પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મળશે ₹50,000/- સુધીની લોન | Pm Svanidhi Loan Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pm Svanidhi Loan Yojana Gujarat : કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક સ્કીમ હાલમાં પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં ફેરીયાઓ, લારી-ગલ્લાવાળા તથા રેકડી ચલાવનારો માટે લોન રૂપે સહાય આપવામાં આવે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાની. Pm Svanidhi Yojana Gujarat દ્વારા સામાન્ય નાના વેપારીઓ અને છુટક ધંધો કરનારા લોકો તેમના વ્યવસાયને વિસ્તારવા માટે લોન લઈ શકે છે.

Pm Svanidhi Loan Yojana Gujarat

સરકાર દ્વારા Pm Svanidhi Loan Yojana Gujarat હેઠળ રાજ્યના નાના અને સીમાંત વેપારીઓને જરૂરિયાત મુજબની લોન આપવાની સુવિધા પૂરી પાડી રહી છે. જેનાથી નાના વેપારીઓ પોતાનો વ્યાવસાય વિસ્તારી શકે છે. હેઠળ કોઈપણ નાના અને મધ્યમ સ્તરના વેપારી/દુકાનદાર આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો નો લાભ કેવી રીતે મળશે તથા અરજી પ્રોસેસ વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of Pm Svanidhi Loan Yojana Gujarat

યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024
યોજના હેઠળ મળનાર લાભ ₹ 10,000/- થી ₹ 50,000/- સુધીની લોન મળશે.
લાભાર્થીની પાત્રતા નાના દુકાનદાર, લારી-ગલ્લા, તથા ફેરીયાઓને આ યોજના હેઠળ
અરજી ક્યાં કરવી નજીકના CHC સેન્ટર ખાતેથી અથવા ઓફિસિલય વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
ઓફિસિલય વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in/
હેલ્પલાઈન નંબર 1800 11 1979 between 9.30 AM to 6.00 PM

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024

સમાજમાં નાના ફેરીયા તથા નાના વ્યપારી વર્ગેનું ઘણું મહત્વ હોય છે. જેઓ અને શહેરના રહેવાસીઓના ઘરઆંગણે પોસાય તેવા દરે માલ અને સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં શાકભાજી, ફળો, ચા, પકોડા, બ્રેડ, ઈંડા, ફૂડ, કાપડ, વસ્ત્રો, પગરખાં, રેડી ટુ ઈટ સ્ટ્રીટ ફૂડ, કારીગર ઉત્પાદનો, પુસ્તકો/સ્ટેશનરીના નાના વેપારીઓ તથા ફેરીયાઓ વગેરેનો સમાવેશ થાય છે સેવાઓમાં વાળંદની દુકાનો, કપડા ધોવાની સેવાઓ, મોચી, પાનની દુકાનો, વગેરે. આ યોજના હેઠળ કોઈપણ ગેરંટી વગર, વગર વ્યાજની લોન મળે છે.

પીએમ સ્વનિધિ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે

Pm Svanidhi Loan Yojana Gujarat હેઠળ મુખ્યત્વે સ્ટ્રીટ સેલર્સ અને સ્ટ્રીટ ટ્રેડર્સ આ સ્કીમનો લાભ મેળવી શકે છે. શાકભાજી અને ફળોના લારીવાળાઓ તથા ખાદ્ય પ્રદાર્થ વેચનારાઓ અને અન્ય જેઓ આ કામ કરે છે તેઓ આનો લાભ લઈ શકે છે. તેઓને પોતાના વ્યાસાયના વિસ્તાર તથા પ્રસાર માટે ₹ 10,000/- થી ₹ 50,000/- સુધીની લોન આપવામાં આવે છે. pm svanidhi full form  ‘‘Prime Minister Street Vendor’s AtmaNirbhar Nidhi.’’ છે.

Pm Svanidhi Loan Yojana Gujarat વિશેષતાઓ અને લાભો

પીએમ સ્વનિધી યોજનાના ફાયદા અને તેની વિશેષતાઓ નીચે મુજબ છે –

  • આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વરા અમલીકૃત આ યોજના હેઠળ મળેલી લોન માટે એક વર્ષ માટે કોઈ ગેરંટી જરૂરી નથી.
  • આ સ્કીમ હેઠળ ન્યુનતમ રકમ માત્ર ₹ 10,000 રૂપિયા છે, પરંતુ જો તમે આ લોન સમયસર ચૂકવો છો, તો આ લોનની રકમ વધી જાય છે. પછી ₹ 20,000  અને ત્યાર બાદ ₹ 50,000/- સુધીનો લોન મળવાપાત્ર છે.
  • આ સિવાય જો તમે આ સ્કીમનો લાભ લો છો, તો આ લોન પર લાગતા વ્યાજ પર 7% સબસિડી પણ આપવામાં આવે છે.
  • જો અરજદાર લોનની મુદ્દત પહેલા આ લોનની ચુકવણી કરો છો તો તેના પર કોઈપણ પ્રકારની વધારાની રકમ લેવામાં આવતી નથી. જેથી આ યોજના અન્ય યોજનાથી અલગ પડે છે.
  • ફરીયાનું કોઈપણ જાતનું કામ કરનાર વ્યક્તિને આર્થિક સહાય એટલે કે લોન આપવી

લાભાર્થીની પાત્રતા.

Pm Svanidhi Loan Yojana Gujarat હેઠળ શહેરી વિસ્તારોમાં લારી ગલ્લા, ફેરીયાઓ, શાકભાજીના વેપારીઓ તથા નાના દુકાનદારોને  સાથે સંકળાયેલા તમામ શેરી વિક્રેતાઓ લાભ મળવાપાત્ર થશે.

  •  પ્રમાણપત્રના કબજામાં શેરી વિક્રેતા શહેરી દ્વારા જારી કરાયેલ વેન્ડિંગ/ઓળખ કાર્ડ ધરાવના ફેરીયાઓ.
  • વિક્રેતાઓ કે જેમને સર્વેક્ષણમાં ઓળખવામાં આવ્યા છે પરંતુ તેમને વેન્ડિંગ/ઓળખ કાર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. તેવા તમામ લોકો.
  • નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (NASVI) /નેશનલ હોકર્સ ફેડરેશન (NHF) /Self-Employed Women’s Association (SEWA) વગેરે સહિત વિક્રેતા સંગઠનો સાથે સભ્યપદ ધરાવતા લોકોને Pm Svanidhi Loan Yojana Gujarat હેઠળ લાભ મળવાપાત્ર થશે.
  • બજારમાં વેચનારના કબજામાં દસ્તાવેજો ધરાવના લોકોને.
  • અથવા (v) સ્વ-સહાય જૂથો (SHGs), સમુદાય આધારિત સંસ્થાઓ (CBOs) વગેરે સાથે સંકળાયેલ લોકો, ULB વેરિફિકેશન પૂર્ણ કરીને અને અરજી સબમિટ કરવાથી કુલ- 30 દિવસમાં લોન મળી શકશે જારી કરવામાં આવશે.
  • વિક્રેતાઓ કે જેઓ શહેરી વિસ્તારોમાં વેન્ડિંગ/હોકિંગમાં ગયેલા કેટલાક અથવા અન્ય વિક્રેતાઓની ઓળખ/સર્વેણી કોવિડ-19ને કારણે તેમના વતન પર પાછા ગયા છે, કોવીડ બાદ સામાન્ય થયા બાદ આવા વિક્રેતાઓ પાછા આવીને તેમનો ધંધો ફરી શરૂ કરે તેવી શક્યતા ધ્યાને રાખીને આ યોજના હેઠળ લાભ અપાશે.
  • આ ઉપરોક્ત લાયકાતના માપદંડો અનુસાર તેમના વળતર પર લોન માટે પાત્ર બનશે.

વધુ જાણો:- 

માનવ ગરિમા યોજના હેઠળ ટુલકીટ માટે ફોર્મ, અરજીપત્રક

જમીન ખરીદવા માટે મળશે ₹ 2 લાખની સહાય. ફોર્મ ,ડોક્યુમેન્ટ અને અરજી પ્રોસેસ

Pm Svanidhi Loan 50000 માટે અરજી કરવા જરૂરી દસ્તાવેજો

આ યોજના હેઠળ ઘણી સરળતાથી  લોન મળી રહે છે. અને તેમાં ઘણા ઓછા  દસ્તાવેજોની જરૂર પડે છે. અરજદારે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર છે:

  • માન્ય વેચાણનું લાઈસન્સ ધરાવતા લોકો
  • ઓળખનો પુરાવો અને સરનામાના પુરાવા જેમાં આનો સમાવેશ થઈ શકે છે:
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • મતદાર ઓળખપાત્ર
  • બેંક ખાતાની વિગતો.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મનરેગા કાર્ડ

Pm Svanidhi Loan Yojana Gujarat માટે કેવી રીતે અરજી કરવી | PM Svanidhi Loan Application Form

આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છે.

  • ઓફલાઈન પ્રક્રિયામાં તમારે તમારી નજીકની કોઈપણ સરકારી બેંકમાં જઈને ત્યાં અરજી કરવી પડશે. તમારે તમારી નજીકની બેંકમાંથી Pm Svanidhi Loan Application Form લઈને તેની સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડવા પડશે. પછી આ ફોર્મ સરકારી બેંકમાં જઈને પરત કરવાનું રહેશે અને બધી જ વિગતો યોગ્ય જણાશે તે બેંક દ્વારા તમને લોન આપવામાં આવશે.
  • ઓનલાઈન અરજી પ્રોસેસમાં તમારા નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
  • આપ કેન્દ્ર સરકારની ઓફિસિયલ વેબસાઈટ pmsvanidhi.mohua.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સૌ પ્રથમ અરજદારે ઓફિસિલય વેબસાઈટ ઓપન કરવાની રહેશે. જેમાં નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું Pm Svanidhi Portal  હોમપેજ ઓપન થશે.
  • હવે આપ પ્રથમ વખત જ અરજી કરતા હોવ તો ‘’Apply Loan 10k” એટલે કે “10000 ની લોન માટે’’ લખેલ પર ક્લીક કરવાનું રહેશે.
Pm Svanidhi Loan Yojana Gujarat Online Apply
Image Credit Government Official Website (pmsvanidhi.mohua.gov.in)
  • ત્યાર બાદ મોબાઈલ નંબર નાંખીને ઓટીપી દ્વારા લોગીન કરવાનું રહેશે.
  • પછી માંગ્યા મુજબની વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો આપલોડ કરીને અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

જાણવા જેવું:- 

SBI e Mudra 50000 Loan Apply Online

પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના 2024

Important Links of Pm Svanidhi Loan Yojana Gujarat

ઓફિસિયલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here

Home Page

Click Here

Conclusion

સરકાર દ્વારા નાના વેપારીઓ, ફરીયાઓ તથા લારી ગલ્લાવાળાને પોતાના ધંધાના વિકાસ માટે જરૂરી પડતી મુડીની સગવડતા માટે લોન રૂપે સહાય કરવામાં આવે છે.  પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 દ્વારા જરૂરિયાતમંદ અરજદારોને વગર વ્યાજે ₹ 10,000/- થી ₹ 50,000/- સુધીની લોન આપવામાં આવે છે. Pm Svanidhi Loan Yojana Gujarat હેઠળ લોન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી? તેની તમામ માહિતી અહિં આપવામાં આવી છે. વધુ કોઈપણ જાણકારી માટે આપ ટોલ ફ્રી નંબર 1800 11 1979 પર સંપર્ક કરી શકો છો.

FAQ

(1) પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 હેઠળ કોને વગર વ્યાજે લોન મળશે?

આ યોજના હેઠળ લારી-ગલ્લાવાળા, નાના વેપારીઓ, ફેરીયાઓ , શાકભાજી- ફળની લારી ચલાવનારા લોકોને લોન મળવાપાત્ર થશે.

(2) Pm Svanidhi Loan Yojana Gujarat હેઠળ કેટલી લોન મળશે?

આ યોજના હેઠળ ₹ 10,000/- થી ₹ 50,000/- સુધીની લોન મળવાપાત્ર થશે.

(3) આ યોજના હેઠળ લોન કોના દ્વારા મળશે?

Pm Svanidhi Loan Yojana Gujarat  હેઠળ બેંક મારફતે લોન મળશે.

Leave a comment