e Kutir Gujarat | ઈ-કુટિર પોર્ટલ રજીસ્ટ્રેશન | e Kutir Portal Online Application | ઈ-કુટિર પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e Kutir Application Status | ઈ-કુટિર પોર્ટલ પર અરજીની સ્થિતિ.
મિત્રો, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આર્થિક આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે, તથા ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે e Kutir Gujarat Portal બનાવવામાં આવ્યુ છે. ઈ-કુટિર પોર્ટલ શહેરી તેમજ ગ્રામિણ કારીગરોમાં ઉદ્યોગ સહસિકતાનું સ્તર ઉંચુ લાવવા તથા ગ્રામિણ બેરોજગારો માટે રોજગારીના નવા માર્ગો ચિંધવાનું કામ કરે છે. ekutir Gujarat Portal દ્વારા રોજગાર અને વિકાસ માટે વિવિધ યોજનાઓ મારફતે આર્થિક સહાય કરવામાં આવે છે. મિત્રો, આ લેખમાં આપણે ઈ-કુટિર પોર્ટલ રજીસ્ટ્રેશન 2024 કેવી રીતે કરવુ? ઓનલાઈન કેવી રીતે કરવી?e Kutir Application Status કેવી રીતે જાણવું? વગેરે જેવા મહત્વના મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
Bullet Points of e Kutir Portal Gujarat 2024
યોજનાનું નામ | e Kutir Gujarat Portal Online Registration |
ઈ-કુટિર પોર્ટલનો હેતુ. | પછાત વર્ગના લોકોને આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે આર્થિક સહાય. |
e Kutir Portal કાર્યરત વિભાગ | કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર |
e Kutir Portal Official Website | e Kutir.gujarat.gov.in |
મુખ્ય ઓફિસનું સરનામું | બ્લોક નં- 7, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન ગાંધીનગર |
eKutir Gujarat Portal નો ઉદ્દેશ્ય.
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર અને Guj Info Petro Ltd ના સંયુક્ત સહાય દ્વારા e Kutir Portal બનાવેલ છે. જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ નાગરીકોને મળી રહે તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
e Kutir Gujarat Portal પર સેવા આપતા વિભાગના નામ.
e Kutir Portal પર ગુજરાત સરકારના નીચે મુજબના વિભાગોની સેવાઓ ઉપલબ્ધ છે.
- Commissioner of Cottage and Rural Industries,
- Gujarat Rajya Khadi Gramodyog Board અને
- Shri Vajpayee Bankable Yojana
જેવા વિભાગો દ્વારા સ્વરોજગાર ઉભા કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેનો લાભ લેવા e Kutir Portal પર Usar Id અને Password બનાવી e Kutir Gujarat Portal Online Registration કરવું જરૂરી છે.
e Kutir Portal Gujarat Online Registration
e Kutir Portal પર અરજદારો આર્થિક સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે તથા નવા Sakhi Mandal , Industrial Cooperative Society, અને NGO Registration માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન કેવી રીતે કરી શકાય? તેના માટે અહી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવમાં આવી છે. જેના દ્વારા આપ ઘરે બેઠા પણ e Kutir Portal Gujarat Online Registration કરી શકો છો.
ઈ-કુટિર પોર્ટલ પર રજિસ્ટ્રેશન 4 Steps માં કરવાનું થાય છે.
- Register Yourself
- Login And Profile Update
- Apply For The Scheme
- Submit Your Application
Step 1. e Kutir.gujarat
- સો પ્રથમ અરજદારો Google પર eKutir gujarat gov in ટાઈપ કરવાનું રહેશે.
- જેથી નીચે દર્શાવેલ ઈમેજ મુજબ e Kutir Portal ની સાઈટ ઓપન થઈ જશે.
Step 2 e Kutir Portal Gujarat Online Registration
- અરજદારે જો પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો, સૌ પ્રથમ ‘‘ New Individual Registration “ પર ક્લિક કરવાની e Kutir Gujarat Portal Online Registration બોક્સ ખુલશે.
- જેમાં ફોર્મમાં દર્શાવેલ બધી જ માહિતી ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રોસેસ પુુુરી કરવાની રહેશે.
- જે બાબતે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર Usar Id અને Password અને પાસવર્ડ SMS મોકલવામાં આવે છે.
નોંધ- નવા સખી મંડળ/ ઐદ્યોગિક સહકારી મંડળી/ એન.જી.ઓ/ ટ્રસ્ટનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે, નોધણીનો પ્રકાર અને પાનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને Email Id નાંખવાના રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી શકાશે.
e Kutir Portal Online Application.
ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ બાદ હવે ઈકુટીર પોર્ટલની યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીની પ્રોસેસ કરવાની રહે છે. જેની વિગતે માહિતી નીચે મુજબની છે.
વધુ જાણો:-
વાજપાઈ બેંકેબલ યોજના 2024 મળશે ₹ 8 લાખની લોન.
માનવ કલ્યાણ યોજના 2024, ₹ 48,000/- સુધીના મફત સાધન સહાય
Step 1 ekutir gujarat Portal Login
- ઈ કુટિર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ યોજનાનો લાભ લેવા માટે Online Application કરવાની રહે છે.
- અરજદારે e Kutir Portal Online Application કરવા માટે Login to Portal પર ક્લિક કરો.
- તેમાં અરજદારે User Id, Password પછી Captcha Code નાંખીને Login પર કરવાનું રહેશે.
- ત્યાર બાદ અરજદારને ઈમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ઓપન થશે.
- તેમાં દર્શાવ્યા મુજબની માહિતી ભરવાની રહેશે. તમામ માહિતી ભરાયા બાદ એકવાર ચકાસણી કરીને Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 2 Information
- ત્યાબ બાદ યોજનાને લગતી માહિતી ભરવાની રહેશે.
- જેમાં નાણાકીય વર્ષ, ત્રિમાસિક સમયગાળો વગેરે જેવી વિગતો માં ‘‘*’’ કરેલ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
- ત્યાર બાદ આગળના સ્ટેપમાં જવા Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 3 E Kutir Portal Documents Upload
- નીચે ઉમેજમાં દર્શાવ્યા મુજબનું પેજ ખુલશે.
- જેમાં અરજદારે યોજનાને લગતા તમામ ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી Save & Next બટન પર ક્લિક કરશો.
Step 4 Ruls
- હવે આગળ નિયમો અને શરતોનું પેજ ખુલશે.
- તેમાં નિમયો અને શરતો વાંચને બોક્સમાં ટીક કરવાનું રહેશે.
- ત્યાર બાદ Save & Next બટન પર ક્લિક કરશો.
Step 5 Application Number
ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબની એક વિન્ડો ખુલશે. જેમાં તમારો અરજી નંબર લખેલો હશે. આ અરજી નંબર આગળની કાર્યવાહી માટે નોંધી રાખવા વિનંતી છે. આમ e Kutir Portal Online Application પર એપ્લિકેશન સરળતાથી કરી શકીએ છીએ.
આપની અરજીની પ્રિન્ટ લેવા માટે ઈમેજમાં દર્શાવ્યા મુજબના બોકસમાં ‘‘અરજી પ્રિન્ટ કરો’’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
e Kutir Portal Online Application માં સુધારો વધારો કરવા.
ત્યાર બાદ આગળ Application List ખુલશે. તેમાં ઈમેજમાં દર્શાવ્યા મુજબ આપ.
(1) ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબની વિગતો જોવા માટે View Application પર ક્લિક કરવુ.
(2) અરજીની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવુ.
(3) તમારી ઓનલાઈન કરેલ અરજી પરત આવી હશે તો ‘‘સુધારો’’ બટન પર ક્લિક કરવુ.જેમાં તમારી અરજી અન્વયે આવેલ નોંધ જોઈને જરૂરી સુધારા વધારા કરી લેવાના રહેશે. ત્યાર બાદ અરજીને ફરીથી સબમીટ કરવી.
Forgot Password e Kutir Portal
જો આપ e Kutir Gujarat Portal નો લોગીન પાસવર્ડ ભૂલી જાઓ તો ઈમેજમાં દર્શવ્યા મુજબ Forgot Password પર ક્લિક કરવુ.ત્યાર બાદ ઓપન થયેલ બોક્સમાં આપનું User Id નાંખવાથી Send OTP પર ક્લિક કરવુ. ત્યાર બાદ મોબાઈલમાં આવેલ OTP નાંખવાનો રહેશે. ત્યાર બાદ આપને Password મોબાઈલમાં SMS થી મોકલી આપવામાં આવે છે.
જાણવા જેવું:-
NMMS સ્કોલરશીપ 2024 થી ગરીબ પરીવારના વિદ્યાર્થીઓને દર વર્ષે 12000/- સહાય.
વિધવા સહાય યોજના આજીવન ચાલુ રાખવા શું કરવુ?
e Kutir Application Status
- e Kutir Gujarat Portal Online Application કર્યા બાદ તમારી અરજીનું સ્ટેટ્સ ચેક કરવા માટે Home Page પર આવેલ Your Application Status પર ક્લિક કરવાનં રહેશે.
- ત્યાર બાદ ઈમેજમાં દર્શાવ્યા મુજબ અરજદારની અરજી નંબર અને જન્મતારીખ નાંખી View Status પર ક્લિક કરો.
- જેના દ્વારા આપ અરજીના સ્ટેટ્સની જાણકારી મળી શકશે.
Important Links For e Kutir Gujarat Portal
Official e Kutir Portal | |
નવા અરજદાર તરીકે રજીસ્ટ્રેશન કરવા. | |
e Kutir Application Status જાણવા | |
અમારા Whatsapp Grup માં જોડાવા | |
Home Page |
Conclusion
માટીકામ તથા કારગીરો માટે આર્થિક સહાય આપવા માટે ઈ કુુુુટીર પોર્ટલ એક અસરકાર માધ્યમ છે. લાભાર્થી eKutir Portal Registration કરી વિવિધ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આપને e Kutir Gujarat Portal પર રજીસ્ટ્રેશન પ્રોસેસ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપવામાં આવેલ છે. આપને આ પોર્ટલ પર અરજી કરતી વખતે કોઈ સમસ્યા થાય તો આપ નીચેની વિગતો ભરી અમારો સંપર્ક કરી શકો છો. આપની સમસ્યાનો ઉકેલ લાવવામાં માર્ગદર્શન આપીશુ.
FAQ
(1) eKutir Portal નો ઉદ્દેશ શો છે?
કારીગરોમાં ઉદ્યોગ સહસિકતાનું સ્તર ઉંચુ લાવવા તથા ગ્રામિણ બેરોજગારો માટે રોજગારીના નવા માર્ગો ચિંધવા તથા તેઓના સ્વ રોજગાર વિકાસ માટે અમલીકૃત યોજનાઓના લાભ માટે e Kutir Portal બનાવવામાં આવેલ છે.
(2) ઈ કુટિર પોર્ટલ પર લોગીન કરવાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો શું કરવુ?
ઈ કુટિર પોર્ટલ પર Forgot Password પર ક્લિક કરવાથી, ત્યાર બાદ User Id નાંખી, મોબાઈલ પર આવેલ ઓ.ટી.પી નાંખીને આપ આપનો ભૂલાયેલ પાસવર્ડ મેળવી શકો છો.
(3) e kutir Gujarat Portal નું સંચાલન ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે?
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા e kutir Gujarat Portal નું સંચાલન કરવામાં આવે છે.
(4) e kutir application status કેવી રીતે ચેક કરી શકાય?
e kutir Gujarat Portal પર Your Application Status પર ક્લિક કરીને, અરજી નંબર અને જન્મ તારીખ નાંખીને અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકાય છે.
1 thought on “e Kutir Gujarat Registration 2024 | ઈ-કુટિર પોર્ટલ રજીસ્ટ્રેશન”