Khel Mahakumbh 2024 Time Table | ખેલ મહાકુંભ શરૂઆત | Khel Mahakumbh Pdf | Khel Mahakumbh 2024 Gujarat | KMK 2.0 Schedule | Khel Mahakumbh 2024 Schedule | Khel Mahakumbh 2024 Dates Gujarat | Khel Mahakumbh 2024 Games List
Khel Mahakumbh 2024 Dates Gujarat : ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલમહાકુંમભાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓમાં રમત-ગમત પ્રત્યેની અભિરૂચી વધે અને ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તાજેરતમાં ખેલમહાકુંભ 2.0 સ્પર્ધાની તારીખો જાહેર કરવામાં આવી છે. મિત્રો આજના આર્ટિકલ Khel Mahakumbh 2024 Dates Gujarat માં કયા દિવસે કઈ રમત રમાશે તેની વિગતવાર માહિતી મેળવીશું.
Bullet Point of Khel Mahakumbh 2024 Dates Gujarat
આર્ટિકલનો વિષય | ખેલ મહાકુંભ 2024 સ્પર્ધાઓનું ટાઈમટેબલ |
રમતોની શરૂઆત | તા.03/01/2024 થી |
રમતોની સમયગાળો | તા. 03/01/2024 થી તા.30/05/2024 |
કઈ જગ્યાએ થશે આયોજન | ગ્રામ્ય/શાળા કક્ષાએ, તાલુકાકક્ષાએ, જિલ્લાકક્ષાએ, ઝોનકક્ષાએ અને રાજ્યકક્ષાએ |
ઓફિસિયલ વેબસાઈટ | khelmahakumbh.gujarat.gov.in/ |
ટોલ ફ્રિ હેલ્પલાઈન નંબર | 1800 274 6151 |
Khel Mahakumbh 2024 Time Table
મિત્રો, ખેલ મહાકુંભને રમતગમતોનો મહાકુંમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ કે ખેલાડીઓ વર્ષ 2023 માં ખેલ મહાકુંભમાં રમતો માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું, તેવા વિદ્યાર્થીઓ/ખેલાડીઓ માટે તા. 03/01/2024 થી વિવિધ કક્ષાએ રમતોની શરૂઆત થવાની છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, ઝોન, અને છેલ્લે રાજ્યકક્ષાએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધાઓ તા. 03/01/2024 થી શરૂ કરીને તા.30/05/2024 ચાલશે. Khel Mahakumbh 2024 Dates Gujarat ની વિગતે માહિતી નીચે મુજબ છે.
Khel Mahakumbh 2024 Schedule | ખેલ મહાકુંભ શરૂઆત
ક્રમ | કાર્યક્રમની વિગત | તારીખ |
1 | રજિસ્ટ્રેશન | તા.23/09/2023 થી તા.31/10/2023 |
2 | ગ્રામ્ય/શાળાકક્ષાએ સ્પર્ધા | તા.03/01/2024 થી તા.05/01/2024 |
3 | તાલુકાકક્ષાએ સ્પર્ધા | તા.06/01/2024 થી તા.12/01/2024 |
4 | જિલ્લા/ મહાનગરપાલિકાકક્ષાએ સ્પર્ધા | તા.19/01/2024 થી તા.12/02/2024 |
5 | ઝોન કક્ષાએ | તા.17/0/2024 થી તા. 07/03/2024 |
6 | રાજ્યકક્ષાએ સ્પર્ધા | તા.21/04/2024 થી તા.30/05/2024 |
Khel Mahakumbh 2024 Dates Gujarat
ખેલ મહાકુંભની વિવિધ રમતોનું આયોજન નીચે મુજબ સ્ટેજવાઈઝ કરવામાં આવ્યુ છે.
- ગ્રામ્ય/શાળાકક્ષાએ
- તાલુકાકક્ષાએ
- જિલ્લાકક્ષાએ
- ઝોનકક્ષાએ
- રાજ્યકક્ષાએ
વધુ જાણો:-
L.I.C ગોલ્ડ જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024, દર વર્ષે ₹ 40,000/- જેટલી શિષ્યવૃત્તિ
વિક્રમ સારાભાઈ સ્કોલરશીપ 2024, ₹ 1,00,000/- શિષ્યવૃત્તિ.
ગ્રામ્ય/શાળાકક્ષાએ KMK 2.0 Schedule
ગ્રામ્યકક્ષાએ રમાનાર રમતોના નામ અને તારીખ નીચે મુજબ છે.
ક્રમ |
સ્પર્ધાની તારીખ |
રમત |
1 |
તા.03/01/2024 | વોલીબોલ |
2 | તા.04/01/2024 |
ખો-ખો |
3 |
તા.05/01/2024 |
એથ્લેટીક્સ |
તાલુકાકક્ષાએ Khel Mahakumbh 2024 Schedule
તાલુકાકક્ષાએ રમાનાર રમતોના નામ અને તારીખ નીચે મુજબ છે.
ક્રમ |
સ્પર્ધાની તારીખ | રમત |
1 | તા.06/01/2024 થી તા. 07/01/2024 |
વોલીબોલ, કબડ્ડી |
2 | તા.08/01/2024 થી તા.09/01/2024 |
ખો-ખો, રસ્સાખેંચ |
3 |
તા.10/01/2024 થી તા.12/01/2024 |
એથ્લેટીક્સ, ચેસ, યોગાસન |
જિલ્લાકક્ષાએ Khel Mahakumbh 2024 Dates
જિલ્લાકક્ષાએ રમાનાર રમતોના નામ અને તારીખ નીચે મુજબ છે.
ક્રમ |
સ્પર્ધાની તારીખ | રમત |
1 | તા.19/01/2024 થી તા. 22/01/2024 |
જુડો, એથ્લેટીક્સ,કબડ્ડી, બેટમિન્ટન |
2 |
તા.23/01/2024 થી તા.26/01/2024 | ખો-ખો, વોલીબોલ, કુસ્તી, રગ્બી |
3 | તા.27/01/2024 થી તા.30/01/2024 |
ચેસ, ટેકવોન્ડો, શુટીંગબોલ, ટેબલટેનીસ |
4 |
તા.31/01/2024 થી તા.03/02/2024 | લોન ટેનિસ, યોગાસન, રસ્સાખેંચ, હોકી |
5 | તા.04/02/2024 થી તા.07/02/2024 |
સ્વમીંગ, સ્કેટીંગ, આર્ચરી, બાસ્કેટબોલ |
6 |
તા.08/02/2024 થી તા.12/02/2024 |
કરાટે, હેન્ડબોલ, ફૂટબોલ, આર્ટીસ્ટીક સ્કેટીંગ |
ઝોન કક્ષાએ Khel Mahakumbh 2024 Time Table
ઝોન કક્ષાએ રમાનાર રમતોના નામ અને તારીખ નીચે મુજબ છે.
ક્રમ |
સ્પર્ધાની તારીખ | રમત |
1 | તા.17/02/2024 થી તા. 20/02/2024 |
વોલીબોલ, ખો-ખો |
2 |
તા.21/02/2024 થી તા.24/02/2024 | કબડ્ડી, શુટીંગબોલ |
3 | તા.25/02/2024 થી તા.28/02/2024 |
હેન્ડબોલ, રસ્સાખેંચ |
4 |
તા.29/02/2024 થી તા.03/03/2024 | હોકી, બાસ્કેટબોલ |
5 | તા.04/03/2024 થી તા.07/03/2024 |
ફુટબોલ |
રાજ્યકક્ષાએ Khel Mahakumbh 2024 Dates Gujarat
રાજ્યકક્ષાએ રમાનાર રમતોના નામ અને Khel Mahakumbh 2024 Dates Gujarat નીચે મુજબ છે.
ક્રમ |
સ્પર્ધાની તારીખ | રમત |
1 | તા.21/04/2024 થી તા. 25/04/2024 |
એથ્લેટીક્સ, વેઈટ લીફ્ટીંગ, ફેન્સીંગ, બેડમિન્ટન |
2 |
તા.26/04/2024 થી તા.30/04/2024 | કુસ્તી, સોફ્ટ ટેનીસ, બોક્સીંગ, ખો-ખો, વોલીબોલ |
3 | તા.01/05/2024 થી તા.05/05/2024 |
ચેસ, શુટીંગ, ટેકવોન્ડો, રગ્બી, રસ્સાખેંચ |
4 |
તા.06/05/2024 થી તા.10/05/2024 |
લોનટેનીસ, યોગાસન, જીમ્નાસ્ટીક, સાયકલીંગ, કબડ્ડી |
5 |
તા.11/05/2024 થી તા.15/05/2024 | સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, સ્વીમીંગ, ઘોડેસવારી, શુટીંગબોલ |
6 | તા.16/05/2024 થી તા.20/05/2024 |
ટેબલ ટેનીસ, મલખંભ, જુડો, હેન્ડબોલ, વુડબોલ |
7 |
તા.21/05/2024 થી તા.25/05/2024 | કરાટે, સ્પોર્ટસ ક્લામીંગ, આર્ચરી, રોલબોલ, સેપક ટકરાવ |
8 | તા.26/05/2024 થી તા.30/05/2024 |
હોકી, ફૂટબોલ, બાસ્કેટ બોલ, બીચ, વોલીબોલ, બીચ હેન્ડબોલ |
જાણવા જેેેેેેવું:-
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)ની શરૂઆત
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના કુલ ₹ 90,000/- ની સ્કોલરશીપ.
Khel Mahakumbh 2024 માં વિજેતા ખેલાડીઓને ઈનામની રકમ
ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા, અને રાજ્ય કક્ષાના વિજેતાઓને નીચે મુજબની ઈનામની રકમ આપવામાં આવશે.
Important Links of Khel Mahakumbh 2024 Dates
ઓફિસિયલ વેબસાઈટ | |
સંપર્ક નંબરની વિગતો | |
Home Page |
Conclusion
ખેલ મહાકુંભ ખેલાડીઓની ખેલ પ્રતિભા વિકસાવવાનો અમુલ્ય અવસર પુરો પડે છે.જેમાં વિદ્યાર્થી જિલ્લાકક્ષાએ, રાજ્ય કક્ષાએ વિજેતા બની આગળ રાષ્ટ્રિય કક્ષાએ પણ રમવાનો અવસર આપવામાં આવે છે. મિત્રો, આજના આર્ટિકલ Khel Mahakumbh 2024 Dates Gujarat માં ખેલ મહાકુંભ 2024 માં રમડવામાં આવતી વિવિધ રમતોની તારીખવાર વિગત દર્શાવવા આવેલ છે. જે તમને ચોક્કસ ઉપયોગી થશે.
FAQ
(1) ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે થવાની છે?
ખેલ મહાકુંભ 2024 ની રમતોની શરૂઆત તા.03/01/2024 ના રોજથી થવાની છે.
ખેલ મહાકુંભની રમતો તા. 03/01/2024 થી તા.30/05/2024 સુધી ચાલશે.
(3) Khel Mahakumbh 2024 Time Table માં રાજ્યકક્ષાની રમતો ક્યારે શરૂ થશે.
Khel Mahakumbh 2024 Time Table માં રાજ્ય કક્ષાની રમતો તા.21/04/2024 થી શરૂ થશે.
Disclaimer: ખેલ મહાકુંભની રમતો તથા તારખોમાં કોઈ ભૂલ જણાય તો અમને સુચિત કરવા વિનંતી છે. આ સંજોગોમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતોની સત્તાવાર જાહેરાતને આખરી ગણવાની રહેશે.