવાડી ભરતી ગુજરાતનું પરિણામ
મેરિટ જાહેર થયા તારીખ 20 December 2023
ઓફિસિયલ વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in/
કુલ કેટલી પોસ્ટ માટેનું પરિણામ જાહેર આંગણવાડી વર્કર 3000 જગ્યાઓ

આંગણવાડી કાર્યકર 7000 થી વધુ જગ્યાઓ

ડાયરેક્ટ લીંક અહીં ક્લિક કરો.

Anganwadi  Bharti Merit List Gujarat 2023-24

ગુજરાતના આંગણવાડી કેન્દ્રો ખાતે ખાલી પડેલી જગ્યા પર તા. 08/10/2023 થી તા30/11/2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવેલ હતી. ફક્ત મેરીટના અને લાયકાતના ધોરણે આ ભરતી પ્રક્રીયા યોજવામાં આવેલ છે. જે અરજદારના બધા ડોક્યુમેન્ટ સાચા અને માંગ્યા મુજબના અપલોડ કરેલ હશે તેઓનું નામ Anganwadi  Bharti Merit List Gujarat 2023-24 મુકવામાં આવ્યુ છે.

આંગણવાડી ભરતી ગુજરાતનું પરિણામ જાહેર

આંગણવાડી કેન્દ્રો ખાતે ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન પરિણામ જાહેર થયુ છે. જેમાં આપ આપનું નામ તપાસી શકો છો. આ પરિણામ જિલ્લાવાર અને સંવર્ગ વાર એટલે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી વર્કરની જગ્યા દીઠ જાહેર કરવામાં આવ્યુ છે.

Anganwadi  Bharti Merit List Gujarat  check

  • તાજેતરમાં જાહેર થયેલા આંગણવાડી ભરતી ગુજરાતનું પરિણામ ચેક કરવા આપને ઓફિસિલય વેબસાઈટ પર જવા માટે e-hrms.gujarat.gov.in ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબનું ડેસબોર્ડ ઓપન થશે. જેમાં આપના Advertisement માં આપના જિલ્લાનું પરિણામ જાણવા માટે Select Advertise પર ક્લિક કરવાનું રહેશે.
Anganwadi Bharti Merit List
Image Credit Government Official Website (https://e-hrms.gujarat.gov.in/)
  • ત્યાર બાદ આપના જિલ્લાનું આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરનું મેનું ખુલશે. જેમાં આપનો જિલ્લો પસંદ કરવાનો રહેશે.
  • આપનો જિલ્લો પસંદ કર્યા બાદ નીચે આપના જિલ્લાનું તાલુકાવાઈઝ, ગામવાઈઝ, અને આપના ગામની આંગણવાડી વાઈઝ મેરીટલીસ્ટ જોવા મળશે. જે pfdમાં આપનું નામ ચેક કર શકો છો.

Anganwadi  Bharti Merit List Gujarat  માટેની ડાયરેક્ટ લીંક

મિત્રો અહીં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરીને આપ ડાયરેક્ટ પોતાના જિલ્લાનું પરિણામ જાણી શકો છો

પરિણામ જાણવા અહીં ક્લિક કરો.

Anganwadi  Bharti Merit List માં નામ આવ્યા બાદ શું કરવુ?

જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના Anganwadi  Bharti Merit List Gujarat 2023-24 માં નામની પસંદગી થયેલ છે. તેઓને ઓરિજન ડોક્યુમેન્ટની ચકાસણી માટે બોલાવાવમાં આવશે. અને નિયમોમુજબની પ્રોસેસ કરીને નિમણૂંક આપવામાં આવશે.

Important Links of Anganwadi  Bharti Merit List Gujarat 2023-24

ઓફિસિલય વેબસાઈટ

Click Here

આપના જીલ્લાનું પરિણામ ચેક કરવા

Click Here

Home Page

Click Here

Conclusion

મિત્રો, આજના આ આર્ટિકલ Anganwadi  Bharti Merit List Gujarat 2023-24 દ્વારા આપને આંગણવાડી ભરતી ગુજરાતનું પરિણામ કેવી રીતે ચેક કરવું? તેની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપ ઉપર દર્શાવેલ લીંકથી ડાયરેક્ટ પરિણામ ચેક કરી શકો છો.

FAQ

(1) Anganwadi  Bharti Merit List Gujarat 2023-24 ચેક કરવા માટેની ઓફિસિલય વેબસાઈટ કઈ છે?

www.e-hrms.gujarat.gov.in પર ઓનલાઈન પરિણામ જોઈ શકો છો?

(2) દરેક જિલ્લાનું ઓનલાઈન પરિણામ જાણવા શું કરવુ?

આપે ઓફિસિલય વેબસાઇટની મુલાકાત કરી, જિલ્લા વાઈઝ અને આંગણવાડી વાઈઝ જાહેર થયેલ પરિણામનું લીસ્ટ જોઈ શકો છો.

Leave a comment