How To Download UGVCL Bill | UGVCL Contact Number | UGVCL Customer Care | UGVCL Customer Care Number | UGVCL Bill Download Online | UGVCL Bill Check | UGVCL Old Bill Download Pdf | UGVCL Bill Download| UGVCL Info lt Bill | UGVCL Bill View
UGVCL Old Bill Download : મિત્રો દરેક ઘરમાં વપરાતી વીજળીનું બીલ દર બે માસે સંબંધિત વીજ કંપનીને ચુકવવામાં આવે છે. ઘર વપરાશ કે કોમર્શિયલ વીજ વપરાશનું બીલ ઓફલાઈન કંપનીના કર્મચારી દ્વારા યુનીટના વપરાશ આધારે રૂબરૂ મીટર રીડીંગ દ્વારા આપવામાં આવે છે. જો આપનું લાઈટબીલ ભરવાના સમય પહેલા ખોવાઈ જાય તો શું? તે માટે આજના આ ટેકનોલોજીના યુગમાં ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા ઓનલાઈન બીલ ભરવાની તથા ડાઉનલોડ કરવાની પણ સુવિધા આપવામાં આવે છે. જેમાં ઘરે બેઠા બેઠા આપ ઓનલાઈન બીલની નકલ મેળવી શકો છો. મિત્રો, આ આર્ટિકલ દ્વારા આપણે ઓનલાઈન UGVCL Old Bill Download કેવી કરી કરવુ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. જેથી આ અર્ટિકલને અંત સુધી વાંચવા વિનંતી છે. તો ચાલો કંઈક નવું જાણીએ.
Bullet Point of UGVCL Old Bill Download Online
આર્ટિકલનો વિષય | UGVCL Old Bill Download |
સંબંધિત વીજ કંપની | Uttar Gujarat Vij Company Limited (UGVCL) |
ઓફિશિયલ વેબસાઇટ | www.ugvcl.com |
UGVCL Whatsapp No. | 9825819121 |
UGVCL Old Bill Download Pdf | https://ugvcl.info/UGBILL/index.php |
હેલ્પલાઈન નંબર | 1800 233 155 335
19121 |
UGVCL વિશે જાણો.
વીજ પુુુુુરવઠો એ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. દરેક નાગરિકને સતત વીજ પુુુુુરવઠો મળી રહે તે માટે April 2005 થી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીડેટ હેઠળ Uttar Gujarat Vij Company Limited ની સ્થાપના કરવામાં આવી. જે ઉત્તર ગુજરાત સર્કલના દરેક ગામ સુધી વીજ પુરવઠો પુરો પાડવાનું કાર્ય કરે છે. UGVCL ની ક્ષેત્રીય વહીવટી કચેરી વિસનગર રોડ, મહેસાણા ખાતે આવેલી છે. મિત્રો આજેે ઓનલાઈન પેમેન્ટ, તથા UGVCL Customer Care નંબર વિશે વિગતે જાણકારી મેળવીશું.
UGVCL હેઠળ ચાર સર્કલ ઓફિસનો સમાવેશ થાય છે. જેના નામ અને સરનામા નીચેની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો. કોઈક દિવસ કામ લાગશે.
- મહેસાણા સર્કલ.
- સાબરમતી સર્કલ.
- હિંમતનગર સર્કલ.
- પાલનપુર સર્કલ.
વીજ વપરાશ માટે સેવા આપતી કંપનીઓ.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા ગુજરાતમાં વીજ વપરાશ અને વીજ પુવઠા નિયંત્રણ અને સરળતા માટે ગુજરાત રાજ્યના ચાર ઝોન બનાવીને નીચે મુજબની કંપનીઓ કાર્યરત છે.
ક્રમ | કંપનીઓનું નામ |
1 |
UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ) |
2 |
MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) |
3 |
DGVCL (દક્ષિિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) |
4 |
PGVCL (પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) |
5 |
Torrent Power Limited |
6 |
Adani Power Limited |
UGVCL દ્વારા અપાતી સેવાઓ.
ગુજરાતમાં વીજ પુરવઠો પુરો પાડતી અગ્રણીય કંપનીઓમાં એક UGVCL દ્વારા વીજ પુરવઠો પુરો પડવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકોને ઓનલાઈન સેવા પુરી પાડે છે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે.
- સોલાર પેનલની સેવાઓ.
- કસ્ટમર કેર સેન્ટરની સુવિધા.
- વીજ બચત માટેના ઉપાય.
- ઓનલાઈન વીજ બીલ ભરવાની સુવિધા.
- મફત વીજ મીટર ચકાસણીની સુવિધા
- ચોમાસાની ઋતુની શરૂઆતમાં લાઈન પરના ઝાડ કાપવા.
- કિસાન સર્યોદર યોજનાનો અમલ.
- કુટીર જ્યોતિ યોજનાનો અમલ.
- SMS સેવા માટે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈ.ડી અપડેટની સુવિધા.
- પાવર કાપને લગતા સમય અને તારીખની SMS દ્વારા જાણની સુવિધા.
- ગૃપ પાવર સ્કીમ.
- ભરેલ બીલનું Payment Status Check ની સુવિધા.
- SMS સેવા માટે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈ.ડી અપડેટની સુવિધા.
- પાવર કાપને લગતા સમય અને તારીખની SMS દ્વારા જાણની સુવિધા.
- NEFT અને RTGS દ્વારા Payment ની સુવિધા.
- ફોન કોલ દ્વારા ફરિયાદ નોંધાવાની સુવિધા.
જાણવા જેેેેવુ:-
UGVCL Old Bill Download Pdf | How To Download UGVCL Bill
મિત્રો, UGVCL દ્વારા ઓફલાઈન વીજ વપરાશ બીલ આપવામાં આવે છે પરંતુ કોઈ સંજોગોમાં બીલ ખોવાઈ જાય કે ઓફલાઈન મળે નહી તો શું? તે માટે આપણે UGVCL Old Bill Download કરવું જરૂરી બને. આપ ઘરે બેઠા મોબાઈલ દ્વારા આપના Customer Number ને આધારે પણ નીચેના સ્ટેપ અનુસરીને UGVCL Old Bill Download કરી શકો છો. આપનું લાઈટબીલ ખોવાઈ જાય તો પણ ચિંતા નહી.
Step – 1 Go to Website
- સો પ્રથમ આપે ઓનલાઈન ગુગલ પર www.ugvcl.com વેબસાઈટ સર્ચ કરવાનું રહેશે.
- જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું વેબપેજ ઓપન થશે.
- જેમાં “Pay Energy Bill Online” બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step – 2 UGVCL Bill Check
- ત્યાર બાદ નીચે દર્શાવેલ ઈમેજ મુજબનું પેજ ઓપન થશે.
- આપે છેલ્લા લાઈટબીલની રકમ જાણવા તથા ભરેલ રકમની વિગતો જણવા માટે આપે “ Last Bill And Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
Step – 3 UGVCL Old Bill Details
- પછી નીચે દર્શાવેલ ઈમેજમાં દર્શાવ્યા મુજબ બોક્ષમાં આપનો ‘‘Customer Number’’ ફક્ત આંકડામાં નાંખવાનો રહેશે.
- ત્યાર બાદ આપેલ સિક્યુરિટી કોડ નાંખીને ‘‘Search’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step – 4 Download UGVCL Bill | UGVCL Old Bill Download pfd
- ત્યાર બાદ નીચેની તરફ દર્શાવેલ ઈમેજ મુજબની વિગતો અપડેટ થયેલ જોવા મળશે.
- જેમાં આપનું નામ, સરનામું તથા વીજ લોડની વિગતો જોવા મળશે. સાથે સાથે છેલ્લે ભરેલ લાઈટબીલની રકમ અને તારીખ બતાવશે.
- આપે તાજેતરનું બીલ ડાઉનલોડ કરવા માટે “Click Here To Download Bill” પર ક્લિક કરવાનું રહેશે.જેથી આપનું UGVCL Light Bill Pdf માં Download થઈ જશે.
UGVCL Old Payment Receipt Download
- જો આપે ઓનલાઈન બીલ ભરેલ હોય તો UGVCL Bill Receipt Download કરી શકો છો.
- જેના માટે “Click Here To Payment Receipt” પર ક્લિક કરવાથી આપને ઓનલાઈન ચુકવણી કર્યા બદલની નામ, કસ્ટમર નંબર અને ભરેલ રકમની વિગતો દર્શાવતી ‘‘Receipt’’ ડાઉનલોડ કરી શકો છો.
UGVCL Bill View
આપનું UGVCL Old Light Bill ની રકમ કેટલી છે? ચેક કરવા માટે “ Last Bill And Payment Status” પર ક્લિક કરી કસ્ટમર નંબર નાંખવાથી તાજેતરના બીલની રકમ જાણી શકાશે. અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા વીજબીલ ભરીને UGVCL Bill Receipt પણ મેળવી શકશો.
UGVCL Bill History | UGVCL Bill Payment Check
નીચે મુજબના સ્ટેપ અનુસરીને આપ અગાઉ ભરેલ બીલની વિગતો ચકાસી શકો છો.
- સૌ પ્રથમ www.ugvcl.com ઓનલાઈન ગુગલ પર ટાઈપ કરીને UGVCL ની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- ત્યાર બાદ “’Payment Status” પર ક્લિક કરવાનું રહેશે.
- આપનો ગ્રાહક નંબર નાંખવાનો રહેશે.
- સિક્યુરિટી કોડ નાંખીને Search પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ આપને નીચે આપના ગત લાઈટબીલની રકમ, ભરણા તારીખ વગેરે જેવી વિગતો જોવા મળશે.
Important Link of UGVCL Old Bill Download
UGVCL ઓફિશિયલ વેબસાઈટ | |
UGVCL Bill Check | |
Ugvcl Bill Payment Check | |
UGVCL Old Bill Download Pdf | |
UGVCL Contact Number | |
Ugvcl Bill Receipt Download | |
Home Page |
Conclusion
મિત્રો, આ આર્ટિકલમાં UGVCL Old Bill Download કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવી છે. જેથી આપનો ઓફલાઈન બીલ ના મળવાના સંજોગોમાં ઓનલાઈન બીલ ડાઉનલોડ કરીને ઓનલાઈન લાઈટબીલનું પેમેન્ટ કરી શકો છો. સાથે-સાથે આપ પેમેન્ટ કરેલ વીજબીલની રકમની રિસિપ્ટ પર ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ બાબતે આપને કોઈ સમસ્યા આવતી હોય તો UGVCL ના હેલ્પલાઈન નંબર 1800 233 155 335 અને 19121 પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.
FAQ
(1) How can I Check My Old UGVCL Bill Online?
જવાબ, www ugvcl com વેબસાઈટ પર UGVCL Old BilL ચેેક કરી શકાશે.
(2) How Do I Contact UGVCL?
જવાબ, 1800 233 155 335 અને 19121 UGVCL Customer Care નંબર છે.
(3) શું UGVCL Light Bill Download ક્યા બાદ ભરેલ રકમની Receipt મેળવી શકાય છે.?
જબાબ, હા, www.ugvcl.com પરથી ઓનલાઈન ભરેલ રકમની Receipt મેળવી શકાય છે
(4) UGVCL Old Bill Download કરવા માટેની વેબસાઈટ કઈ છે?
જવાબ, www.ugvcl.com વેબસાઈટ પરથી UGVCL Old Bill Download કરી શકો છો.
(5) What is the UGVCL Full Form?
જવાબ, Uttar Gujarat Vij Company Limited is UGVCL Ful Form.
(6) પાવર કાપની જાણ કેવી રીતે થશે?
જવાબ, હા, ગ્રાહકનો મોબાઈલ નંબર તથા મેલ આઈ.ડી ઓનલાઈન નોંધણી કર્યેથી SMS દ્વારા પાવર કાપની જાણ કરવામાં આવે છે. આપ આપના કાર્યક્ષેત્રની વીજ ઓફિસે જઈને પણ નોંધણી કરાવી શકો છો.
1 thought on “ઘરે બેઠા લાઈટબીલ મેળવો | UGVCL Old Bill Download Online”