પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ ડ્રો 2024 | Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 List | Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw Online | Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw Date | Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 | Ews Awas Yojana Ahmedabad Draw 2024  List | Ews Phase 5 Ahmedabad Result Pdf | EWS Housing Scheme Ahmedabad Draw List

Contents hide

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List : મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ હેઠળ તા. 01/12/2023 થી તા.15/01/2024 ના રોજ ઓનલાઈન ફોર્મ ભરાયેલ હતા. જે અન્વયે EWS-II પ્રકારના કુલ – 756 આવાસ ફાળવાણી માટે ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવેલ છે. આ ડ્રોમાં કુલ 756 લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે. અને બીજા લાભાર્થીઓનું વેઈટીંગ લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. મિત્રો, આજના આર્ટિકલ Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List માં ડ્રોમાં કોને આવાસ ફાળવામાં આવ્યુ? અનામતની ટકાવરી અને હવે આગળની પ્રોસેસ વિશે વિગતે માહિતી મેળવીશું.

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List

Bullet Point of Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List

યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ ડ્રો 2024
ડ્રોની તારીખ. 13 ફેબ્રુઆરી 2024
મકાનની સંખ્યા EWS-II પ્રકારના કુલ – 756 આવાસ
સ્કીમ EWS Sanand SCheme
ઓફિસિયલ વેબસાઇટ www.auda.org.in

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 હેઠળ અમદાવાદના AUDA (Ahmedabad Urban Development Authority ) દ્વારા ઔડા હેઠળ આવતા વિસ્તારના લોકો માટે ઓછા દરે ડ્રો મારફતે આવાસની ફાળવણી કરવામાં આવે છે. જેને કારણે ગરીબ વર્ગના સામાન્ય લોકોને પણ અમદાવાદ જેવા જિલ્લામાં પોતાનું ઘર મળે છે. જેમાંથી હાલ સાણંદ સ્કીમ માટે આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવેલ હતો. જેમાં કુલ 756 જેટલા લાભાર્થીઓની પસંદગી ઓનલાઈન કોમ્પ્યુટર ડ્રો મારફતે કરવામાં આવી હતી. સાથે-સાથે 216 જેટલા લાભાર્થીઓને પ્રતિક્ષા યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.જેની વિગતો મેળવીશું.

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ 2024

Auda Awas Yojana Ahmedabad હેઠળ EWS-II પ્રકારના કુલ 756 આવાસ ફાળવવા માટે જાહેરાત આપ્યા પછી ઔડા વિસ્તારના સમાવિષ્ટ લોકો પાસેથી તા. 01/12/2023 થી તા.15/01/2024 ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવેલ હતી. જેમાં ઓનલાઈન અરજી માટે  ₹ 7,500/- ડીપોજીટ ભરવામાં આવેલ હતી.  અરજીઓની ચકાસણી કરીને માન્ય રાખેલ અરજીઓ માટે તૈયાર આવાસ ફાળવવા માટે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવેલ. આવા EWS-II આવાસની એક મકાનની કિંમત અંદાજિત  ₹ 5.50 લાખ સાથે મેન્ટેન્સ ફી  ₹ 50,000/- જેટલી નીયત કરવામાં આવેલ છે.

Pradhan Mantri Awas Yojana Ahmedabad 2024 List

ઔડા અમદાવાદ દ્વારા સાણંદ ખાતેની સ્કીમ માટે તા.13/02/2024 નો રોજ ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવેલ હતો.જેમાં Ews Phase 5 Ahmedabad Result Pdf ની માહિતી સાથે ઓનલાઈન વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. અમારી વેબસાઈટના માધ્યમથી તમે નીચે દર્શાવેલ ડાયેક્ટ લીંક પરથી ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત કરીને લાભાર્થીઓનું લીસ્ટ ડાઉનલોડ કરી શકો છો.

ઔડા આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટઅહિં ક્લિક કરો.

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024
Image Credit Government Official Website (www.auda.org.in)

Auda Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કોમ્પ્યુટરાઈઝ ડ્રોમાં પસંદ કરાયેલ લાભાર્થીઓની વિગત તમે નીચે દર્શાવેલ લીંક પરથી Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

Auda Awas Yojana 2024 Draw Result PDF Download

216 જેટલા લાભાર્થીઓને પ્રતિક્ષા યાદી માટે અહિં ક્લિક કરો.

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List Online

EWS Housing Scheme Ahmedabad Draw List માં અનામત વર્ગોની ટકાવારી

તાજેતરમાં થયેલા ડ્રોના પરીણામોમાં અનામત વર્ગના લાભાર્થીઓની નિયત થયેલ ટકાવારી મુજબ આવાસની ફાળવણી કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબની છે.

ક્રમ વર્ગ મકાન માટે અનામતની ટકાવારી રજુ કરવાનું પ્રમાણપત્ર
1 સંરક્ષણ જુથના (Defence) અરજદારો 10% જિલ્લા સૈનિક કલ્યાણની કચેરી  દ્વારા અથવા સચિવશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ મારફતે કે   જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટની કચેરી દ્વારા અપાયેલ નિયત પ્રમાણપત્રને અધારે આવાસની ફાળવણી
2 અનુસૂચત જનજાતિના

અરજદાર

 

14%

 

ગુજરાતના અધિકૃત કરાયેલ અધિકારીશ્રી દ્વારા અપાયેલ સર્ટીના આધારે
3 અનુસૂચિત જાતિના અરજદાર માટે 7%
4 OBC/SEBC વર્ગના અરજદાર(બક્ષીપંચ) 10%
5 દિવ્યાંગ અરજદાર માટે 5% સક્ષમ સિવિલ સર્જન અધિકારીશ્રી દ્વારા અપાયેલ પ્રમાણપત્રને અધારે અનામત આવાસની ફાળવણી.

Auda Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw Online | પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ લીસ્ટ

અરજદારે ઔડા અમદાવાદ દ્વારા Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List ની વિગતો વેબસાઈટ  પરથી જાણવા માટે નીચે મુજબની પ્રોસેસને અનુસરવાની રહેશે.

 • લાભાર્થીએ સૌ પ્રથમ auda.org.in ટાઈપ કરીને ઔડા અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
 • ત્યાર બાદ હોમ પેજ પર આવેલ ‘‘News and Events’’  ના બોક્સમાં આવેલ ‘‘View All’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.જેથી આગળ નવા પેજમાં Ews Awas Yojana Ahmedabad 2024 List થતા હાલમાં ઔડા અમદાવાદ દ્વારા આવાસ યોજનાના મુખ્ય સમાચારોનું લીસ્ટ જોવા મળશે.
 • આ લીસ્ટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રો 2024 માં પસંદગી પામેલ લાભાર્થીઓની વિગત જોવા માટે SANAND EWS-II 756 AWAS DRAW RESUL પર ક્લિક કરવાનું રહેશે. જેથી ડ્રો માં પસંદ કરાયેલા કુલ 756 લાભાર્થીઓનું લીસ્ટ ડાઉનલોડ થઈ જશે.
 • વેઈટીંગ લીસ્ટમાં સમાવેશ થયેલ લાભાર્થીઓની વિગતો જોવા માટે SANAND EWS-II 756 AWAS WAITING LIST
 • પર ક્લિક કરવાથી, પ્રતિક્ષાયાદીમાં સમાવેલ થયેલ કુલ 216 લાભાર્થીઓનું લીસ્ટ ડાઉનલોડ થઈ જશે.

વધુ જાણો: –

ગુડા પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 EWS ડ્રો લીસ્ટ

ડૉ.આંબેડકર આવાસ યોજના 2024 મકાન બનાવવા ₹ 1,20,000/- સહાય.

ઔડા આવાસ યોજના અમદાવાદ દ્વારા મકાન ફળવણી થયેથી ભરવાની થતી રકમ.

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 અન્વયે જે લાભાર્થીઓની ડ્રો દ્વારા EWS-II આવાસ માટે પસંદગી કરવામાં આવી છે. જેઓની નીચેના ટેબલમાં દર્શાવેલ સમયગાળામાં આવાસની કિંમત અમદાવાદ શહેરી વિકાસ મંડળને ભરવાની રહેશે.

ક્રમ હપ્તાની વિગત નાણા ભરવાની સમયમર્યાદા

(મકાન ફાળવણીના હુકમથી)

લાભાર્થીએ ભરવાની થતી રકમ. (₹)
1 પ્રથમ હપ્તો 7,500/-
2 બીજો હપ્તો 2 માસ 55,500/-
3 ત્રીજો હપ્તો 3 માસ 57,000/-
4 ચોથો હપ્તો 6 માસ 85,000/-
5 પાંચમો હપ્તો 9 માસ 85,000/-
6 છઠ્ઠો હપ્તો 12 માસ 85,000/-
7 સાતમો હપ્તો 15 માસ 85,000/-
8 આઠમો હપ્તો 18 માસ 90,000/-
કુલ (પાંચ લાખ પંચાવાન હજાર) 5,55,000/-

આવાસ યોજનાનું બાધકામ પુરું થયા પછી મકાનની નક્કી થયેલ સંપુર્ણ કિંમત નિયત તારીખ અને સમયમર્યાદા  સુધી ભરપાઈ થયેથી તથા  નિયત પ્રક્રિયા પુરી થયેથી Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List મુજબના પસંદગી થયેલ લાભાર્થીને આવાસનો  કબ્જો સોંપવામાં આવશે.

ઐડા પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના નિયમો અને શરતો | EWS Housing Scheme 2024 Rules

અમદાવાદ શહેરી વિકસા સત્તામંડળ દ્વારા સસ્તા આવાસ યોજના હેઠળના નિમયો અને શરતો ઓફિસિયલ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેની વિગની મુખ્ય માહિતી નીચે મુજબની છે.

 • જો અરજદાર ઈચ્છે તો કોમ્પ્યુટરરાઇઝ ઓનલાઈન Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List જાહેર થયા તારીખથી ચાર મહિનાની અંદર  આ યોજના હેઠળ ફળવાયેલ આવાસ રદ્દ કરવા અરજી કરી શકશે અને  આવા કિસ્સામાં ડીપોઝીટની રકમમાંથી વહીવટી ખર્ચ તરીકે ₹ 1,000/- કપાત કરીને બાકીના  ₹ 6,500/- લાભાર્થીને બેંક  ખાતામાં જમા કરવામાં આવશે.
 • જે લાભાર્થીઓને ઓનલાઈન Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List ના “ડ્રો” તથા વેઇટીંગ યાદીમાં પસંદગી થયેલ નથી તેવા લભાર્થીઓને  અરજીઓ સાથે ભરવામાં આવેલી  ડીપોઝીટની રકમ અરજદારના દર્શાવેલ બેંક એકાઉન્ટમાં પરત જમા કરવામાં આવશે.
 • પતિ/ પત્નીના સંયુક્ત નામે મકાન મેળવવા મેળવવાની ઓનલાઈન અરજી કરી હશે તો મકાનની ફાળવણી તથા મિલકત દસ્તાવેજ બંનેના સંયુક્ત નામે મળશે.
 • મકાનનો અધિકૃત કબજો સોંપાયા પછી ફાળવાયેલ મકાન રદ્દ કરવામાં આવશે નહી અને ભરાયેલ રકમ પાછી મળવાપાત્ર રહેશે નહી.
 • અરજદારને કોમ્પ્યુટર ડ્રો દ્વારા જે જગ્યાએ આવાસની ફાળવણી કરવામાં આવી છે. તે જગ્યાએ આવાસ સ્વીકારવાનું રહેશે. આવાસ તબદીલ કરવાની કોઈ માંગણી સ્વીકારવામાં આવશે નહી.
 • લાભાર્થીએ સરકાર દ્વારા વખતોવખત નિયત કરેલ તમામ પ્રકારના કરવેરા તથા વીજ બીલના ખર્ચ ભોગવાના  તેમજ મકાનના રજીસ્ટ્રેશન અનુસાંગીક  તમામ ખર્ચ લાભાર્થીએ કરવાનો રહેશે.
 • વીજ કનેક્શન તથા મેઇન્ટેનન્સ ડીપોઝીટ, લાભાર્થીઓના સોસાયટી/એસોસીએશન/ મંડળીની રચના વિગેરેની ફી સહીત નક્કિ થયેલ અન્ય ખર્ચ લભાર્થીએ ભોગવવાનો રહેશે.
 • BU પરમિશન મળ્યા પછી અન્ય સામાન્ય સુવિધાઓના મેઇન્ટેનન્સની રકમ ભરવાની જવાબદારી લાભાર્થીની રહેશે.
 • આ મુજબ આવાસ મેળવનારે લાભાર્થીએ ટેક્ષ સહિતનો તમામ આનુષંગિક ખર્ચ ભોગવવાનો રહેશે.
 • લાભાર્થીઓએ પોતાના ખર્ચે ગેસ જોડાણ મેળવવાનું રહેશે.

ખાસ નોંધઃ- આ યોજના હેઠળ આવાસના રજીસ્ટર્ડ દસ્તાવેજની તારીખથી 7 વર્ષ પહેલા ભાડે, વેચાણ, ગીરો, પાવર ઓફ એટર્ની, બાનાખત કે અન્ય કોઈપણ રીતે બીજા વ્યક્તિને કામચલાઉ કે કાયમી રીતે તબદીલ કરી શકાશે નહીં.

જાણવા જેવું-

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સોલાર પેનલ લગાવવા માટે 78000 સુધીની સબસિડી.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ 2024 તમારા ગામના લાભાર્થીનું નામ ચેક કરો.

Important Links of Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માટેનું લીસ્ટ

Click Here

Home page

Click Here

Conclusion

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સાણંદ ખાતે આવેલ EWS-II પ્રકારના કુલ – 756 આવાસ ફાળવણી માટે ઓનલાઈ કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવેલ છે.જેમાં Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List મુજબ પસંદ કરાયેલ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિયત થયેલ કિંમતે સસ્તા આવાસની ફાળવણી કરવામાં આવશે. મિત્રો આજના આર્ટિકલમાં ડ્રો દ્વારા ફળવાયેલ લાભાર્થીઓનું લીસ્ટ તથા પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીનું લીસ્ટ ચેક કરવા માટ સરળ સમજૂતી આપવામાં આવી છે. આપને કોઈ પ્રશ્ન હોય તો આશ્રમ રોડ  અમદાવાદ ખાતે આવેલ ઔડાની કચેરી ખાતે મુલાકાત કરવા સુચન છે.

FAQ

(1) પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ ડ્રો 2024 માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List માટે www.auda.org.in ઓફિસિલય વેબસાઈટ છે.

(2) Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 List માં કેટલા લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા આવાસ ફળવાયેલ છે?

Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw 2024 દ્વારા EWS-II પ્રકારના કુલ – 756 આવાસની ફાળવણી કરવામાં આવેલ છે.

(3) Pradhan Mantri Awas Yojana Ahmedabad Draw Date કઈ છે?

ઔડા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 13 ફેબ્રુઆરી 2024ના રોજ ડ્રો કરવામાં આવેલ હતો.

 

Disclaimer

અમારી આ કોઇ સરકારી વેબસાઈટ નથી. અહિં લાભાર્થી તથા અરજદારને સામાન્ય સમજ મળી રહે તે માટે માહિતી આપેલ છે. સદર બાબતે વધુ માહિતી કે ખરાઈ માટે  ઔડાની વેબસાઈટ પર મુકેલ માહિતીને આખરી ગણવાની રહેશે.

Leave a comment