જાણવા જેવુ: મિત્રો, સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતને આર્થિક રીતે મદદ રૂપ થવા માટે ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ અને બાગાયતી યોજનાઓનો અમલ કરે છે. જેમાં ખેડૂતને વિવિધ યોજનાઓ રૂપે આર્થિક મદદ કરવામાં આવે છે. સરકાર દ્વારા હાલ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી પાકોને લગતી કુલ- 100થી વધુ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે. મિત્રો, આ આર્ટિકલ Ikhedut Portal 2024 Bagayat Yojana List માં તમામ બાગાયતી યોજનાઓ વિશે અને તેના લાભ વિશે વિગતે માહિતી મેળવીશું.તો આ લેખ અંત સુધી વાંચવા વિનંતી છે.
બાગાયતી યોજનાઓ સરકારના બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવે છે. જેમાં પાકના કાપણીના સાધનો, તૈયાર પાકને સંગ્રહ માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, કુલોની ખેતી, ફળોની ખેતી, બાગાયતી ખેતીમાં વપરાતા યંત્રો માટે સહાય, મધમાખી ઉછેર અને શાકભાજીની વાવેતરનો સમાવેશ થાય છે.
Bullet Point of Ikhedut Portal 2024 Bagayat Yojana List
યોજનાનું નામ | બાગાયતી યોજનાઓ 2024 |
બાગાયતી યોજનાઓ ઉદ્દેશ | બાગાયતી પાકોનું વાવેતર વધારવું અને ખેડૂતને આર્થિક સહાય |
કોણ અરજી કરી શકે? | ગુજરાતના તમામ ખેડૂતો |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. |
કુલ કેટલી યોજના માટે અરજી કરી શકાશે | 100 થી વધુ યોજના માટે અરજી કરી શકાશે |
ઓફિસિલય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો | તા.12/03/2024 થી તા.11/05/2024 |
બાગાયતી યોજનાઓ 2024
સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાજેતરમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરેલ છે. આ 100 ઉપરાંત યોજનાઓનો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.11/05/2024 છે. જેમાં ખેડૂતને પાક માટેના સાધનો, પાક સંગ્રહ અને ફળો તથા શાકભાજીના વાવેતર માટે સહાય આપતી Ikhedut Portal 2024 Bagayat Yojana List વિશે જાણીશું.
Ikhedut Portal 2024 Bagayat Yojana List
હાલ બાગાયતી યોજના હેઠળ નીચે મુજબની યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરીને આપ પણ આ યોજનાનો લાભ મેળવી શકો.
ફળ પાકોના વાવેતર માટે યોજનાઓ | Fruit Farming Yojana Gujarat
ક્રમ | ફળ વાવેતર માટે સહાય આપતી યોજનાનું નામ |
1 | ફળપાકો જેવા કે કીવી, પેશન ફ્રૂટ દ્વાક્ષ, વિગેરે |
2 | કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ |
3 | કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ |
4 | ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય |
5 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય |
6 | કેળ (ટીસ્યુ) |
7 | ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ ,દાડમ, લીંબુ પાકો-આંબા, જામફળ, માટે |
8 | કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ |
9 | આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ |
10 | અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો |
11 | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા |
12 | પપૈયા |
13 | ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
14 | પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો) |
15 | બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર |
16 | બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર |
17 | બાગાયતી તૈયાર પાક માટે પોસેસીંગના નવા યુનિટ માટે સહાય |
18 | વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો |
19 | ઓઇલપામમાં અને મેઇન્ટેનન્સઆંતરપાક માટે ઇનપુટસ ખર્ચ |
20 | જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે (Replanting of old Garden) |
21 | જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે |
22 | સ્ટ્રોબેરીના વાવેતરમાં સહાય |
ફૂલ અને ઐષધિય કે સુગંધિત પાકોના વાવેતર માટે સહાય | Flavors Farming Yojana Gujarat
01 | ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ |
02 | છુટા ફૂલો |
03 | કંદ ફૂલો |
04 | ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય |
05 | વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે) |
06 | છુટા ફૂલો |
તૈયાર પાક સંગ્રહ માટેની સહાય યોજનાઓ | Pak Sangrah Yojana Gujarat
01 | કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) |
02 | કાપણીના સાધનો |
03 | કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ |
04 | કોલ્ડ ચેઇનના ટેકનોલોજી વિકાસ અને આધુનિકીકરણ માટે |
05 | દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ |
06 | ઇકવીપેમન્ટ, શોર્ટીગ સાધનો,ટુલ્સ, (વજનકાંટા, , શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી, પેકીંગ મટીરીયલ્સવ જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ) |
07 | ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય |
08 | પ્રોસેસીંગના સાધનો |
09 | મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ |
10 | લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન) |
11 | રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ |
12 | બાગાયત ખેતીની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ પેકીંગ મટીરીયલ્સમાં સહાય અપાશે |
13 | મોબાઇલ /પ્રાઇમરી/મીનીમલ પ્રોસેસીંગ યુનિટ |
14 | નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય |
15 | કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) |
16 | સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ |
17 | બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય |
18 | સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે |
19 | રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) |
20 | હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર-ભાડામાં સહાય |
21 | પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા 6 ટન) |
બાગાયતી યોજનાઓ 2024 માટે યંત્રો ખરીદવા માટે સહાય | Ikhedut Portal 2024 Bagayat Yojana List
01 | દવા છાંટવાનો પંપ / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (08-12 લી. ક્ષમતા) |
02 | દવા છાંટવાનો પંપ / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (12-16 લી. ક્ષમતા) |
03 | દવા છાંટવાનો પંપ / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (16થી વધુ લી. ક્ષમતા) |
04 | ટ્રેક્ટર |
05 | ટ્રેકટર માઉન્ટેડ (35 BHP થી વધુ) / ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર |
06 | ટ્રેકટર માઉન્ટેડ (20 BHP થી ઓછા) |
07 | પાવર ટીલર (8 BHP થી ઓછા) |
08 | પાવર ટીલર (8 BHP થી વધુ) |
09 | લણણીના સાધનો મીની ટ્રેક્ટર (NMEO-OP) |
10 | મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર |
11 | વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો |
12 | લણણીના સાધનો (NMEO-OP) |
13 | જમીન વિકાસ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો |
14 | સ્વયં સંચાલિત બાગાયત મશીનરી |
15 | પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન |
નર્સરી, બીયારણ, રોપા માટેની સહાય યોજનાઓ | Narsery Farming Yojana
01 | નાની નર્સરી (1 હે.) |
02 | પ્લગ નર્સરી (વનબંધુ) |
03 | પ્લગ નર્સરી |
04 | નર્સરીની માળખાગત સુવિધા સુધારવા |
05 | ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ |
06 | નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના |
07 | સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ |
08 | હાઇટેક નર્સરી (4 હે. ) |
મધમાખી ઉછેર માટે સહાય યોજનાઓ | Honny Bee Keeping Yojana Gujarat
01 | મધમાખી સમૂહ (કોલોની) |
02 | મધમાખી હાઇવ |
03 | બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે |
04 | હની એક્ષ્ટ્રેક્ટર (4 ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ (જાળી) મધમાખી ઉછેરના સાધનો માટે |
05 | મિશન મધમાખી કાર્યક્રમ |
મશરૂમ ઉત્પાદન અને મસાલા પાકો માટે સહાય યોજનાઓ | Mushroom Farming Subsidy In Gujarat
01 | મસાલા પાકો (રાઇઝોમેટીક સ્પાઇસ) |
02 | ઉત્પાદન એકમ |
03 | સ્પાન મેકીંગ યુનિટ |
04 | કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ |
રક્ષિત ખેતી માટે સહાય યોજનાઓ
01 | નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે |
02 | પ્લાસ્ટીક ટનલ્સ |
03 | પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન તથા જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે |
04 | શેડનેટ હાઉસ | પોલી હાઉસ માં ઉગાડવામાં આવતા ગુલાબ તથા લીલીયમના છોડ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે |
05 | પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય |
06 | વોલ્ક ઇન ટનલ્સ |
07 | શેડનેટ હાઉસ કે પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા એન્થુરીયમ તથા ઓર્કીડના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે |
08 | હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) |
09 | પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે |
10 | પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ |
11 | પોલી હાઉસમાં ઉગાડાતા કિંમતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે |
12 | પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) |
વધુ જાણો:-
જાણો ટેકાના ભાવ ટેકાના ભાવ યોજના 2024
રોજગાર માટે મળશે ₹ 10.00 લાખની લોન
શાકભાજીના પાકો માટે સહાય યોજનાઓ | Vegetable Farming Subsidy In Gujarat
01 | કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ |
02 | સરગવાની ખેતીમાં સહાય |
03 | અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
04 | વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુકલ્ચર દ્વારા ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
05 | દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય |
06 | હાઇબ્રીડ બિયારણ |
07 | પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
Ikhedut Portal 2024 Bagayat Yojana Document | બાગાયતી યોજનાઓ 2024 માટે ડોક્યુમેન્ટ
બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરીયાત રહેશે.
- અધારકાર્ડની નકલ.
- જમીન હોવાના પુરાવા તરીકે 7/12 અથવા 8-અ ની નકલ જોડવાની રહેશે.
- વન અધિકાર પત્ર હોય તો તેની નકલ.
- સરનામાના પુરાવો
- જાતી પ્રમાણપત્રની નકલ.
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમત્તિપત્ર.
- ડ્રાઈવીંગ લાઈસન્સ.
- કોઈ મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દિવ્યાંગ અરજદારના કિસ્સામાં દિવ્યાંગતાનું માન્ય ડોક્યુટરનું પ્રમાણપત્ર.
Ikhedut Portal 2024 Online Application
ખેડૂત મિત્રોને બાયાગયતી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ikhedut portal gov in ટાઈપ કરશો એટલે ઓફિસિલય વેેેેેેબસાઈટ ખુલશે. જેમાંથી બાગાયતી યોજનાઓ પસંદ કરીને તેના પર ક્લિક કરવાનું રહેશે. જેથી Ikhedut Portal 2024 Bagayat Yojana List ખુલશે. જેમાં આપ જે યોજનાનો લાભ લેવા માંગતા હોય તે યોજના પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આપ નીચે દર્શાવેલ લીંક પરથી ઓનલાઈન અરજીની સંપુર્ણ પ્રોસેસ જાણી શકો છો.
ઓનલાઈન અરજી માટે અહિં ક્લિક કરો.
Important Links of Ikhedut Portal 2024 Bagayat Yojana List
આઈ ખેડૂતની ઓફિસિયલ વેબસાઈટ | |
બાયાયતી યોજના 2024 માટે અરજી કરવા | |
Home Page |
Conclusion
મિત્રો ખેડૂતને બાગાયતી યોજનામાં લાભ માટે સરકાર દ્વારા હાલ કુલ- 100 થી વધુુ યોજનાઓના લાભ લેવા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આજના આર્ટિકલ Ikhedut Portal 2024 Bagayat Yojana List દ્વારા યોજનાઓ આવી લીધી છે. આપને જરૂરીયાત મુજબના લાભ લેવા માટે Ikhedut Portal પર સત્વરે અરજી કરવા સુચન છે.
FAQ
(1) Ikhedut Portal 2024 Bagayat Yojana List માટે સહાય મેળવવા ઓનલાઈન અરજી ક્યાં કરવાની?
બાગાયતી યોજના 2024 હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
(2) બાયાયતી યોજના 2024 માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ક્યો છે?
બાગાયતી યોજના માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.12/03/2024 થી તા.11/05/2024 સુધીનો છે.